'No Smoking' એડની આ ક્યૂટ ગર્લ યાદ છે? હાલ દેખાઈ રહી છે આટલી ગ્લેમરસ

Sep 11, 2019, 08:57 IST
  • ગુજરાતી ફૅમસ એક્ટર મલ્હાર ઠાકર સાથે ગ્લેમરસ સિમરન 

    ગુજરાતી ફૅમસ એક્ટર મલ્હાર ઠાકર સાથે ગ્લેમરસ સિમરન 

    1/31
  • ધ્રૂમપાન પડેગા મહેંગાની એડમાં આ નાની બાળકી જોવા મળે છે તે હવે મોટી થઇ ગઇ છે. તેનું નામ સિમરન નાટેકર છે અને હાલ તે ઘણી બદલાઈ ગઈ છે અને તમે એને ઓળખી પણ નહીં શકો.

    ધ્રૂમપાન પડેગા મહેંગાની એડમાં આ નાની બાળકી જોવા મળે છે તે હવે મોટી થઇ ગઇ છે. તેનું નામ સિમરન નાટેકર છે અને હાલ તે ઘણી બદલાઈ ગઈ છે અને તમે એને ઓળખી પણ નહીં શકો.

    2/31
  • એડમાં જોવા મળતી આ ક્યૂટ ગર્લ બધી એક્ટ્રેસને સુંદરતામાં પાછળ છોડી છે. જુઓ તસવીરમાં એનો ગોર્જિયસ અંદાજ

    એડમાં જોવા મળતી આ ક્યૂટ ગર્લ બધી એક્ટ્રેસને સુંદરતામાં પાછળ છોડી છે. જુઓ તસવીરમાં એનો ગોર્જિયસ અંદાજ

    3/31
  • સિમરને ‘લવ યુ જિંદગી’, ‘એક હજારોમે મેરી બહેન’, ‘હાતીમ’, ‘બાલિકા વધુ’ જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તસવીરમાં - ગુજરાતી એક્ટર યશ સોની સાથે બ્યૂટિફૂલ સિમરન

    સિમરને ‘લવ યુ જિંદગી’, ‘એક હજારોમે મેરી બહેન’, ‘હાતીમ’, ‘બાલિકા વધુ’ જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે.

    તસવીરમાં - ગુજરાતી એક્ટર યશ સોની સાથે બ્યૂટિફૂલ સિમરન

    4/31
  • 'નો સ્મોકિંગ' એકલી એડ નથી જે સિમરને કરી છે. એક્ટિંગ કરિયરમાં કુલ 150 જાહેરાત તેણે કરી છે.

    'નો સ્મોકિંગ' એકલી એડ નથી જે સિમરને કરી છે. એક્ટિંગ કરિયરમાં કુલ 150 જાહેરાત તેણે કરી છે.

    5/31
  • સિમરન ડોમિનોઝ, કેલોગ, યાકૂટ, વીડિયોકોન, ક્લિનિક પ્લસ, બાર્બી રમકડાં અને ઘણા અન્ય એડમાં પણ કામ કર્યું છે.  જુઓ તસવીરમાં બે બ્યૂટીઝ એક ફ્રેમમાં ઘણી સુંદર લાગી રહી છે.

    સિમરન ડોમિનોઝ, કેલોગ, યાકૂટ, વીડિયોકોન, ક્લિનિક પ્લસ, બાર્બી રમકડાં અને ઘણા અન્ય એડમાં પણ કામ કર્યું છે. 

    જુઓ તસવીરમાં બે બ્યૂટીઝ એક ફ્રેમમાં ઘણી સુંદર લાગી રહી છે.

    6/31
  • સિમરન નાટેકર કોમ્પલેનની એડમાં પણ જોવા મળી હતી. સિમરને યશરાજ ફિલ્મ્સની 'દાવત-એ-ઇશ્ક'માં પણ કામ કર્યુ છે, જેમાં તેનો રોલ ફરીદાનો હતો.

    સિમરન નાટેકર કોમ્પલેનની એડમાં પણ જોવા મળી હતી. સિમરને યશરાજ ફિલ્મ્સની 'દાવત-એ-ઇશ્ક'માં પણ કામ કર્યુ છે, જેમાં તેનો રોલ ફરીદાનો હતો.

    7/31
  • સિમરન નાટેકર 'રાધાને શ્યામ મલી જશે' જેવા ફૅમસ ગીતમાં પણ જોવા મળી હતી. આ ગીત સચિન-જીગર અને શ્રુતિ પાઠકે ગાયું છે.

    સિમરન નાટેકર 'રાધાને શ્યામ મલી જશે' જેવા ફૅમસ ગીતમાં પણ જોવા મળી હતી. આ ગીત સચિન-જીગર અને શ્રુતિ પાઠકે ગાયું છે.

    8/31
  • સિંગર શ્રુતિ પાઠક સાથે ક્યૂટ સિમરન

    સિંગર શ્રુતિ પાઠક સાથે ક્યૂટ સિમરન

    9/31
  • સિમરને કેટલીક ટીવી સીરિયલ પણ કામ કર્યું છે જેમાં 'બાલિકા વધૂ'માં પૂજાનો રોલ સામેલ છે.

    સિમરને કેટલીક ટીવી સીરિયલ પણ કામ કર્યું છે જેમાં 'બાલિકા વધૂ'માં પૂજાનો રોલ સામેલ છે.

    10/31
  • તારક મહેતા...ના ટપૂ (રાજ અનડકટ) સાથે સુંદર સિમરન

    તારક મહેતા...ના ટપૂ (રાજ અનડકટ) સાથે સુંદર સિમરન

    11/31
  • આ સિવાય સિમરને 'પહરેદાર પિયા કી' શૉ જેને બંધ કરી દેવામાં આવ્યો તેમાં તેનો રોલ શિવાનીનો હતો.

    આ સિવાય સિમરને 'પહરેદાર પિયા કી' શૉ જેને બંધ કરી દેવામાં આવ્યો તેમાં તેનો રોલ શિવાનીનો હતો.

    12/31
  • સિમરનની સુંદરતા અનેક અભિનેત્રીઓને ટક્કર આપી શકે તેમ છે. જુઓ તસવીરમાં અદા ખાન સાથે સિમરન

    સિમરનની સુંદરતા અનેક અભિનેત્રીઓને ટક્કર આપી શકે તેમ છે. જુઓ તસવીરમાં અદા ખાન સાથે સિમરન

    13/31
  • Adમાં આવનારી આ ક્યૂટ ગર્લનો જન્મ મુંબઇમાં 1997માં થયો હતો. No Smoking Ad સિમરનની પ્રથમ એડ હતી જે 45 સેકન્ડની છે અને આ 2008માં ઓન એર થઇ હતી.

    Adમાં આવનારી આ ક્યૂટ ગર્લનો જન્મ મુંબઇમાં 1997માં થયો હતો. No Smoking Ad સિમરનની પ્રથમ એડ હતી જે 45 સેકન્ડની છે અને આ 2008માં ઓન એર થઇ હતી.

    14/31
  • ક્યૂટથી ખુબ સુંદર બની ગયી છે સિમરન નાટેકર

    ક્યૂટથી ખુબ સુંદર બની ગયી છે સિમરન નાટેકર

    15/31
  • સિમરન ડિઝની ચેનલના કોમેડી શૉ ‘ઓયે જોસીકન’માં પણ કામ કરી ચુકી છે. આ શૉમાં તેના મીનની રોયના રોલમાં લોકોએ તેને ખુબ પસંદ પણ કરી હતી.

    સિમરન ડિઝની ચેનલના કોમેડી શૉ ‘ઓયે જોસીકન’માં પણ કામ કરી ચુકી છે. આ શૉમાં તેના મીનની રોયના રોલમાં લોકોએ તેને ખુબ પસંદ પણ કરી હતી.

    16/31
  • હવે સિમરન નાટેકર ખુબ બોલ્ડ અને સુંદર થઇ ગઈ છે. તેને જોઈને કોઈ પણ કહી શકો નહીં કે આ તે છોકરી છે જે ની સ્મોકિંગ એડમાં આવતી હતી.

    હવે સિમરન નાટેકર ખુબ બોલ્ડ અને સુંદર થઇ ગઈ છે. તેને જોઈને કોઈ પણ કહી શકો નહીં કે આ તે છોકરી છે જે ની સ્મોકિંગ એડમાં આવતી હતી.

    17/31
  • ફિલ્મમાં વાત કરીએ તો સિમરને વર્ષ 2010માં આવેલી ફિલ્મ 'જાને કહાં સે આઈ હૈ' ફિલ્મમાં તારાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ 2013માં ક્રિસ-3, દાવત-એ-ઈશ્ક જેવી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.

    ફિલ્મમાં વાત કરીએ તો સિમરને વર્ષ 2010માં આવેલી ફિલ્મ 'જાને કહાં સે આઈ હૈ' ફિલ્મમાં તારાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ 2013માં ક્રિસ-3, દાવત-એ-ઈશ્ક જેવી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.

    18/31
  • રેડ ટૉપ અને શૉર્ટ્સમાં ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે સિમરન.

    રેડ ટૉપ અને શૉર્ટ્સમાં ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે સિમરન.

    19/31
  • જુઓ તસવીરમાં નાનપણના ફોટામાં કેટલી ક્યૂટ દેખાઈ રહી છે અને હાલ ઘણી બ્યૂટિફૂલ થઈ ગઈ છે.

    જુઓ તસવીરમાં નાનપણના ફોટામાં કેટલી ક્યૂટ દેખાઈ રહી છે અને હાલ ઘણી બ્યૂટિફૂલ થઈ ગઈ છે.

    20/31
  • સિમરન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    સિમરન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    21/31
  • સિમરન ખૂબ મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે. 

    સિમરન ખૂબ મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે. 

    22/31
  • લાડો સીરિયલના સેટ પર અમ્માજી સાથે સિમરન

    લાડો સીરિયલના સેટ પર અમ્માજી સાથે સિમરન

    23/31
  • તે ઉપરાંત સિમરન 17 ટીવી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે. જેમાં હાતિ, દેવો કે દેવ મહાદેવ, લાડો જેવી જાણીતી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. તસવીરમાં- સુપ્રિયા પાઠક સાથે ક્યૂટ ગર્લ

    તે ઉપરાંત સિમરન 17 ટીવી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે. જેમાં હાતિ, દેવો કે દેવ મહાદેવ, લાડો જેવી જાણીતી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.

    તસવીરમાં- સુપ્રિયા પાઠક સાથે ક્યૂટ ગર્લ

    24/31
  • સિમરન જેટલી ટીવી જગતમાં વ્યસ્ત રહે છે તેટલું ધ્યાન તે પોતાના અભ્યાસમાં પણ આપી રહી છે.

    સિમરન જેટલી ટીવી જગતમાં વ્યસ્ત રહે છે તેટલું ધ્યાન તે પોતાના અભ્યાસમાં પણ આપી રહી છે.

    25/31
  • એક ઈન્ટરવ્યૂમાં સિમરને જણાવ્યું હતું કે તેનું સપનું તો એક સફળ અભિનેત્રી બનવાનું છે પણ સાથે અભ્યાસ પણ ખૂબ જરૂરી છે. ટીવી જગતથી દૂર રહીને સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં લગાવવા માંગે છે અને પછી તે એકવાર ફરીથી કમબેક કરશે.

    એક ઈન્ટરવ્યૂમાં સિમરને જણાવ્યું હતું કે તેનું સપનું તો એક સફળ અભિનેત્રી બનવાનું છે પણ સાથે અભ્યાસ પણ ખૂબ જરૂરી છે. ટીવી જગતથી દૂર રહીને સંપૂર્ણ ધ્યાન અભ્યાસમાં લગાવવા માંગે છે અને પછી તે એકવાર ફરીથી કમબેક કરશે.

    26/31
  • બ્લેક એન્ડ વાઈટ ડ્રેસમાં એકદમ કૂલ અંદાજમાં સિમરન

    બ્લેક એન્ડ વાઈટ ડ્રેસમાં એકદમ કૂલ અંદાજમાં સિમરન

    27/31
  • સિમરનને બીચ પર ફરવાનું ઘણું ગમે છે. જુઓ આ તસવીરમાં એનો એક નજારો

    સિમરનને બીચ પર ફરવાનું ઘણું ગમે છે. જુઓ આ તસવીરમાં એનો એક નજારો

    28/31
  • આજે સિમરન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી જાણીતી બની ગઈ છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરનારી આ સિમરન ઘણી લોકપ્રિય બની ગઈ છે.

    આજે સિમરન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી જાણીતી બની ગઈ છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરનારી આ સિમરન ઘણી લોકપ્રિય બની ગઈ છે.

    29/31
  • વેસ્ટર્ન સાથે સિમરન ટ્રેડિશનલ અટાયરમાં ઘણી સુંદર લાગે છે.

    વેસ્ટર્ન સાથે સિમરન ટ્રેડિશનલ અટાયરમાં ઘણી સુંદર લાગે છે.

    30/31
  • સુપ્રીમ લાઇફ ઓફ કરણ અને કબીર શો થી તે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી.

    સુપ્રીમ લાઇફ ઓફ કરણ અને કબીર શો થી તે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી.

    31/31
  • loading...

ફોટોઝ વિશે

તૈમૂર, આરાધ્યા અને સારા અલી ખાન, જાહ્નવી કપૂર જેવા સ્ટાર કિડ્સના જ સમાચારો તમે વાંચ્યા હશે પરંતુ આજે અમે તમને એક એવી બાળકી વિશે જણાવીશું કે તે જાણીને તમે પણ કહેશો કે આટલી મોટી થઈ ગઈ આ બાળકી. ટીવી અથવા થિયેટરમાં તમને 'ધ્રૂમપાન પડેગા મહેંગા'ની એડમાં એક નાની બાળકી જોવા મળે છે તે હવે મોટી થઇ ગઇ છે. તમે પણ આ બાળકીને ઓળખી નહીં શકો. તો કરો તેની ગ્લેમરસ તસવીરો પર એક નજર.

તસવીર સૌજન્ય- સિમરન નાટેકર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK