સારા અલી ખાન-અમૃતા સિંહે જુહુના મંદિરમાં વહેંચી મિઠાઈ

Jan 01, 2019, 15:05 IST
  • સિમ્બા ફિલ્મની સફળતા પછી સારા અલી ખાન મુંબઈ જુહુ ખાતે આવેલા મુક્તેશ્વર મંદિરમાં જોવા મળી હતી. સારાએ મંદિરને અનુલક્ષીને ઓલ-વ્હાઈટ રંગનો ઇન્ડિયન ડ્રેસ પહેર્યો હતો. 

    સિમ્બા ફિલ્મની સફળતા પછી સારા અલી ખાન મુંબઈ જુહુ ખાતે આવેલા મુક્તેશ્વર મંદિરમાં જોવા મળી હતી. સારાએ મંદિરને અનુલક્ષીને ઓલ-વ્હાઈટ રંગનો ઇન્ડિયન ડ્રેસ પહેર્યો હતો. 

    1/8
  • મંદિરમાં ઈશ્વરના આશીર્વાદ લીધા પછી સારાએ ત્યાં હાજર લોકોને મિઠાઇ પણ વહેંચી હતી. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે, જેણે ફિલ્મમાં એક પોલીસ ઓફિસનું પાત્ર ભજવ્યું છે. 

    મંદિરમાં ઈશ્વરના આશીર્વાદ લીધા પછી સારાએ ત્યાં હાજર લોકોને મિઠાઇ પણ વહેંચી હતી. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે, જેણે ફિલ્મમાં એક પોલીસ ઓફિસનું પાત્ર ભજવ્યું છે. 

    2/8
  • ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી જબરદસ્ત રિવ્યુ મળ્યા છે. આ રિવ્યુઝના કારણે રોહિત શેટ્ટીની આ ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

    ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી જબરદસ્ત રિવ્યુ મળ્યા છે. આ રિવ્યુઝના કારણે રોહિત શેટ્ટીની આ ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

    3/8
  • મીડિયા સાથેની એક વાતચીત દરમિયાન સિમ્બા વિશે જણાવતા રોહિત શેટ્ટીએ કહેલું, "હું એમ નથી કહેતો કે અમે કંઇક અલગ બનાવ્યું છે પરંતુ આ ફિલ્મ તમને ગમશે. આ ફિલ્મ તમને એક જ સમયે હસાવશે પણ ખરી અને રડાવશે પણ ખરી.

    મીડિયા સાથેની એક વાતચીત દરમિયાન સિમ્બા વિશે જણાવતા રોહિત શેટ્ટીએ કહેલું, "હું એમ નથી કહેતો કે અમે કંઇક અલગ બનાવ્યું છે પરંતુ આ ફિલ્મ તમને ગમશે. આ ફિલ્મ તમને એક જ સમયે હસાવશે પણ ખરી અને રડાવશે પણ ખરી.

    4/8
  • ફિલ્મ સિમ્બા 2018ની ત્રીજી સૌથી વધુ ગ્રોસ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ પહેલા આમીરની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' અને રણબીર કપૂરની 'સંજુ'નો સમાવેશ થાય છે. 

    ફિલ્મ સિમ્બા 2018ની ત્રીજી સૌથી વધુ ગ્રોસ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ પહેલા આમીરની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' અને રણબીર કપૂરની 'સંજુ'નો સમાવેશ થાય છે. 

    5/8
  • સારા અલી ખાનની સાથે જુહુના મંદિરમાં તેની માતા અમૃતા સિંહ પણ હતી. અમૃતા જ્યારે કારમાં બેસીને સારાની રાહ જોઈ રહી હતી ત્યારે સારા લોકોને મિઠાઈ વહેંચી રહી હતી. 

    સારા અલી ખાનની સાથે જુહુના મંદિરમાં તેની માતા અમૃતા સિંહ પણ હતી. અમૃતા જ્યારે કારમાં બેસીને સારાની રાહ જોઈ રહી હતી ત્યારે સારા લોકોને મિઠાઈ વહેંચી રહી હતી. 

    6/8
  • દિવસના ભાગમાં સારા અલી કાન જુહુના પોપ્યુલર મલ્ટિપ્લેક્સમાં પણ જોવા મળી હતી. 

    દિવસના ભાગમાં સારા અલી કાન જુહુના પોપ્યુલર મલ્ટિપ્લેક્સમાં પણ જોવા મળી હતી. 

    7/8
  • થોડા દિવસ પહેલા સારા અલી ખાન એક મલ્ટિપ્લેક્સમાં સિમ્બાના ફેન્સ સાથે વાતચીત કરતી જોવા મળી હતી. 

    થોડા દિવસ પહેલા સારા અલી ખાન એક મલ્ટિપ્લેક્સમાં સિમ્બાના ફેન્સ સાથે વાતચીત કરતી જોવા મળી હતી. 

    8/8
  • loading...

ફોટોઝ વિશે

સારા અલી ખાન અને અમૃતા સિંહ જુહુના મુક્તેશ્વર મંદિરમાં લોકોને મિઠાઈ વહેંચતા જોવા મળ્યા હતા. જુઓ તસવીરો. (તમામ તસવીરો: યોગેન શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK