લાલબાગના દર્શને પહોંચ્યા શ્લોકા મહેતા અંબાણી સહપરિવાર

Updated: 10th September, 2019 21:11 IST | Shilpa Bhanushali
  • તાજેતરમાં પોતાના ઘરે ગણપતિ સ્થાપના અને વિસર્જન બાદ અંબાણી પરિવાર લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યું હતું. 

    તાજેતરમાં પોતાના ઘરે ગણપતિ સ્થાપના અને વિસર્જન બાદ અંબાણી પરિવાર લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યું હતું. 

    1/10
  • શ્લોકા મેહતા અંબાણી સાથે પતિ આકાશ અંબાણી પણ જોવા મળે છે. તેઓ ગણેશજીને મોદકનો થાળ ધરાવતા દેખાય છે.

    શ્લોકા મેહતા અંબાણી સાથે પતિ આકાશ અંબાણી પણ જોવા મળે છે. તેઓ ગણેશજીને મોદકનો થાળ ધરાવતા દેખાય છે.

    2/10
  • તસવીરોમાં શ્લોકા લાલબાગચા રાજાને હાથ જોડીને વિનંતી કરતી જોવા મળે છે. 

    તસવીરોમાં શ્લોકા લાલબાગચા રાજાને હાથ જોડીને વિનંતી કરતી જોવા મળે છે. 

    3/10
  • શ્લોકા મેહતા અંબાણીએ કેસરી કલરનો દુપટ્ટાવાળો ડ્રેસ પહેર્યો છે. તો આકાશ અંબાણીએ લીલા રંગનો કુર્તો પહેર્યો છે. 

    શ્લોકા મેહતા અંબાણીએ કેસરી કલરનો દુપટ્ટાવાળો ડ્રેસ પહેર્યો છે. તો આકાશ અંબાણીએ લીલા રંગનો કુર્તો પહેર્યો છે. 

    4/10
  • બન્ને લાલબાગચા રાજાના પગે માથુ ટેકાવીને દર્શન પગે લાગતા જોવા મળે છે. 

    બન્ને લાલબાગચા રાજાના પગે માથુ ટેકાવીને દર્શન પગે લાગતા જોવા મળે છે. 

    5/10
  • તસવીરમાં પૂજારીજી આકાશ અંબાણીને તિલક કરતાં દેખાય છે. 

    તસવીરમાં પૂજારીજી આકાશ અંબાણીને તિલક કરતાં દેખાય છે. 

    6/10
  • આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પાછળ તસવીરમાં અંબાણી પરિવારનો નાનો દીકરો અનંત અંબાણી પણ જોવા મળે છે. 

    આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પાછળ તસવીરમાં અંબાણી પરિવારનો નાનો દીકરો અનંત અંબાણી પણ જોવા મળે છે. 

    7/10
  • શ્લોકા મહેતા પોતાના હાથે લાલબાગચા રાજાના પગ પર કંકૂ લગાવતી જોવા મળે છે. 

    શ્લોકા મહેતા પોતાના હાથે લાલબાગચા રાજાના પગ પર કંકૂ લગાવતી જોવા મળે છે. 

    8/10
  • લગ્ન પછી અંબાણી પરિવારમાં શ્લોકા મહેતાનો અંબાણી પરિવારમાં આ પહેલો ગણેશોત્સવ છે 

    લગ્ન પછી અંબાણી પરિવારમાં શ્લોકા મહેતાનો અંબાણી પરિવારમાં આ પહેલો ગણેશોત્સવ છે 

    9/10
  • આ પહેલા ગણેશોત્સવમાં શ્લોકા મહેતા તસવીરોમાં ખૂબ જ ખુશ જોવા મળે છે.

    આ પહેલા ગણેશોત્સવમાં શ્લોકા મહેતા તસવીરોમાં ખૂબ જ ખુશ જોવા મળે છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

અંબાણી પરિવારમાં ગણપતિ વિસર્જન બાદ તાજેતરમાં જ શ્લોકા મહેતા અંબાણી, પતિ આકાશ અંબાણી તેમજ પરિવારના સભ્યો સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા હતા. જુઓ તસવીરો... (તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)

First Published: 10th September, 2019 20:58 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK