Shakti Mohan: ચાર દીકરીઓના જન્મથી નિરાશ હતા પિતા, આજે બૉલીવુડમાં કરે છે રાજ

Published: 12th October, 2020 16:31 IST | Sheetal Patel
  • શક્તિ મોહન આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. શક્તિ મોહનનો જન્મ 12 ઑક્ટોબર 1985ના રોજ મુંબઈમાં થયો હતો.

    શક્તિ મોહન આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. શક્તિ મોહનનો જન્મ 12 ઑક્ટોબર 1985ના રોજ મુંબઈમાં થયો હતો.

    1/30
  • શક્તિ મોહનના પિતાનું નામ બ્રિજ મોહન શર્મા છે અને માતાનું નામ કુસુમ મોહન છે.

    શક્તિ મોહનના પિતાનું નામ બ્રિજ મોહન શર્મા છે અને માતાનું નામ કુસુમ મોહન છે.

    2/30
  • શક્તિ મોહનની બહેનનું નામ નીતી મોહન, મુક્તિ મોહન અને કૃતિ મોહન છે.

    શક્તિ મોહનની બહેનનું નામ નીતી મોહન, મુક્તિ મોહન અને કૃતિ મોહન છે.

    3/30
  • શક્તિ મોહન આમ તો દિલ્હીની રહેવાસી છે પરંતુ 2006થી મુંબઈમાં રહે છે. 

    શક્તિ મોહન આમ તો દિલ્હીની રહેવાસી છે પરંતુ 2006થી મુંબઈમાં રહે છે. 

    4/30
  • શક્તિએ બોર્ડિંગ સ્કૂલ બિરલા બાલિકા વિદ્યાપીઠ રાજસ્થાનથી અભ્યાસ કર્યો છે.

    શક્તિએ બોર્ડિંગ સ્કૂલ બિરલા બાલિકા વિદ્યાપીઠ રાજસ્થાનથી અભ્યાસ કર્યો છે.

    5/30
  • શક્તિ મોહન એક ભારતીય ડાન્સ અને ટેલિવિઝન પર્સનાલિટી છે. તે ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન 2ની વિનર રહી ચૂકી છે. 

    શક્તિ મોહન એક ભારતીય ડાન્સ અને ટેલિવિઝન પર્સનાલિટી છે. તે ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન 2ની વિનર રહી ચૂકી છે. 

    6/30
  • 2015માં સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ પ્લસમાં શક્તિ મોહન મેન્ટર અને જજ રહી ચૂકી છે. 

    2015માં સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ પ્લસમાં શક્તિ મોહન મેન્ટર અને જજ રહી ચૂકી છે. 

    7/30
  • શક્તિએ 2014માં કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલા જામાં કન્ટેસ્ટન્ટના રૂપમાં ભાગ લીધો હતો અને શૉની ફાઈનલિસ્ટ બની હતી.

    શક્તિએ 2014માં કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલા જામાં કન્ટેસ્ટન્ટના રૂપમાં ભાગ લીધો હતો અને શૉની ફાઈનલિસ્ટ બની હતી.

    8/30
  • બૉલીવુડમાં કોરિયોગ્રાફર તરીકે એનું પહેલું ગીત 'પદ્માવત' ફિલ્મમાં 'નૈનોવાલે ને' ગીત હતુ.

    બૉલીવુડમાં કોરિયોગ્રાફર તરીકે એનું પહેલું ગીત 'પદ્માવત' ફિલ્મમાં 'નૈનોવાલે ને' ગીત હતુ.

    9/30
  • શક્તિએ 'નૃત્ય શક્તિ'ના નામથી પોતાનું એક ડાન્સ બ્રાન્ડ પણ ખોલ્યું છે

    શક્તિએ 'નૃત્ય શક્તિ'ના નામથી પોતાનું એક ડાન્સ બ્રાન્ડ પણ ખોલ્યું છે

    10/30
  • શક્તિ મોહન લોકપ્રિય સિંગર નીતી મોહનની નાની બહેન અને ડાન્સર અને અભિનેત્રી મુક્તિ મોહનની મોટી બહેન છે. 

    શક્તિ મોહન લોકપ્રિય સિંગર નીતી મોહનની નાની બહેન અને ડાન્સર અને અભિનેત્રી મુક્તિ મોહનની મોટી બહેન છે. 

    11/30
  • ત્રણે બહેનોએ મળીને થોડા સમય પહેલા સોની ટીવીનો કૉમેડી શૉ ધ કપિલ શર્મા શૉના એક એપિસોડમાં પણ ભાગ લીધો હતો.

    ત્રણે બહેનોએ મળીને થોડા સમય પહેલા સોની ટીવીનો કૉમેડી શૉ ધ કપિલ શર્મા શૉના એક એપિસોડમાં પણ ભાગ લીધો હતો.

    12/30
  • શક્તિ મોહને 2009માં ટેરેન્સ લુઈસ ડાન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ ટ્રસ્ટથી ડિપ્લોમા પ્રાપ્ત કર્યું હતુ. 

    શક્તિ મોહને 2009માં ટેરેન્સ લુઈસ ડાન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ ટ્રસ્ટથી ડિપ્લોમા પ્રાપ્ત કર્યું હતુ. 

    13/30
  • શક્તિએ કન્ટેમ્પરી ડાન્સ ફૉર્મમાં નિપુણતા પ્રાપ્ત કર્યા બાદ ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ભાગ લીધો હતો.

    શક્તિએ કન્ટેમ્પરી ડાન્સ ફૉર્મમાં નિપુણતા પ્રાપ્ત કર્યા બાદ ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ભાગ લીધો હતો.

    14/30
  • ડાન્સ ઈન્ડિયા ડાન્સ 2ની વિજેતા પણ રહી હતી શક્તિ મોહન સાથે જ 5 મિલિયન રૂપિયા અને એક સુઝુકી વેગનઆર ગાડી પણ પોતાના નામે કરી લીધી હતી.

    ડાન્સ ઈન્ડિયા ડાન્સ 2ની વિજેતા પણ રહી હતી શક્તિ મોહન સાથે જ 5 મિલિયન રૂપિયા અને એક સુઝુકી વેગનઆર ગાડી પણ પોતાના નામે કરી લીધી હતી.

    15/30
  • શૉના વિનર બાદ શક્તિના જીવનમાં ઘણી સફળતા મળી

    શૉના વિનર બાદ શક્તિના જીવનમાં ઘણી સફળતા મળી

    16/30
  • એક બાદ એક ટીવી શૉમાં શક્તિને આમત્રંણ મળતું હતુ અને તેનું સમ્માન પણ કરવામાં આવતું હતું.

    એક બાદ એક ટીવી શૉમાં શક્તિને આમત્રંણ મળતું હતુ અને તેનું સમ્માન પણ કરવામાં આવતું હતું.

    17/30
  • 2010માં શક્તિએ ડાન્સની ગુરૂમાં એટલે સરોજ ખાન સાથ એમનો શૉ નચલે વે વિથ સરોજ ખાનમાં પણ ભાગ લીધો હતો.

    2010માં શક્તિએ ડાન્સની ગુરૂમાં એટલે સરોજ ખાન સાથ એમનો શૉ નચલે વે વિથ સરોજ ખાનમાં પણ ભાગ લીધો હતો.

    18/30
  • 2011માં શક્તિએ વી ચેનલ સાથે ડાન્સ સીરિયલ દિલ દોસ્તી ડાન્સમાં ક્રિયા ઘાઈનો રોલ પ્લે કર્યો હતો.

    2011માં શક્તિએ વી ચેનલ સાથે ડાન્સ સીરિયલ દિલ દોસ્તી ડાન્સમાં ક્રિયા ઘાઈનો રોલ પ્લે કર્યો હતો.

    19/30
  • આ શૉમાં શક્તિ સાથે કુંવર, શાંતનુ અને વૃશિકા લીડ રોલમાં હતા. આ ત્રણેય સારા ડાન્સર છે.

    આ શૉમાં શક્તિ સાથે કુંવર, શાંતનુ અને વૃશિકા લીડ રોલમાં હતા. આ ત્રણેય સારા ડાન્સર છે.

    20/30
  • આ સિવાય બૂગી વૂગી, નો મોરે કમજોર, કૉમેડી નાઈટ્સ વિથ કપિલ, ડાન્સ ઈન્ડિયા ડાન્સ-સુપર મૉમ જેવા શૉઝમાં શક્તિએ પોતાના ડાન્સની ઝલક દેખાડી હતી.

    આ સિવાય બૂગી વૂગી, નો મોરે કમજોર, કૉમેડી નાઈટ્સ વિથ કપિલ, ડાન્સ ઈન્ડિયા ડાન્સ-સુપર મૉમ જેવા શૉઝમાં શક્તિએ પોતાના ડાન્સની ઝલક દેખાડી હતી.

    21/30
  • શક્તિ મોહનના ફિલ્મોની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં આઈટમ સૉન્ગ પર ડાન્સ કર્યો છે. 

    શક્તિ મોહનના ફિલ્મોની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં આઈટમ સૉન્ગ પર ડાન્સ કર્યો છે. 

    22/30
  • તેણે હાઈ સ્કૂલ મ્યૂઝિકલ 2, તીસ માર ખાન, રાવડી રાઠોર, કાંચી, નવાબઝાદે જેવી ફિલ્મોના ગીતમાં શક્તિએ ડાન્સ કર્યો છે.

    તેણે હાઈ સ્કૂલ મ્યૂઝિકલ 2, તીસ માર ખાન, રાવડી રાઠોર, કાંચી, નવાબઝાદે જેવી ફિલ્મોના ગીતમાં શક્તિએ ડાન્સ કર્યો છે.

    23/30
  • શક્તિ મોહનની લવ લાઇફ વિશે વાત કરીએ તો સૌથી પહેલા એનું નામ દિલ દોસ્તી ડાન્સના એક્ટર કુંવર અમર સાથે જોડાયું હતું.

    શક્તિ મોહનની લવ લાઇફ વિશે વાત કરીએ તો સૌથી પહેલા એનું નામ દિલ દોસ્તી ડાન્સના એક્ટર કુંવર અમર સાથે જોડાયું હતું.

    24/30
  • બન્ને ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા સમય પહેલા જ બન્નેનું બ્રેકઅપ થયું હતું. 

    બન્ને ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા સમય પહેલા જ બન્નેનું બ્રેકઅપ થયું હતું. 

    25/30
  • શક્તિ મોહન હાલ સિંગલ છે અને તે તેના કામ પર પૂર્ણ ધ્યાન આપવા માંગે છે.

    શક્તિ મોહન હાલ સિંગલ છે અને તે તેના કામ પર પૂર્ણ ધ્યાન આપવા માંગે છે.

    26/30
  • શક્તિ મોહન ડાન્સર સાથે એની ફિટનેસ પર પણ પૂરેપુરૂ ધ્યાન આપે છે.

    શક્તિ મોહન ડાન્સર સાથે એની ફિટનેસ પર પણ પૂરેપુરૂ ધ્યાન આપે છે.

    27/30
  • એના બોલ્ડ અને સેક્સી ફોટોઝ ફૅન્સના મન મોહી લે છે.

    એના બોલ્ડ અને સેક્સી ફોટોઝ ફૅન્સના મન મોહી લે છે.

    28/30
  • શાહરૂખ ખાન અને હ્રિતિક રોશન એના ફેવરેટ એક્ટર છે અને માધુરી દીક્ષિત એની ફેવરેટ એક્ટ્રેસ છે.

    શાહરૂખ ખાન અને હ્રિતિક રોશન એના ફેવરેટ એક્ટર છે અને માધુરી દીક્ષિત એની ફેવરેટ એક્ટ્રેસ છે.

    29/30
  • શક્તિની મનપસંદ ફિલ્મ 'અંદાજ અપના અપના' અને સિંગરમાં એમને 'એ આર રહેમાન' પસંદ છે. 

    શક્તિની મનપસંદ ફિલ્મ 'અંદાજ અપના અપના' અને સિંગરમાં એમને 'એ આર રહેમાન' પસંદ છે. 

    30/30
  • loading...

ફોટોઝ વિશે

શક્તિ મોહન એક ભારતીય ડાન્સ અને ટેલિવિઝન પર્સનાલિટી છે. તે ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન 2ની વિનર રહી ચૂકી છે. 2015માં સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ પ્લસમાં શક્તિ મોહન મેન્ટર અને જજ રહી ચૂકી છે. શક્તિ મોહન આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. શક્તિ મોહનનો જન્મ 12 ઑક્ટોબર 1985ના રોજ મુંબઈમાં થયો હતો. તો ચાલો આ પ્રસંગે આપણે એની સુંદર તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એમના વિશે વધુ...

તસવીર સૌજન્ય - શક્તિ મોહન ઈન્સ્ટાગ્રામ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK