ફેમિલી મેન છે શાહિદ કપૂર, આ તસવીરો છે તેનો પુરાવો

Published: Feb 26, 2019, 19:14 IST | Falguni Lakhani
 • પંકજ કપૂર અને નીલિમાના પુત્ર શાહિદ કપૂરનો જન્મ દિલ્હીમાં થયું હતું. તે માત્ર ત્રણ જ વર્ષનો હતો ત્યારે તેના માતા પિતા અલગ થઈ ગયા હતા. જે બાદ અભિનેતા તેના માતા સાથે રહેતો હતો. માત્ર 10 વર્ષની ઉંમરે શાહિદ મુંબઈ આવ્યો અને શ્યામક દાવરની ડાન્સ એકેડેમી જોઈન કરી. તે કેટલાક મ્યૂઝિક વીડિયો અને જાહેરાતોમાં પણ જોવા મળ્યો હતો.

  પંકજ કપૂર અને નીલિમાના પુત્ર શાહિદ કપૂરનો જન્મ દિલ્હીમાં થયું હતું. તે માત્ર ત્રણ જ વર્ષનો હતો ત્યારે તેના માતા પિતા અલગ થઈ ગયા હતા. જે બાદ અભિનેતા તેના માતા સાથે રહેતો હતો. માત્ર 10 વર્ષની ઉંમરે શાહિદ મુંબઈ આવ્યો અને શ્યામક દાવરની ડાન્સ એકેડેમી જોઈન કરી. તે કેટલાક મ્યૂઝિક વીડિયો અને જાહેરાતોમાં પણ જોવા મળ્યો હતો.

  1/10
 • શાહિદ કપૂરને એક પુત્ર અને એક પુત્રી છે. તેની પુત્રી મિશા તો શાહિદ અને મીરાની સાથે લોકોની પણ ફેવરિટ છે. શાહિદ અવાર નવાર પુત્રી સાથેની તસવીરો શેર કરતો રહે છે.

  શાહિદ કપૂરને એક પુત્ર અને એક પુત્રી છે. તેની પુત્રી મિશા તો શાહિદ અને મીરાની સાથે લોકોની પણ ફેવરિટ છે. શાહિદ અવાર નવાર પુત્રી સાથેની તસવીરો શેર કરતો રહે છે.

  2/10
 • શાહિદ હંમેશા મીશાની સંભાળ લેતો, તેને પ્રોટેક્ટ કરતો જોવા મળે છે. જેનાથી સાબિત થાય છે કે તે એક કેરિંગ ડેડ છે.  

  શાહિદ હંમેશા મીશાની સંભાળ લેતો, તેને પ્રોટેક્ટ કરતો જોવા મળે છે. જેનાથી સાબિત થાય છે કે તે એક કેરિંગ ડેડ છે.

   

  3/10
 • મીશાનો જન્મ ઑગસ્ટ 2016માં થયો હતો. અને તેની સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ પણ છે.

  મીશાનો જન્મ ઑગસ્ટ 2016માં થયો હતો. અને તેની સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ પણ છે.

  4/10
 • શાહિદ કપૂરે 2015માં દિલ્હીમાં મીરા કપૂર સાથે લગ્ન કર્યા હતા. જે દિવસે અનેક યુવતીઓને દિલ તૂટ્યા હતા.

  શાહિદ કપૂરે 2015માં દિલ્હીમાં મીરા કપૂર સાથે લગ્ન કર્યા હતા. જે દિવસે અનેક યુવતીઓને દિલ તૂટ્યા હતા.

  5/10
 • શાહિદ અને મીરાને બોલીવુડના હૉટ અને ક્યૂટ કપલમાંથી એક માનવામાં આવે છે. અવાર નવાર આ બંને એકસાથે જોવા મળે છે.

  શાહિદ અને મીરાને બોલીવુડના હૉટ અને ક્યૂટ કપલમાંથી એક માનવામાં આવે છે. અવાર નવાર આ બંને એકસાથે જોવા મળે છે.

  6/10
 • શાહિદ કપૂરના જીવનમાં માતા નીલિમાનું ખાસ સ્થાન છે. શાહિદના કહેવા પ્રમાણે તેમના માતા તેમના માટે શક્તિનો સ્ત્રોત છે.

  શાહિદ કપૂરના જીવનમાં માતા નીલિમાનું ખાસ સ્થાન છે. શાહિદના કહેવા પ્રમાણે તેમના માતા તેમના માટે શક્તિનો સ્ત્રોત છે.

  7/10
 • નીલિમાં અઝીમે બાદમાં અભિનેતા રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા હતા. જો કે તેમના 2001માં છૂટાછેડા થઈ ગયા હતા. તે બંનેનો પુત્ર ઈશાન ખટ્ટર છે. જે શાહિદ કપૂરની ખૂબ જ નજીક છે.  

  નીલિમાં અઝીમે બાદમાં અભિનેતા રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા હતા. જો કે તેમના 2001માં છૂટાછેડા થઈ ગયા હતા. તે બંનેનો પુત્ર ઈશાન ખટ્ટર છે. જે શાહિદ કપૂરની ખૂબ જ નજીક છે.

   

  8/10
 • શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરે બાદમાં સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા હતા. તે પરિવાર સાથે પણ શાહિદના ઉષ્માભર્યા સંબંધો છે.

  શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરે બાદમાં સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા હતા. તે પરિવાર સાથે પણ શાહિદના ઉષ્માભર્યા સંબંધો છે.

  9/10
 • ઈશાન ખટ્ટરે વર્ષ 2018માં ધડક ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. શાહિદ અને ઈશાન સગા ભાઈઓ ન હોવા છતાં તેમના સંબંધો સગા ભાઈઓ કરતા પર વિશેષ છે.

  ઈશાન ખટ્ટરે વર્ષ 2018માં ધડક ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. શાહિદ અને ઈશાન સગા ભાઈઓ ન હોવા છતાં તેમના સંબંધો સગા ભાઈઓ કરતા પર વિશેષ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડનો ચોકલેટી હીરો શાહિદ કપૂર ફેમિલી મેન છે. શાહિદ અવાર નવાર તેના સંતાનો, પત્ની અને ફેમિલી સાથે જોવા મળે છે. શાહિદની આ તસવીરો જ તેના પરિવાર પ્રેમનો પુરાવો છે.(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK