Shah Rukh Khan: બૉલીવુડના બેતાજ બાદશાહના બચપણથી લઇને બિહાઇન્ડ ધી સીન્સ ફોટોગ્રાફ્સ

Updated: 3rd November, 2020 15:00 IST | Chirantana Bhatt
  • 2 નવેમ્બર 1965માં શાહરૂખ ખાનનો જન્મ દિલ્હીમાં થો હતો. તેણે લાઇફનાં પાંચ વર્ષ મેંગલોરમાં ગાળ્યા છે જ્યાં તેના નાનાનું ઘર હતું. મૂળ પઠાણ વંશના શાહરૂખના અમુક સગાં પાકિસ્તાનમાં પણ છે. ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સનાં ચિફ સ્વર્ગીય જનર ઝહિર ઉલ ઇસ્લામ, ભારતીય નેશનલ આર્મી હીરો શાહ નવાઝ ખાનના ભત્રીજા છે અને એસઆરકેનાં મમ્મી લતીફ ફાતીમાએ શાહ નવાઝ ખાનનાં દત્તક લીધેલ દીકરી હતાં. શાહરૂખનાં પપ્પા તાજ મોહંમદ ખાન પેશાવરમાં જન્મ્યા અને ભણ્યા હતા. શાહરૂખે એકવાર ટ્વિટર પર પોતાને ડિસ્ક્રાઇબ કરતાં કહ્યું હતું કે તે અડધો હૈદરાબાદી છે (મમ્મીની તરફથી), અડધો પઠાણ (પિતા તરફથી) અને થોડો ઘણો કાશ્મીરી છે (દાદીની તરફથી). જુઓ આ તસવીરમાં કેટલો ક્યૂટ લાગે છે કિંગ ખાન.

    2 નવેમ્બર 1965માં શાહરૂખ ખાનનો જન્મ દિલ્હીમાં થો હતો. તેણે લાઇફનાં પાંચ વર્ષ મેંગલોરમાં ગાળ્યા છે જ્યાં તેના નાનાનું ઘર હતું. મૂળ પઠાણ વંશના શાહરૂખના અમુક સગાં પાકિસ્તાનમાં પણ છે. ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સનાં ચિફ સ્વર્ગીય જનર ઝહિર ઉલ ઇસ્લામ, ભારતીય નેશનલ આર્મી હીરો શાહ નવાઝ ખાનના ભત્રીજા છે અને એસઆરકેનાં મમ્મી લતીફ ફાતીમાએ શાહ નવાઝ ખાનનાં દત્તક લીધેલ દીકરી હતાં. શાહરૂખનાં પપ્પા તાજ મોહંમદ ખાન પેશાવરમાં જન્મ્યા અને ભણ્યા હતા. શાહરૂખે એકવાર ટ્વિટર પર પોતાને ડિસ્ક્રાઇબ કરતાં કહ્યું હતું કે તે અડધો હૈદરાબાદી છે (મમ્મીની તરફથી), અડધો પઠાણ (પિતા તરફથી) અને થોડો ઘણો કાશ્મીરી છે (દાદીની તરફથી). જુઓ આ તસવીરમાં કેટલો ક્યૂટ લાગે છે કિંગ ખાન.

    1/30
  • શાહરૂખ ભણવામાં હંમેશાથી હોંશિયાર હતો અને તે સેન્ટ્રલ દિલ્હીની સેન્ટ કોલંબા સ્કૂલમાં ભણ્યો તથા તેને સ્કૂલનું શ્રેષ્ઠ સન્માન સ્વૉર્ડ ઑફ ઓનર એનાયત થયું હતું કારણકે તે ભણવા ઉપરાંત ખેલકૂદમાં પણ એક્સપર્ટ હતો. તે એક સમયે ખેલ વિશ્વમાં જ કરિયર બનાવવા માગતો હતો પણ ખભાની ઇંજરીને કારણે તે શક્ય ન બન્યું. તેણે હંસરાજ કૉલેજમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યું.

    શાહરૂખ ભણવામાં હંમેશાથી હોંશિયાર હતો અને તે સેન્ટ્રલ દિલ્હીની સેન્ટ કોલંબા સ્કૂલમાં ભણ્યો તથા તેને સ્કૂલનું શ્રેષ્ઠ સન્માન સ્વૉર્ડ ઑફ ઓનર એનાયત થયું હતું કારણકે તે ભણવા ઉપરાંત ખેલકૂદમાં પણ એક્સપર્ટ હતો. તે એક સમયે ખેલ વિશ્વમાં જ કરિયર બનાવવા માગતો હતો પણ ખભાની ઇંજરીને કારણે તે શક્ય ન બન્યું. તેણે હંસરાજ કૉલેજમાંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યું.

    2/30
  • તેણે સ્ક્રીન પહેલાં નાટકોમાં કામ કર્યું અને તે બેરી જ્હોનના ગ્રૂપમાં એક્ટીવ હતો. સુત્રો અનુસાર તેણે એક નાટકમાં ઑટિસ્ટિક બાળક સાથે કામ કર્યું હતું જેનો રેફરન્સ તેણે માય નેમ ઇઝ ખાન ફિલ્મમાં પણ યૂઝ કર્યો હતો. આ તસવીર કભી હાં કભી ના ફિલ્મના સેટની છે.

    તેણે સ્ક્રીન પહેલાં નાટકોમાં કામ કર્યું અને તે બેરી જ્હોનના ગ્રૂપમાં એક્ટીવ હતો. સુત્રો અનુસાર તેણે એક નાટકમાં ઑટિસ્ટિક બાળક સાથે કામ કર્યું હતું જેનો રેફરન્સ તેણે માય નેમ ઇઝ ખાન ફિલ્મમાં પણ યૂઝ કર્યો હતો. આ તસવીર કભી હાં કભી ના ફિલ્મના સેટની છે.

    3/30
  • તે અભિનેતાઓની મિમિક્રી કરવામાં એક્સપર્ટ હતો. દિલીપ કુમાર, અમિતાભ બચ્ચ અને મુમતાઝ તેને ગમતાં અભિનેતાઓ છે. અમૃતા સિંઘ તેની બાળપણની મિત્ર છે. તસવીરમાં ચમત્કાર ફિલ્મનાં સેટ પર ઉર્મીલા માતોંડકર અને સાથી કલાકારો સાથે.

    તે અભિનેતાઓની મિમિક્રી કરવામાં એક્સપર્ટ હતો. દિલીપ કુમાર, અમિતાભ બચ્ચ અને મુમતાઝ તેને ગમતાં અભિનેતાઓ છે. અમૃતા સિંઘ તેની બાળપણની મિત્ર છે. તસવીરમાં ચમત્કાર ફિલ્મનાં સેટ પર ઉર્મીલા માતોંડકર અને સાથી કલાકારો સાથે.

    4/30
  • તેણે એનએસડીમાં પણ અભ્યાસ કર્યો છે અને સૌથી પહેલાં તેણે ટેલિવિઝન પર ફૌજી સિરિયલમાં કામ કર્યું ત્યાર બાદ તેણે સર્કસ સિરિયલમાં કામ કર્યું. બહુ ઓછા લોકો જાણે છે કે તેણે ટેલિવિઝન માટે જ બનેલી ફિલ્મ, ઇન વિચ એની ગિવ્ઝ ઇટ ધોઝ વન્સ નામની ફિલ્મમાં નાનકડો રોલ કર્યો હતો. આ તસવીર જોશ ફિલ્મનાં સેટની છે.

    તેણે એનએસડીમાં પણ અભ્યાસ કર્યો છે અને સૌથી પહેલાં તેણે ટેલિવિઝન પર ફૌજી સિરિયલમાં કામ કર્યું ત્યાર બાદ તેણે સર્કસ સિરિયલમાં કામ કર્યું. બહુ ઓછા લોકો જાણે છે કે તેણે ટેલિવિઝન માટે જ બનેલી ફિલ્મ, ઇન વિચ એની ગિવ્ઝ ઇટ ધોઝ વન્સ નામની ફિલ્મમાં નાનકડો રોલ કર્યો હતો. આ તસવીર જોશ ફિલ્મનાં સેટની છે.

    5/30
  • તેણે બૉલીવુડમાં દીવાના ફિલ્મ સાથે એન્ટ્રી કરી અને લોકોના દિલ જીતી લીધાં. ત્યાર બાદની તેની ફિલ્મો દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમને પગલે તેણે બૉલીવુડમાં પોતાનું સ્થાન મક્કમ અને મજબુત કર્યું. તેના ચાહોકની સંખ્યા વધતી ચાલી અને સુપરસ્ટારને બાદશાહનું નામ મળ્યું. તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 28 વર્ષ થઇ ગયા છે. આ તસવીર આર્મી ફિલ્મના સ્ટીલ્સની છે.

    તેણે બૉલીવુડમાં દીવાના ફિલ્મ સાથે એન્ટ્રી કરી અને લોકોના દિલ જીતી લીધાં. ત્યાર બાદની તેની ફિલ્મો દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમને પગલે તેણે બૉલીવુડમાં પોતાનું સ્થાન મક્કમ અને મજબુત કર્યું. તેના ચાહોકની સંખ્યા વધતી ચાલી અને સુપરસ્ટારને બાદશાહનું નામ મળ્યું. તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 28 વર્ષ થઇ ગયા છે. આ તસવીર આર્મી ફિલ્મના સ્ટીલ્સની છે.

    6/30
  • ફિલ્મોમાં ડેબ્યુ થયા પછી તેણે બાઝીગર, અંજામ અને ડર જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ્સ સ્વીકાર્યા. નેગેટિવ રોલ્સ કર્યા પછી પણ તેણે રોમેન્ટિક હીરોના રોલમાં સડસડાટ ફિલ્મો કરતો ગયો અને લોકોને તે બહુ પસંદ પણ આવ્યું. તેણે દિલ તો પાગલ હે, મોહબત્તેં જેવી ફિલ્મો કરી અને દેવદાસમાં પણ તેનું કામ લોકોને પ્રભાવિત કરી ગયું. સ્વદેશનો નાસા સાયન્ટિસ્ટ અને ચક દેનો કોચ કોણ ભૂલી શકે ભલા... તેણે જેકી શ્રોફ અને અનિલ કપૂર સાથે ત્રીમુર્તિ ફિલ્મમાં અભિનય કર્યો હતો.

    ફિલ્મોમાં ડેબ્યુ થયા પછી તેણે બાઝીગર, અંજામ અને ડર જેવી ફિલ્મોમાં નેગેટિવ રોલ્સ સ્વીકાર્યા. નેગેટિવ રોલ્સ કર્યા પછી પણ તેણે રોમેન્ટિક હીરોના રોલમાં સડસડાટ ફિલ્મો કરતો ગયો અને લોકોને તે બહુ પસંદ પણ આવ્યું. તેણે દિલ તો પાગલ હે, મોહબત્તેં જેવી ફિલ્મો કરી અને દેવદાસમાં પણ તેનું કામ લોકોને પ્રભાવિત કરી ગયું. સ્વદેશનો નાસા સાયન્ટિસ્ટ અને ચક દેનો કોચ કોણ ભૂલી શકે ભલા... તેણે જેકી શ્રોફ અને અનિલ કપૂર સાથે ત્રીમુર્તિ ફિલ્મમાં અભિનય કર્યો હતો.

    7/30
  • શાહરુખ ખાનને તેના કામ અને યોગદાન માટે ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યો છે અને ફ્રાંસની સરકારે તેને ઓર્ડેર ડે આર્ટ્સ એટ ડે લેટર્સ અને લિઝ્યોં ડિ'ઓનર આપી સન્માન આપ્યું છે. ફિલ્મ પ્રોડ્યુસર ભરત શાહ સાથે એક પાર્ટીમાં શાહરૂખ ખાન...

    શાહરુખ ખાનને તેના કામ અને યોગદાન માટે ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યો છે અને ફ્રાંસની સરકારે તેને ઓર્ડેર ડે આર્ટ્સ એટ ડે લેટર્સ અને લિઝ્યોં ડિ'ઓનર આપી સન્માન આપ્યું છે. ફિલ્મ પ્રોડ્યુસર ભરત શાહ સાથે એક પાર્ટીમાં શાહરૂખ ખાન...

    8/30
  • રાકેશ રોશનના નિર્દેશન હેઠળ તેણે કોયલા, કરણ અર્જુન અને કિંગ અંકલ જેવી ફિલ્મો કરી.

    રાકેશ રોશનના નિર્દેશન હેઠળ તેણે કોયલા, કરણ અર્જુન અને કિંગ અંકલ જેવી ફિલ્મો કરી.

    9/30
  • કરણ અર્જુનના સેટ્સ પર શાહરૂખ ખાન સાથે રાખી, રાકેશ રોશન અને મમતા કુલકર્ણી

    કરણ અર્જુનના સેટ્સ પર શાહરૂખ ખાન સાથે રાખી, રાકેશ રોશન અને મમતા કુલકર્ણી

    10/30
  • નેવુંના દાયકામાં તેનો આ લૂક, આ હેરસ્ટાઇલ બહુ જ પૉપ્યુલર હતા.

    નેવુંના દાયકામાં તેનો આ લૂક, આ હેરસ્ટાઇલ બહુ જ પૉપ્યુલર હતા.

    11/30
  • લોકો તેના ગાલના ખંજન એટલે કે ડિંપલ્સ પર પણ ફિદા છે. અહીં તે વિધુ વિનોદ ચોપરા સાથે વાત કરી રહ્યો છે.

    લોકો તેના ગાલના ખંજન એટલે કે ડિંપલ્સ પર પણ ફિદા છે. અહીં તે વિધુ વિનોદ ચોપરા સાથે વાત કરી રહ્યો છે.

    12/30
  • ઐશ્વર્યા રાય બચ્ચન સાથે દેવદાસની પ્રમોશનલ ઇવેન્ટમાં શાહરૂખ ખાન.

    ઐશ્વર્યા રાય બચ્ચન સાથે દેવદાસની પ્રમોશનલ ઇવેન્ટમાં શાહરૂખ ખાન.

    13/30
  • દિલ સે ફિલ્મના પ્રમોશન્સમાં પ્રિટી ઝિંટા અને શાહરૂખ ખાન

    દિલ સે ફિલ્મના પ્રમોશન્સમાં પ્રિટી ઝિંટા અને શાહરૂખ ખાન

    14/30
  • શાહરૂખ અને જુહી ચાવલાની જોડી અને દોસ્તી ફિલ્મ રાજુ બન ગયા જેન્ટલમેનના વખતથી ચાલી આવે છે.  તેમણે એક સાથે ડર, યર બૉસ, ડુપ્લિકેટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 1999માં એસઆરકે, જુહી ચાવલા અને ડાયરેક્ટર અઝીઝ મિર્ઝાએ ડ્રીમ્ઝ અનલિમિટેડની શરૂઆત કરી જે બાદમાં રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટમાં ટ્રાન્સફોર્મ કરાઇ અને તેમાં ગૌરી ખાન ઉમેરાઇ.

    શાહરૂખ અને જુહી ચાવલાની જોડી અને દોસ્તી ફિલ્મ રાજુ બન ગયા જેન્ટલમેનના વખતથી ચાલી આવે છે.  તેમણે એક સાથે ડર, યર બૉસ, ડુપ્લિકેટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 1999માં એસઆરકે, જુહી ચાવલા અને ડાયરેક્ટર અઝીઝ મિર્ઝાએ ડ્રીમ્ઝ અનલિમિટેડની શરૂઆત કરી જે બાદમાં રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટમાં ટ્રાન્સફોર્મ કરાઇ અને તેમાં ગૌરી ખાન ઉમેરાઇ.

    15/30
  • પેપ્સી કોન્ટેસ્ટના વિજેતાઓ માટે ઑટોગ્રાફ સાઇન કરતા શાહરૂખ ખાન અને જુહી ચાવલા

    પેપ્સી કોન્ટેસ્ટના વિજેતાઓ માટે ઑટોગ્રાફ સાઇન કરતા શાહરૂખ ખાન અને જુહી ચાવલા

    16/30
  • ફિલ્મ ઝમાના દિવાનાના સેટ્સ પર રવીના ટંડન, શાહરૂખ ખાન અને ડાયરેક્ટર રમેશ સિપ્પી.

    ફિલ્મ ઝમાના દિવાનાના સેટ્સ પર રવીના ટંડન, શાહરૂખ ખાન અને ડાયરેક્ટર રમેશ સિપ્પી.

    17/30
  • શાહરૂખ ખાન અને ટ્વિંકલ ખન્નાએ બાદશાહ ફિલ્મમાં કામ કર્યું હતું, 1999માં આવેલી આ ફિલ્મ પછી શાહરૂખને બૉલીવુડના બાદશાહનું ટાઇટલ મળ્યું હતું. ફિલ્મ સુપર હિટ તો ન હતી પણ ટાઇટલ પર તો કિંગ ખાને જ રાજ કર્યું છે.

    શાહરૂખ ખાન અને ટ્વિંકલ ખન્નાએ બાદશાહ ફિલ્મમાં કામ કર્યું હતું, 1999માં આવેલી આ ફિલ્મ પછી શાહરૂખને બૉલીવુડના બાદશાહનું ટાઇટલ મળ્યું હતું. ફિલ્મ સુપર હિટ તો ન હતી પણ ટાઇટલ પર તો કિંગ ખાને જ રાજ કર્યું છે.

    18/30
  • કિંગ અંકલ ફિલ્મમાં નગ્મા સાથે શાહરૂખ ખાન.

    કિંગ અંકલ ફિલ્મમાં નગ્મા સાથે શાહરૂખ ખાન.

    19/30
  • શાહરૂખ ખાન, દિલીપ કુમાર અને સાયરા બાનો... આ બંન્ને લેજન્ડ્ઝે સ્ક્રીન પર દેવદાસનું પાત્ર ભજવ્યું છે.

    શાહરૂખ ખાન, દિલીપ કુમાર અને સાયરા બાનો... આ બંન્ને લેજન્ડ્ઝે સ્ક્રીન પર દેવદાસનું પાત્ર ભજવ્યું છે.

    20/30
  •  દેવ આનંદ સાથે શાહરૂખ ખાન.

     દેવ આનંદ સાથે શાહરૂખ ખાન.

    21/30
  • કૉમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ સાયરસ ભરોચા સાથે શાહરૂખ ખાન.

    કૉમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ સાયરસ ભરોચા સાથે શાહરૂખ ખાન.

    22/30
  • સિમી ગરેવાલના શો પર શાહરૂખની આ કેન્ડિડ તસવીર.

    સિમી ગરેવાલના શો પર શાહરૂખની આ કેન્ડિડ તસવીર.

    23/30
  • મુંબઇના એવોર્ડ શોમાં ટ્રોફી કલેક્ટ કરતો શાહરૂખ ખાન.

    મુંબઇના એવોર્ડ શોમાં ટ્રોફી કલેક્ટ કરતો શાહરૂખ ખાન.

    24/30
  • ગૌરી ખાન સાથે ઇવેન્ટમાં શાહરૂખ...

    ગૌરી ખાન સાથે ઇવેન્ટમાં શાહરૂખ...

    25/30
  • પ્રિટી ઝિંટા, ગૌરી અને શાહરૂખ ખાનની એક ઇવેન્ટની તસવીર.

    પ્રિટી ઝિંટા, ગૌરી અને શાહરૂખ ખાનની એક ઇવેન્ટની તસવીર.

    26/30
  • 25 ઑક્ટોબર 1991નાં રોજ શાહરૂખ અને ગૌરીનાં લગ્ન થયાં હતાં.

    25 ઑક્ટોબર 1991નાં રોજ શાહરૂખ અને ગૌરીનાં લગ્ન થયાં હતાં.

    27/30
  • લગ્ન પહેલાં તેમણે છ વર્ષ  ડેટિંગ કર્યું હતું.

    લગ્ન પહેલાં તેમણે છ વર્ષ  ડેટિંગ કર્યું હતું.

    28/30
  • શાહરૂખ અને ગૌરીને આર્યન, સુહાના અને અબરામ એમ ત્રણ સંતાનો છે. અહીં તે નાનકડા આર્યન સાથે છે. અબરામને સરોગસીથી 2013માં ગૌરી અને શાહરૂખે પરિવારમાં ઉમેર્યો.  

    શાહરૂખ અને ગૌરીને આર્યન, સુહાના અને અબરામ એમ ત્રણ સંતાનો છે. અહીં તે નાનકડા આર્યન સાથે છે. અબરામને સરોગસીથી 2013માં ગૌરી અને શાહરૂખે પરિવારમાં ઉમેર્યો.

     

    29/30
  • તમને શાહરૂખની આ તસવીરો ચોક્કસ ગમી હશે...

    તમને શાહરૂખની આ તસવીરો ચોક્કસ ગમી હશે...

    30/30
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો જન્મદિવસ તાજેતરમાં જ ગયો છે ત્યારે જુઓ કિંગ ખાનની તસવીરો જે તમે નહીં જોઇ હોય. તેના ચાઇલ્ડહુડ ફોટોઝથી માંડીને જુઓ તેની બિહાઇન્ડ ધી સીન્સ તસવીરો.... (તસવીરો મિડ-ડે આર્કાઇવ્ઝ)

First Published: 3rd November, 2020 14:06 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK