PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

Updated: Nov 08, 2019, 16:24 IST | Sheetal Patel
  • હાલમાં કરાવેલા આ ફોટોશૂટમાં હિના ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    હાલમાં કરાવેલા આ ફોટોશૂટમાં હિના ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    1/10
  • હિના ખાન એક્ટિંગની સાથે મધૂર અવાજમાં ગીત પણ ગાય છે. તે ઘણી વાર રિયાલિટી શૉ (ખતરો ક ખિલાડી અને બિગ બૉસ)માં પોતાનો સિંગિંગ ટેલેન્ડ દર્શાવી ચૂકી છે.

    હિના ખાન એક્ટિંગની સાથે મધૂર અવાજમાં ગીત પણ ગાય છે. તે ઘણી વાર રિયાલિટી શૉ (ખતરો ક ખિલાડી અને બિગ બૉસ)માં પોતાનો સિંગિંગ ટેલેન્ડ દર્શાવી ચૂકી છે.

    2/10
  • આ તસવીરમાં હિનાની સુંદરતા ઝળકી રહી છે. ઝગમગતો ડ્રેસ, કર્લી હેર અને લિપસ્ટિકનો આ કલર ઘણો લોકોને પોતાની તરફ આકર્ષિત રહ્યો છે.

    આ તસવીરમાં હિનાની સુંદરતા ઝળકી રહી છે. ઝગમગતો ડ્રેસ, કર્લી હેર અને લિપસ્ટિકનો આ કલર ઘણો લોકોને પોતાની તરફ આકર્ષિત રહ્યો છે.

    3/10
  • હિનાનો જન્મ 2 ઑક્ટોબર શ્રીનગરમાં થયો હતો. હિનાની પહાડી વિસ્તારની બ્યૂટી એટલે જ ઘણી આકર્ષિત છે.

    હિનાનો જન્મ 2 ઑક્ટોબર શ્રીનગરમાં થયો હતો. હિનાની પહાડી વિસ્તારની બ્યૂટી એટલે જ ઘણી આકર્ષિત છે.

    4/10
  • હિના ખાનની આ સેક્સી તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. 

    હિના ખાનની આ સેક્સી તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે. 

    5/10
  • આ ફોટોને હિના ખાનના ફૅન્સે રીપોસ્ટ કરતા જોરદાર વખાણ કર્યા છે અને સોશિયલ મીડિયા પર એના આ ફોટોને ઘણી કમેન્ટ્સ અને લાઈક્સ મળી રહી છે.

    આ ફોટોને હિના ખાનના ફૅન્સે રીપોસ્ટ કરતા જોરદાર વખાણ કર્યા છે અને સોશિયલ મીડિયા પર એના આ ફોટોને ઘણી કમેન્ટ્સ અને લાઈક્સ મળી રહી છે.

    6/10
  • હિનાની આ તસવીરમાં એની મસ્તી ભરેલી આંખ જોઈને ફૅન્સ એના દિવાના બની ગયા છે. 

    હિનાની આ તસવીરમાં એની મસ્તી ભરેલી આંખ જોઈને ફૅન્સ એના દિવાના બની ગયા છે. 

    7/10
  • આ બ્લેક કલરનો આઉટફિટ તમે પણ ટ્રાય કરીને હિના જેવા લાગી શકો છો.

    આ બ્લેક કલરનો આઉટફિટ તમે પણ ટ્રાય કરીને હિના જેવા લાગી શકો છો.

    8/10
  • 10 વર્ષ બાદ હિના ખાન બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. 72 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'લાઈન્સ'નુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

    10 વર્ષ બાદ હિના ખાન બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. 72 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'લાઈન્સ'નુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

    9/10
  • હિના ખાને પોતાના કરિયરની શરૂઆત 2009માં એક ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી.

    હિના ખાને પોતાના કરિયરની શરૂઆત 2009માં એક ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરી હતી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

હિના ખાન પોતાની સુંદરતાના લીધે સોશિયલ મીડિયા પર ઘણી ફૅમસ સેલિબ્રિટી બની ગઈ છે. એના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ઘણા ફૅન ફોઓઈંગ છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના સુંદર ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. હિના બધા રંગના આઉટફિટ્સમાં સુંદર દેખાય છે પણ બ્લેક રંગના આઉટફિટમાં તે ઘણી આકર્ષિત લાગે છે. ત્યારે ચલો કરીએ એની સુંદર તસવીરો પર એક નજર

તસવીર સૌજન્ય- હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK