ભાજપ કોંગ્રેસ વચ્ચે અટવાયેલી સપના ચૌધરીની આવી છે અંગત લાઈફ

Published: Mar 25, 2019, 18:42 IST | Vikas Kalal
 • સ્ટેજ પરફોર્મરથી શરુઆત કરનાર સપના ચૌધરીને કોઈની ઓળખાણની જરૂર નથી. સપના ચૌધરી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. બોલીવૂડથી લઈને ભોજપુરી સિનેમા સુધી સપના ચર્ચાઓમાં રહે છે.

  સ્ટેજ પરફોર્મરથી શરુઆત કરનાર સપના ચૌધરીને કોઈની ઓળખાણની જરૂર નથી. સપના ચૌધરી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. બોલીવૂડથી લઈને ભોજપુરી સિનેમા સુધી સપના ચર્ચાઓમાં રહે છે.

  1/11
 • સપના ચૌધરી તેમના કરિઅરના આ પડાવ પર કહે છે કે હજુ ઘણુ મેળવવાનું બાકી છે તેમના સપના અધૂરા છે.

  સપના ચૌધરી તેમના કરિઅરના આ પડાવ પર કહે છે કે હજુ ઘણુ મેળવવાનું બાકી છે તેમના સપના અધૂરા છે.

  2/11
 • બાળપણમાં સપના ચૌધરી પોલીસ બનવા માગતી હતી પરંતુ  ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે સપના ચૌધરીને ભણતર મુકવુ પડ્યું હતું. આર્થિક પરિસ્થિતિના કારણે સપનાનું સપનુ અધુરુ રહી ગયું હતું.

  બાળપણમાં સપના ચૌધરી પોલીસ બનવા માગતી હતી પરંતુ  ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે સપના ચૌધરીને ભણતર મુકવુ પડ્યું હતું. આર્થિક પરિસ્થિતિના કારણે સપનાનું સપનુ અધુરુ રહી ગયું હતું.

  3/11
 • દોસ્તી કે સાઈડ ઈફેક્ટ્સ સાથે સપના ચૌધરીએ સિલ્વર સ્ક્રીન આઈપીએસ અધિકારીનો રોલ ભજવ્યો હતો આમ રિયલ નહી રીલ લાઈફમાં સપના ચૌધરી પોલીસ બની હતી.

  દોસ્તી કે સાઈડ ઈફેક્ટ્સ સાથે સપના ચૌધરીએ સિલ્વર સ્ક્રીન આઈપીએસ અધિકારીનો રોલ ભજવ્યો હતો આમ રિયલ નહી રીલ લાઈફમાં સપના ચૌધરી પોલીસ બની હતી.

  4/11
 • સપના ચૌધરીએ અભય દેઓલની ફિલ્મ 'નાનૂ કી જાનૂ'માં પણ આઈટમ સોન્ગ કર્યું. આ આઈટમ સોન્ગ 'તેરે ઠુમકે સપના ચૌધરી' જે સપના ચૌધરી આધારિત હતું.

  સપના ચૌધરીએ અભય દેઓલની ફિલ્મ 'નાનૂ કી જાનૂ'માં પણ આઈટમ સોન્ગ કર્યું. આ આઈટમ સોન્ગ 'તેરે ઠુમકે સપના ચૌધરી' જે સપના ચૌધરી આધારિત હતું.

  5/11
 • સપના ચૌધરી તેના બિન્દાસ એટિટ્યૂડ માટે જાણીતી છે.

  સપના ચૌધરી તેના બિન્દાસ એટિટ્યૂડ માટે જાણીતી છે.

  6/11
 • પોતાના નામ પર ગીત બનવુ સપના ચૌધરી તેની માટે એક મોટી સફળતા ગણાવે છે.

  પોતાના નામ પર ગીત બનવુ સપના ચૌધરી તેની માટે એક મોટી સફળતા ગણાવે છે.

  7/11
 • સપના ચૌધરી બિગ બોસનો ભાગ પણ રહી ચુકી છે. સપના ચૌધરી બિગબોસ 11ની કન્ટેસ્ટંટ હતી

  સપના ચૌધરી બિગ બોસનો ભાગ પણ રહી ચુકી છે. સપના ચૌધરી બિગબોસ 11ની કન્ટેસ્ટંટ હતી

  8/11
 • સપના ચૌધરીના જીવન પર આધારિત ફિલ્મ પણ બની રહી છે

  સપના ચૌધરીના જીવન પર આધારિત ફિલ્મ પણ બની રહી છે

  9/11
 • સપના ચૌધરી  યૂપી, હરિયાણા, બિહારમાં જ નહી દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રખ્યાત છે.

  સપના ચૌધરી  યૂપી, હરિયાણા, બિહારમાં જ નહી દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રખ્યાત છે.

  10/11
 • સપના ચૌધરી ભલે સેલિબ્રિટી સ્ટેટટ ભોગવતી હોય પણ તે અંગત જીવનમાં લો પ્રોફાઈલ રહે છે.

  સપના ચૌધરી ભલે સેલિબ્રિટી સ્ટેટટ ભોગવતી હોય પણ તે અંગત જીવનમાં લો પ્રોફાઈલ રહે છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

સપના ચૌધરીના રાજકારણમાં જોડાવાને લઈને છેલ્લા બે દિવસથી માહોલ ગરમાયો છે. સપના ચૌધરીના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો જો કે ત્યારબાદ તેણે સ્પષ્ટતા કરી હતી કે તે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ નથી અને કોંગ્રેસમાં જોડાવાની વાતને માત્ર અફવા ગણાવી હતી. સપના ચૌધરીનું ફેન ફોલોઈંગ ઘણું મોટુ છે જેના કારણે રાજકારણમાં તેમના જોડાવાને લઈને મહત્વ વધી જાય છે. પણ શું છે આખરે સપના ચૌધરીના 'સપના'?

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK