જોઈ લો બૉલીવુડના સ્ટાર્સ અને ક્રિકેટર્સનું ક્રિસમસ સેલિબ્રેશન

Dec 26, 2018, 13:12 IST
  • પ્રિયંકા ચોપડા અને નિક જોનસે સાથે ક્રિસમસ મનાવતાં સૌને શુભેચ્છા પણ આપી હતી. ફોટોમાં તેમની સાથે તેમનો પેટ ડૉગી પણ દેખાઈ રહ્યો છે.

    પ્રિયંકા ચોપડા અને નિક જોનસે સાથે ક્રિસમસ મનાવતાં સૌને શુભેચ્છા પણ આપી હતી. ફોટોમાં તેમની સાથે તેમનો પેટ ડૉગી પણ દેખાઈ રહ્યો છે.

    1/14
  • આલિયા ભટ્ટે પણ ક્રિસમસ સેલિબ્રેટ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

    આલિયા ભટ્ટે પણ ક્રિસમસ સેલિબ્રેટ કરતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

    2/14
  • ક્રિસમસના સેલિબ્રેશનમાં બૉલીવુડના કલાકારો મસ્ત બન્યા છે. ગૌરી ખાને તાજેતરમાં જ ક્રિસમસ પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોમાં ગૌરી ખાનની સાથે ઝોયા અખ્તર, કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન, શ્વેતા બચ્ચન નંદા, મલાઇકા અરોરા અને અજુર્ન કપૂર છે.

    ક્રિસમસના સેલિબ્રેશનમાં બૉલીવુડના કલાકારો મસ્ત બન્યા છે. ગૌરી ખાને તાજેતરમાં જ ક્રિસમસ પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોમાં ગૌરી ખાનની સાથે ઝોયા અખ્તર, કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન, શ્વેતા બચ્ચન નંદા, મલાઇકા અરોરા અને અજુર્ન કપૂર છે.

    3/14
  • ઝોયા અખ્તરે પણ ગઈ કાલે પોતાના ઘરે શાનદાર પાર્ટી રાખી હતી, જેમાં હાજરી આપવા કૅટરિના કૈફ પહોંચી હતી.

    ઝોયા અખ્તરે પણ ગઈ કાલે પોતાના ઘરે શાનદાર પાર્ટી રાખી હતી, જેમાં હાજરી આપવા કૅટરિના કૈફ પહોંચી હતી.

    4/14
  • રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ઝોયા અખ્તરની પાર્ટીને અટેન્ડ કરી હતી.

    રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ઝોયા અખ્તરની પાર્ટીને અટેન્ડ કરી હતી.

    5/14
  • કપૂર પરિવારની સેલિબ્રેશનમાં રણબીર કપૂર પણ હાજર રહ્યો હતો.

    કપૂર પરિવારની સેલિબ્રેશનમાં રણબીર કપૂર પણ હાજર રહ્યો હતો.

    6/14
  • પ્રીતિ ઝિન્ટાએ હઝબન્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

    પ્રીતિ ઝિન્ટાએ હઝબન્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

    7/14
  • સલમાન ખાન યુલિયા વૅન્ટુર સાથે પાર્ટીમાં અનુ દીવાનની ક્રિસમસ પાર્ટીમાં પહોંચ્યો હત.

    સલમાન ખાન યુલિયા વૅન્ટુર સાથે પાર્ટીમાં અનુ દીવાનની ક્રિસમસ પાર્ટીમાં પહોંચ્યો હત.

    8/14
  • અનુ દીવાનની ક્રિસમસ પાર્ટીમાં કરિશ્મા કપૂર સાથે મલાઇકા અરોરા.

    અનુ દીવાનની ક્રિસમસ પાર્ટીમાં કરિશ્મા કપૂર સાથે મલાઇકા અરોરા.

    9/14
  • સચિન તેંડુલકર બન્યો સૅન્ટા

    સચિન તેંડુલકર બન્યો સૅન્ટા

    10/14
  • સમગ્ર વિશ્વમાં ક્રિસમસ પાર્ટીની ધૂમ છે ત્યારે સચિન તેન્ડુલકરે પોતાની સામાજિક જવાબદારી દર્શાïવતાં નાનાં બાળકોને ખુશ કર્યાં હતાં. ગઈ કાલે તે ગરીબ બાળકો માટે કામ કરતી સંસ્થા આશ્રય ચાઇલ્ડ કૅર સેન્ટરમાં સૅન્ટા ક્લોઝ બનીને ગયો હતો તેમ જ બાળકોને વિવિધ ભેટસોગાદો આપી હતી. બાળકો સાથે મસ્તી બાદ તેણે પોતાના ચેહરા પરનું માસ્ક હટાવીને તેમની સાથે ક્રિકેટ રમ્યો હતો. બાળકોને બૅટ, રૅકેટ અને ફુટબૉલ જેવી ભેટ મળતાં ખૂબ જ ખુશ થયાં હતાં. સચિનના આવા ઉમદા કાર્યને સોશ્યલ મીડિયામાં લોકોએ બિરદાવ્યું હતું.

    સમગ્ર વિશ્વમાં ક્રિસમસ પાર્ટીની ધૂમ છે ત્યારે સચિન તેન્ડુલકરે પોતાની સામાજિક જવાબદારી દર્શાïવતાં નાનાં બાળકોને ખુશ કર્યાં હતાં. ગઈ કાલે તે ગરીબ બાળકો માટે કામ કરતી સંસ્થા આશ્રય ચાઇલ્ડ કૅર સેન્ટરમાં સૅન્ટા ક્લોઝ બનીને ગયો હતો તેમ જ બાળકોને વિવિધ ભેટસોગાદો આપી હતી. બાળકો સાથે મસ્તી બાદ તેણે પોતાના ચેહરા પરનું માસ્ક હટાવીને તેમની સાથે ક્રિકેટ રમ્યો હતો. બાળકોને બૅટ, રૅકેટ અને ફુટબૉલ જેવી ભેટ મળતાં ખૂબ જ ખુશ થયાં હતાં. સચિનના આવા ઉમદા કાર્યને સોશ્યલ મીડિયામાં લોકોએ બિરદાવ્યું હતું.

    11/14
  • રોહિત શર્મા ક્રિસમસ ટ્રી સાથે.

    રોહિત શર્મા ક્રિસમસ ટ્રી સાથે.

    12/14
  • વિરાટ કોહલીની ક્રિસમસ ટ્રીટ.

    વિરાટ કોહલીની ક્રિસમસ ટ્રીટ.

    13/14
  • પરિવાર સાથે ક્રિસ્ટિઆનો રોનાલ્ડો.

    પરિવાર સાથે ક્રિસ્ટિઆનો રોનાલ્ડો.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

કપૂર ખાનદાનની ક્રિસમસ પાર્ટીમાં ફૅમિલીએ સાથે મળીને ગઈ કાલે આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો હતો. જુહુની જાનકી કુટિરમાં યોજવામાં આવેલી આ પાર્ટીમાં અનેક લોકો હાજર રહ્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK