વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

Updated: Oct 19, 2019, 13:09 IST | Falguni Lakhani
  • ફોડી લઈશું યાર, ટીચર ઑફ ધ યર, લવયાત્રી જેવી ફિલ્મોનું અભિનેત્રી અલીશાના અંદાજ નિરાળા છે. આ તસવીરો તેનો પુરાવો છે.

    ફોડી લઈશું યાર, ટીચર ઑફ ધ યર, લવયાત્રી જેવી ફિલ્મોનું અભિનેત્રી અલીશાના અંદાજ નિરાળા છે. આ તસવીરો તેનો પુરાવો છે.

    1/15
  • અલીશા અભિનેત્રી અને મોડેલ છે. તે થીએટર પણ કરી ચુકી છે.

    અલીશા અભિનેત્રી અને મોડેલ છે. તે થીએટર પણ કરી ચુકી છે.

    2/15
  • અલીશાએ 2016માં ગુજરાતી ફિલ્મ અરમાનથી ડેબ્યૂ કર્યું હતું.

    અલીશાએ 2016માં ગુજરાતી ફિલ્મ અરમાનથી ડેબ્યૂ કર્યું હતું.

    3/15
  • અલીશા ફિલ્મ ટીચર ઑફ ધ યરમાં શૌનક વ્યાસ સાથે જોવા મળી હતી જ્યારે લવયાત્રીમાં આયુષ શર્મા પણ હતા.

    અલીશા ફિલ્મ ટીચર ઑફ ધ યરમાં શૌનક વ્યાસ સાથે જોવા મળી હતી જ્યારે લવયાત્રીમાં આયુષ શર્મા પણ હતા.

    4/15
  • ટ્રેડિશનલ પેચવર્ક ધરાવતા ડેનિમ જેકેટમાં એકદમ સુંદર લાગી રહી છે અલીશા.

    ટ્રેડિશનલ પેચવર્ક ધરાવતા ડેનિમ જેકેટમાં એકદમ સુંદર લાગી રહી છે અલીશા.

    5/15
  • ઑફ શોલ્ડર ટોપ અને રેડ લિપ્સ્ટિકમાં અલીશા ગોર્જિયસ લાગી રહી છે.

    ઑફ શોલ્ડર ટોપ અને રેડ લિપ્સ્ટિકમાં અલીશા ગોર્જિયસ લાગી રહી છે.

    6/15
  • અલીશાના વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને પ્રકારના પોષાક શોભે છે.

    અલીશાના વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને પ્રકારના પોષાક શોભે છે.

    7/15
  • ડ્રેસની સાથે જ્વેલરી અને મેકઅપની પણ અલીશાની ચોઈસ પર્ફેક્ટ હોય છે.

    ડ્રેસની સાથે જ્વેલરી અને મેકઅપની પણ અલીશાની ચોઈસ પર્ફેક્ટ હોય છે.

    8/15
  • અલીશાની સ્માઈલ પણ એટલી જ સુંદર છે.

    અલીશાની સ્માઈલ પણ એટલી જ સુંદર છે.

    9/15
  • અલીશાની આ અદાનો તો જવાબ જ નથી!

    અલીશાની આ અદાનો તો જવાબ જ નથી!

    10/15
  • કર્લી હેરમાં પણ તે એટલી જ સુંદર લાગે છે.

    કર્લી હેરમાં પણ તે એટલી જ સુંદર લાગે છે.

    11/15
  • બ્લ્યૂ ડ્રેસમાં અલીશા એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    બ્લ્યૂ ડ્રેસમાં અલીશા એકદમ સ્ટનિંગ લાગી રહી છે.

    12/15
  • લહેંગા ચોલીમાં અલીશાનો અંદાજ સિમ્પલ અને સોબર છે.

    લહેંગા ચોલીમાં અલીશાનો અંદાજ સિમ્પલ અને સોબર છે.

    13/15
  • વ્હાઈટ ટોપ અને જીન્સને આવી રીતે પણ કૅરી કરી શકાય છે.

    વ્હાઈટ ટોપ અને જીન્સને આવી રીતે પણ કૅરી કરી શકાય છે.

    14/15
  • ફ્લોરલ ડ્રેસમાં અલીશા એકદમ સુંદર લાગી રહી છે. તેના આ લૂક્સને તમે પણ સરળતાથી અપનાવી શકો છો

    ફ્લોરલ ડ્રેસમાં અલીશા એકદમ સુંદર લાગી રહી છે. તેના આ લૂક્સને તમે પણ સરળતાથી અપનાવી શકો છો

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ઢોલીવુડની ખૂબસુરત અભિનેત્રીઓમાંથી એક એટલા અલીશા પ્રજાપતિ. જેના પર વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ દરેક લૂક શોભે છે. જુઓ તેના આગવા અંદાજ તસવીરોમાં..
(તસવીર સૌજન્યઃ અલીશા પ્રજાપતિ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK