આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

Published: May 08, 2019, 12:03 IST | Bhavin
 • સંજય લીલા ભણસાલીનો જન્મ 24 ફેબ્રુઆરી, 1963ના રોજ થયો હતો. ભણસાલી ડિરેક્ટર હોવાની સાથે સાથે સ્ક્રીન રાઈટર, મ્યુઝિક ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે પણ કામ કરે છે. સંજય લીલા ભણસાલી પ્રોડ્યુસર નવીન ભણસાલીના પુત્ર છે. 

  સંજય લીલા ભણસાલીનો જન્મ 24 ફેબ્રુઆરી, 1963ના રોજ થયો હતો. ભણસાલી ડિરેક્ટર હોવાની સાથે સાથે સ્ક્રીન રાઈટર, મ્યુઝિક ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે પણ કામ કરે છે. સંજય લીલા ભણસાલી પ્રોડ્યુસર નવીન ભણસાલીના પુત્ર છે. 

  1/15
 • પોતાની કરિયરમાં ભણસાલીને ચાર નેશનલ એવોર્ડ, 11 ફિલ્મ ફેર એવોર્ડ મળી ચૂક્યા છે. 2015માં ભારત સરકારે તેમનું પદ્મ શ્રીથી સન્માન કર્યું હતું.

  પોતાની કરિયરમાં ભણસાલીને ચાર નેશનલ એવોર્ડ, 11 ફિલ્મ ફેર એવોર્ડ મળી ચૂક્યા છે. 2015માં ભારત સરકારે તેમનું પદ્મ શ્રીથી સન્માન કર્યું હતું.

  2/15
 • બોલીવુડમાં સંજય લીલા ભણસાલીએ 'ખામોશી : ધ મ્યુઝિકલ' ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. 1996માં આવેલી આ ફિલ્મને ફિલ્મ ફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

  બોલીવુડમાં સંજય લીલા ભણસાલીએ 'ખામોશી : ધ મ્યુઝિકલ' ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. 1996માં આવેલી આ ફિલ્મને ફિલ્મ ફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

  3/15
 • બાદમાં 1999માં ભણસાલીએ હમ દિલ દે ચુકે સનમ અને 2002માં દેવદાસ જેવી ફિલ્મો આપીને કમર્શિયલ સક્સેસ પણ મેળવી લીધી. ભણસાલીની ફિલ્મ દેવદાસ બાફ્ટા એવોર્ડમાં નોમિનેટ પણ થઈ હતી.

  બાદમાં 1999માં ભણસાલીએ હમ દિલ દે ચુકે સનમ અને 2002માં દેવદાસ જેવી ફિલ્મો આપીને કમર્શિયલ સક્સેસ પણ મેળવી લીધી. ભણસાલીની ફિલ્મ દેવદાસ બાફ્ટા એવોર્ડમાં નોમિનેટ પણ થઈ હતી.

  4/15
 • 2005માં ભણસાલીએ 'બ્લેક' બનાવી. આ ફિલ્મ માટે ક્રિટિક્સના વખાણની સાથે સાથે ભણસાલીને બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ મળ્યો તો ફિલ્મ બેસ્ટ ફિલ્મનો પણ એવોર્ડ જીતી. સાથે જ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

  2005માં ભણસાલીએ 'બ્લેક' બનાવી. આ ફિલ્મ માટે ક્રિટિક્સના વખાણની સાથે સાથે ભણસાલીને બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ મળ્યો તો ફિલ્મ બેસ્ટ ફિલ્મનો પણ એવોર્ડ જીતી. સાથે જ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

  5/15
 • જો કે 2007માં રિલીઝ થયેલી સાવરિયા અને 2010માં ભણસાલીની ફિલ્મ ગુઝારિશ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

  જો કે 2007માં રિલીઝ થયેલી સાવરિયા અને 2010માં ભણસાલીની ફિલ્મ ગુઝારિશ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

  6/15
 • 2013માં ભણસાલીએ શેક્સપિયરના રોમિયો એન્ડ જુલિયટ નાટક પર આધારિત રામલીલા ફિલ્મ બનાવી. જેને લઈને ખૂબ વિવાદ થયો. કચ્છી ભણસાલીએ ફિલ્મનું શૂટિંગ પણ કચ્છમાં કર્યું. ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સફળ રહી હતી.

  2013માં ભણસાલીએ શેક્સપિયરના રોમિયો એન્ડ જુલિયટ નાટક પર આધારિત રામલીલા ફિલ્મ બનાવી. જેને લઈને ખૂબ વિવાદ થયો. કચ્છી ભણસાલીએ ફિલ્મનું શૂટિંગ પણ કચ્છમાં કર્યું. ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સફળ રહી હતી.

  7/15
 • 2014માં ભણસાલીએ પોતાના હોમ પ્રોડક્શનમાં બોક્સ મેરી કોમની બાયોપિક મેરી કોમ બનાવી, જેને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો.

  2014માં ભણસાલીએ પોતાના હોમ પ્રોડક્શનમાં બોક્સ મેરી કોમની બાયોપિક મેરી કોમ બનાવી, જેને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો.

  8/15
 • 2015માં રિલીઝ થયેલી ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની અને 2018માં રિલીઝ થયેલી પદ્માવતે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમામી કરી હતી.

  2015માં રિલીઝ થયેલી ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની અને 2018માં રિલીઝ થયેલી પદ્માવતે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમામી કરી હતી.

  9/15
 •  ભણસાલીએ પોતાના કરિયરની શરૂઆત વિધુ વિનોદ ચોપરાને આસિ્સટ કરવાથી કરી હતી. ભણસાલીએ પરિન્દા, 1942 :  અ લવ સ્ટોરી, અને કરીબ જેવી ફિલ્મોમાં આસિટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 

   ભણસાલીએ પોતાના કરિયરની શરૂઆત વિધુ વિનોદ ચોપરાને આસિ્સટ કરવાથી કરી હતી. ભણસાલીએ પરિન્દા, 1942 :  અ લવ સ્ટોરી, અને કરીબ જેવી ફિલ્મોમાં આસિટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. 

  10/15
 • સંજય લીલા ભણસાલી પોતાની દરેક ફિલ્મ પોતાના પિતાને ડેડીકેટ કરે છે. જો કે તેઓ નામમાં માતા લીલા ભણસાલીનું નામ લખાવે છે.

  સંજય લીલા ભણસાલી પોતાની દરેક ફિલ્મ પોતાના પિતાને ડેડીકેટ કરે છે. જો કે તેઓ નામમાં માતા લીલા ભણસાલીનું નામ લખાવે છે.

  11/15
 •  ભણસાલી હંમેશા ફરદીન ખાનને એક્ટિંગમાં તક આપવા માગતા હતા. તેમનું માનવું છે કે ફરદીન ખાનમાં હિડન ટેલેન્ટ છે. ફરદીન માટે ભણસાલીએ બ્લેકમાં નાનો રોલ પણ લખ્યો હતો. જો કે કોઈ કારણસર ફરદીન આ ફિલ્મનો ભાગ ન બની શક્યો. 

   ભણસાલી હંમેશા ફરદીન ખાનને એક્ટિંગમાં તક આપવા માગતા હતા. તેમનું માનવું છે કે ફરદીન ખાનમાં હિડન ટેલેન્ટ છે. ફરદીન માટે ભણસાલીએ બ્લેકમાં નાનો રોલ પણ લખ્યો હતો. જો કે કોઈ કારણસર ફરદીન આ ફિલ્મનો ભાગ ન બની શક્યો. 

  12/15
 • સંજય લીલા ભણસાલી ફિલ્મોમાં મ્યુઝિક પણ જાતે જ ડિરેક્ટ કરે છે. તેમના વિશે અજાણી વાત એ છે કે તે ફિલ્મ માટે પહેલા સાઉન્ડ ટ્રેક ક્રિએટ કરે છે અને પછી ફિલ્મ બનાવે છે.

  સંજય લીલા ભણસાલી ફિલ્મોમાં મ્યુઝિક પણ જાતે જ ડિરેક્ટ કરે છે. તેમના વિશે અજાણી વાત એ છે કે તે ફિલ્મ માટે પહેલા સાઉન્ડ ટ્રેક ક્રિએટ કરે છે અને પછી ફિલ્મ બનાવે છે.

  13/15
 • વર્ક ફ્રંટની વાત કરીએ તો સંજય લીલા ભણસાલી સલમાન ખાન સાથે 19 વર્ષ બાદ કામ કરી રહ્યા છે. છેલ્લે બંનેએ હમ દિલ દે ચુકે સનમમાં સાથે કામ કર્યું હતું. જો કે સલમાને ભણસાલીની ફિલ્મ સાંવરિયામાં કેમિયો કર્યો હતો.

  વર્ક ફ્રંટની વાત કરીએ તો સંજય લીલા ભણસાલી સલમાન ખાન સાથે 19 વર્ષ બાદ કામ કરી રહ્યા છે. છેલ્લે બંનેએ હમ દિલ દે ચુકે સનમમાં સાથે કામ કર્યું હતું. જો કે સલમાને ભણસાલીની ફિલ્મ સાંવરિયામાં કેમિયો કર્યો હતો.

  14/15
 • સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ 'ઈન્શાહઅલ્લાહ' છે, જેમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2020માં ઈદના દિવસે રિલીઝ થશે. 

  સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ 'ઈન્શાહઅલ્લાહ' છે, જેમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2020માં ઈદના દિવસે રિલીઝ થશે. 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

સંજય લીલા ભણસાલી બોલીવુડમાં પોતાની મેગા ફિલ્મો માટે પ્રખ્યાત છે. ખાસ કરીને પોતાની ફિલ્મોના શાનદાર સેટ્સ તેમની ઓળખ છે. ભણસાલી પોતાની કરિયરમાં પદ્માવતી, રામ લીલા જેવી મેગા હિટ્સ ખામોશી જેવી સુંદર ફિલ્મો અને હમ દિલ દે ચૂકે સનમ જેવી એવરગ્રીન ફિલ્મો બનાવી ચૂક્યા છે. વાંચો કેવી રીતે આ કચ્છી યુવાને બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી. (Image Courtesy: Midday.com, Jagran & indiawords.com)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK