સલમાન ખાનના ભત્રીજાની ક્યૂટ તસવીરો વાઈરલ, તમે પણ જુઓ

Updated: Apr 26, 2020, 18:12 IST | Sheetal Patel
  • સલમાન ખાનના ભત્રીજા અને ભત્રીજી એટલે આહિલ અને આયતની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

    સલમાન ખાનના ભત્રીજા અને ભત્રીજી એટલે આહિલ અને આયતની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

    1/6
  • આહિલ અને આયતની કેન્ડિડ ફોટોઝને એના પિતા આયુષ શર્માએ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં બન્ને ભાઈ-બહેન ક્યૂટ પોઝ આપતા નજર આવી રહ્યા છે.

    આહિલ અને આયતની કેન્ડિડ ફોટોઝને એના પિતા આયુષ શર્માએ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં બન્ને ભાઈ-બહેન ક્યૂટ પોઝ આપતા નજર આવી રહ્યા છે.

    2/6
  • આહિલે ફોટોમાં ગ્રે ટી-શર્ટ અને મલ્ટીકલર શૉર્ટ્સ પહેર્યો છે. સાથે એની સ્માઈલ ઘણી ક્યૂટ છે.

    આહિલે ફોટોમાં ગ્રે ટી-શર્ટ અને મલ્ટીકલર શૉર્ટ્સ પહેર્યો છે. સાથે એની સ્માઈલ ઘણી ક્યૂટ છે.

    3/6
  • એક તસવીરમાં આહિલ બહેન આયતની બાજુમાં બેઠો છે. બન્ને ભાઈ બહેનની જોડી સિલબિંગ ગોલ્સ આપે છે. જુઓ આયતની કેન્ડિડ ફોટો

    એક તસવીરમાં આહિલ બહેન આયતની બાજુમાં બેઠો છે. બન્ને ભાઈ બહેનની જોડી સિલબિંગ ગોલ્સ આપે છે. જુઓ આયતની કેન્ડિડ ફોટો

    4/6
  • આ તસવીરમાં આયત ઘણી સુંદર દેખાઈ રહી છે.

    આ તસવીરમાં આયત ઘણી સુંદર દેખાઈ રહી છે.

    5/6
  • આયતની તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે. તે ઘણી ક્યૂટ અને માસમૂ દેખાઈ રહી છે.

    આયતની તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે. તે ઘણી ક્યૂટ અને માસમૂ દેખાઈ રહી છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા થોડા સમય પહેલા બીજીવાર માતા બની છે. એણે ભાઈ સલમાન ખાનના બર્થ-ડેના દિવસે એટલે 27 ડિસેમ્બરે દીકરી આયતને જન્મ આપ્યો હતો. જન્મ બાદથી જ અર્પિતા અને સલમાન સાથે આયતની તસવીર ઈન્ટરનેટ પર છવાઈ હતી. હવે સલમાન ખાનના ભત્રીજા અને ભત્રીજીની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK