...21 વર્ષ પહેલાં વહેંચાઇ ગઇ હતી સલમાનનાં લગ્નની કંકોત્રી, પણ પછી શું થયું?

Updated: Apr 23, 2020, 23:12 IST | Sheetal Patel
 • આમ તો સલમાન ખાને ફિલ્મોમાં ઘણી વાર લગ્ન કર્યા છે પરંતુ શું તમને ખબર છે એમની લાઈફમાં રિયલ લગ્ન કરવાના ઘણા નજીક હતા. હાં અને આ વાત સલમાન ખાને પોતે જણાવી હતી.

  આમ તો સલમાન ખાને ફિલ્મોમાં ઘણી વાર લગ્ન કર્યા છે પરંતુ શું તમને ખબર છે એમની લાઈફમાં રિયલ લગ્ન કરવાના ઘણા નજીક હતા. હાં અને આ વાત સલમાન ખાને પોતે જણાવી હતી.

  1/11
 • એક ટીવી શૉ દરમિયાન સલમાને આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ બહુ જ જલદી લગ્ન કરવાના હતા.

  એક ટીવી શૉ દરમિયાન સલમાને આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ બહુ જ જલદી લગ્ન કરવાના હતા.

  2/11
 • સલમાન ખાનના મિત્ર સાજિદ નડિયાદવાલાએ પણ એમના લગ્નને લઈને એક મોટો ખુલાસો કર્યો હતો.

  સલમાન ખાનના મિત્ર સાજિદ નડિયાદવાલાએ પણ એમના લગ્નને લઈને એક મોટો ખુલાસો કર્યો હતો.

  3/11
 • સાજિદ નડિયાદવાલાનો ખુલાસો સાંભળીને તમે આશ્ચર્યમાં મૂકાય જશો. એમણે જણાવ્યું કે સલમાન ખાન વર્ષ 1999માં લગ્ન માટે તૈયાર જ હતા અને એમણે એક છોકરી પણ પસંદ કરી રાખી હતી.

  સાજિદ નડિયાદવાલાનો ખુલાસો સાંભળીને તમે આશ્ચર્યમાં મૂકાય જશો. એમણે જણાવ્યું કે સલમાન ખાન વર્ષ 1999માં લગ્ન માટે તૈયાર જ હતા અને એમણે એક છોકરી પણ પસંદ કરી રાખી હતી.

  4/11
 • સાથે સાજિદ નડિયાદવાલાએ એવો ખુલાસો પણ કર્યો કે સલમાને પોતાના લગ્નનો પૂરો પ્લાન પણ કરી રાખ્યો હતો અને એ છોકરી સાથે પિતા સલીમ ખાનના બર્થ-ડેના દિવસે એટલે નવેમ્બરમાં જ લગ્ન કરશે.

  સાથે સાજિદ નડિયાદવાલાએ એવો ખુલાસો પણ કર્યો કે સલમાને પોતાના લગ્નનો પૂરો પ્લાન પણ કરી રાખ્યો હતો અને એ છોકરી સાથે પિતા સલીમ ખાનના બર્થ-ડેના દિવસે એટલે નવેમ્બરમાં જ લગ્ન કરશે.

  5/11
 • સૂત્ર મુજબ સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા બન્ને એક જ દિવસે લગ્ન કરવાના હતા.

  સૂત્ર મુજબ સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા બન્ને એક જ દિવસે લગ્ન કરવાના હતા.

  6/11
 • એમણે જણાવ્યું કે સલમાનના લગ્નના કાર્ડ પણ મહેમાનોને અપાય ગયા હતા પરંતુ લગ્નના 5-6 દિવસ પહેલા જ એમણે પોતાના લગ્ન કરવાનો નિર્ણય બદલી નાખ્યો હતો અને કહ્યું કે મને હાલ લગ્ન કરવાનો બિલકુલ મૂડ નથી.

  એમણે જણાવ્યું કે સલમાનના લગ્નના કાર્ડ પણ મહેમાનોને અપાય ગયા હતા પરંતુ લગ્નના 5-6 દિવસ પહેલા જ એમણે પોતાના લગ્ન કરવાનો નિર્ણય બદલી નાખ્યો હતો અને કહ્યું કે મને હાલ લગ્ન કરવાનો બિલકુલ મૂડ નથી.

  7/11
 • સલમાન ખાનની સંગીતા બિજલાની, સોમી અલી, કેટરિના કૈફ, ક્લોડિયા સિએસ્લા અને ઐશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓ સાથેના અફેરની ઘણી ચર્ચા થઈ છે.

  સલમાન ખાનની સંગીતા બિજલાની, સોમી અલી, કેટરિના કૈફ, ક્લોડિયા સિએસ્લા અને ઐશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓ સાથેના અફેરની ઘણી ચર્ચા થઈ છે.

  8/11
 • હાલ લૉકડાઉનના કારણે સલમાન ખાન પોતાના પનવેલના ફાર્મહાઉસમાં એન્જોય કરી રહ્યા છે. 

  હાલ લૉકડાઉનના કારણે સલમાન ખાન પોતાના પનવેલના ફાર્મહાઉસમાં એન્જોય કરી રહ્યા છે. 

  9/11
 • હાલ સલમાન ખાનની સાથે યૂલિયા વન્ટૂરનું નામ ઘણું ચર્ચિત જોવા મળ્યું છે અને બન્ને રિલેશનશિપમાં છે એવી વાતો પણ સામે આવી રહી છે.

  હાલ સલમાન ખાનની સાથે યૂલિયા વન્ટૂરનું નામ ઘણું ચર્ચિત જોવા મળ્યું છે અને બન્ને રિલેશનશિપમાં છે એવી વાતો પણ સામે આવી રહી છે.

  10/11
 • સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસમાં લૉકડાઉન દરમિયાન એમની ગર્લફ્રેન્ડ યૂલિયા વન્ટૂર પણ એમની સાથે જ છે.

  સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસમાં લૉકડાઉન દરમિયાન એમની ગર્લફ્રેન્ડ યૂલિયા વન્ટૂર પણ એમની સાથે જ છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

વાત કરીએ સલમાન ખાનની તો દરેક જણને ભાઈને જોતા એક જ સવાલ મનમાં આવે છે કે એમના લગ્ન ક્યારે થશે અને ફૅન્સ પણ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ સલમાન ખાનના લગ્ન બૉલીવુડ માટે પણ આજે પણ સૌથી મોટો સવાલ છે. તો જાણો આની પાછળનું રહસ્ય...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK