સલમાન ખાન સહિત બોલીવુડના આ સેલેબ્સના ઘરે પહોંચ્યા બપ્પા, જુઓ ફોટોઝ

Updated: Sep 02, 2019, 19:12 IST | Bhavin
  • સલમાન ખાનના ઘરે દર વર્ષે ભગવાન ગણેશનું સ્થાપન થાય છે. દર વર્ષે સલમાનના ઘરે ભગવાન ગણેશના સ્થાપનના ફોટોઝ સામે આવતા રહે છે. આ વર્ષે પણ બહેન અર્પિતા ગણપતિની મૂર્તિ લઈને પહોંચ્યા હતા. 

    સલમાન ખાનના ઘરે દર વર્ષે ભગવાન ગણેશનું સ્થાપન થાય છે. દર વર્ષે સલમાનના ઘરે ભગવાન ગણેશના સ્થાપનના ફોટોઝ સામે આવતા રહે છે. આ વર્ષે પણ બહેન અર્પિતા ગણપતિની મૂર્તિ લઈને પહોંચ્યા હતા. 

    1/10
  • સલમાનના માતા સલમા ખાને પૂજા આરતી કરીને ભગવાન ગણેશનું ઘરમાં સ્વાગત કર્યું હતું. 

    સલમાનના માતા સલમા ખાને પૂજા આરતી કરીને ભગવાન ગણેશનું ઘરમાં સ્વાગત કર્યું હતું. 

    2/10
  • તો સંજય દત્તના ઘરે પણ ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ંજય દત્તના 8 વર્ષના પુત્ર શાહરાને ગણપતિની મૂર્તિની સ્થાપના કરી હતી.

    તો સંજય દત્તના ઘરે પણ ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ંજય દત્તના 8 વર્ષના પુત્ર શાહરાને ગણપતિની મૂર્તિની સ્થાપના કરી હતી.

    3/10
  • સંજય દત્તના પુત્ર શાહરાન સ્ટાફની મદદથી મૂર્તિ ઘરે લઈને પહોંચ્યા હતા. અને બપ્પાના પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.

    સંજય દત્તના પુત્ર શાહરાન સ્ટાફની મદદથી મૂર્તિ ઘરે લઈને પહોંચ્યા હતા. અને બપ્પાના પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.

    4/10
  • તો શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પણ પોતાના ઘરે ભગવાન ગણેશને બિરાજમાન કર્યા છે. 

    તો શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પણ પોતાના ઘરે ભગવાન ગણેશને બિરાજમાન કર્યા છે. 

    5/10
  • શિલ્પા શેટ્ટી લોઅર પરેલથી ગણપતિજીની મૂર્તિ લઈ જતા દેખાયા હતા. 

    શિલ્પા શેટ્ટી લોઅર પરેલથી ગણપતિજીની મૂર્તિ લઈ જતા દેખાયા હતા. 

    6/10
  • બોલીવુડના જાણીતા એક્ટર સોનુ સૂદે પણ ગણપતિની સ્થાપના કરી છે. સોનુ સુદ દર વર્ષે પોતાના ઘરે ગણપતિ લાવે છે. 

    બોલીવુડના જાણીતા એક્ટર સોનુ સૂદે પણ ગણપતિની સ્થાપના કરી છે. સોનુ સુદ દર વર્ષે પોતાના ઘરે ગણપતિ લાવે છે. 

    7/10
  • જીતેન્દ્રના ઘરે પણ ભગવાન ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાયું છે. ફોટોમાં જીતેન્દ્ર, એક્તા કપૂર, તુષાર કપૂર અને પૌત્ર લક્ષ્ય દેખાઈ રહ્યા છે. 

    જીતેન્દ્રના ઘરે પણ ભગવાન ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાયું છે. ફોટોમાં જીતેન્દ્ર, એક્તા કપૂર, તુષાર કપૂર અને પૌત્ર લક્ષ્ય દેખાઈ રહ્યા છે. 

    8/10
  • વિવેક ઓબેરોયના ઘરે પણ ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. 

    વિવેક ઓબેરોયના ઘરે પણ ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. 

    9/10
  • વિવેક ઓબેરોય પણ આજે બપ્પાની મૂર્તિ ઘરે લઈને પહોંચ્યા હતા.

    વિવેક ઓબેરોય પણ આજે બપ્પાની મૂર્તિ ઘરે લઈને પહોંચ્યા હતા.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

દેશ આખો ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે બોલીવુડ પણ ગણપતિના રંગે રંગાઈ ચૂક્યુ છે. સલમાન ખાન, વિવેક ઓબેરોય, શિલ્પા શેટ્ટી સહિતના સ્ટાર્સે પોતાના ઘરે દૂંદાળા દેવનું સ્થાપન કર્યું છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK