પંચતત્વમાં વિલીન ઋષિ કપૂર, અંતિમયાત્રામાં આટલા લોકો સામેલ

Updated: 2nd May, 2020 22:13 IST | Shilpa Bhanushali
 • ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર ચંદનવાડી સ્થિત સ્મશાનમાં થયા.

  ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર ચંદનવાડી સ્થિત સ્મશાનમાં થયા.

  1/9
 • અંતિમ સંસ્કારમાં સામેલ થવા કુલ 24 જણને મુંબઇ પોલીસે પરવાનગી આપી. 19 જણ પરિવારના અને 5 નજીકના લોકોને અનુમતિ મળી.

  અંતિમ સંસ્કારમાં સામેલ થવા કુલ 24 જણને મુંબઇ પોલીસે પરવાનગી આપી. 19 જણ પરિવારના અને 5 નજીકના લોકોને અનુમતિ મળી.

  2/9
 • ઋષિ કપૂરના બહેન રીમા જૈન, જીજાજી મનોજ જૈન, પત્ની નીતૂ કપૂર, અરમાન જૈન, આદર જૈન, અનીષા જૈન, રણધીર કપૂર, રાજીવ કપૂર, વિમલ પરીખ, રોહિત ધવન, જયરામ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન અને અભિષેક બચ્ચન સામેલ થયા.

  ઋષિ કપૂરના બહેન રીમા જૈન, જીજાજી મનોજ જૈન, પત્ની નીતૂ કપૂર, અરમાન જૈન, આદર જૈન, અનીષા જૈન, રણધીર કપૂર, રાજીવ કપૂર, વિમલ પરીખ, રોહિત ધવન, જયરામ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન અને અભિષેક બચ્ચન સામેલ થયા.

  3/9
 • રિદ્ધિમાએ ચાર્ટર્ડ પ્લેનથી આવવાનો પ્રયત્ન કર્યો પણ ડીજીસીએ પાસેથી અનુમતિ ન મળી.

  રિદ્ધિમાએ ચાર્ટર્ડ પ્લેનથી આવવાનો પ્રયત્ન કર્યો પણ ડીજીસીએ પાસેથી અનુમતિ ન મળી.

  4/9
 • તસવીરોમાં ઋષિ કપૂરની અંતિમ યાત્રામાં અરમાન જૈન પરિવાર સાથે જોડાયા હતા તે જોવા મળે છે.

  તસવીરોમાં ઋષિ કપૂરની અંતિમ યાત્રામાં અરમાન જૈન પરિવાર સાથે જોડાયા હતા તે જોવા મળે છે.

  5/9
 • અભિષેક બચ્ચન સ્મશાનઘાટ પહોંચ્યો તે જોવા મળ્યું.

  અભિષેક બચ્ચન સ્મશાનઘાટ પહોંચ્યો તે જોવા મળ્યું.

  6/9
 • ઋષિ કપૂરના નિધન બાદ પરિવારના સભ્યો ધીમેધીમે હૉસ્પિટલ પહોંચી રહ્યા હતા. ત્યારે કરીના પતિ સૈફ સાથે પહેલા જ હૉસ્પિટલ પહોંચી.

  ઋષિ કપૂરના નિધન બાદ પરિવારના સભ્યો ધીમેધીમે હૉસ્પિટલ પહોંચી રહ્યા હતા. ત્યારે કરીના પતિ સૈફ સાથે પહેલા જ હૉસ્પિટલ પહોંચી.

  7/9
 • રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ હૉસ્પિટલ પહોંચી ગઈ હતી.

  રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ હૉસ્પિટલ પહોંચી ગઈ હતી.

  8/9
 • મળતી માહિતી પ્રમાણે દીકરી રિદ્ધિમા કપૂરને મૂવમેન્ટ પાસ મળી ગયું છે અને તે દિલ્હીથી 1400 કિલોમીટરનું પ્રવાસ કરીને મુંબઇ પહોંચવા નીકળી ગઈ છે.

  મળતી માહિતી પ્રમાણે દીકરી રિદ્ધિમા કપૂરને મૂવમેન્ટ પાસ મળી ગયું છે અને તે દિલ્હીથી 1400 કિલોમીટરનું પ્રવાસ કરીને મુંબઇ પહોંચવા નીકળી ગઈ છે.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે આ વિશ્વને અલવિદા કહી દીધું છે. ગુરુવારે સવારે 8 વાગીને 45 મિનિટે મુંબઇના એચ.એન રિલાયન્સ હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ શ્વાસ 4.15 વાગ્યે ચંદનવાણી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા. તેમની અંતિમ યાત્રામાં આલિયા ભટ્ટ રણબીર કપૂર સહિત 24 લોકો સામેલ થયા હતા. લૉકડાઉનને કારણે દીકરી રિદ્ધિમા પહોંચી શકી નહીં.

First Published: 30th April, 2020 17:04 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK