RIP વાજિદ ખાન: આ છે મ્યુઝિક ડાયરેક્ટરના બેસ્ટ ગીતો

Updated: Jun 01, 2020, 15:20 IST | Rachana Joshi
 • વાજિદ ખાને કરિઅરની શરૂઆત 1998થી કરી હતી. સલમાન ખાનની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'માં 'તેરી જવાની બડી મસ્ત હૈ' ગીતથી કરી હતી.  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/nCzwGVKpjpo

  વાજિદ ખાને કરિઅરની શરૂઆત 1998થી કરી હતી. સલમાન ખાનની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'માં 'તેરી જવાની બડી મસ્ત હૈ' ગીતથી કરી હતી. 

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/nCzwGVKpjpo

  1/14
 • વાજિદે સલમાન ખાનની અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે. તેણે ફક્ત ગીતો કમ્પૉઝ જ નથી કર્યા પરંતુ ગાયા પણ છે. સલમાનની ફિલ્મ 'પાર્ટનર'નું ગીત 'ડુ યુ વૉન પાર્ટનર'નું મ્યુઝિક સાજિદ-વાજિદે આપ્યું હતું અને વાજિદે ગીતમાં પોતાનો અવાજ પણ આપ્યો હતો. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/JuECmX5XSHs

  વાજિદે સલમાન ખાનની અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે. તેણે ફક્ત ગીતો કમ્પૉઝ જ નથી કર્યા પરંતુ ગાયા પણ છે. સલમાનની ફિલ્મ 'પાર્ટનર'નું ગીત 'ડુ યુ વૉન પાર્ટનર'નું મ્યુઝિક સાજિદ-વાજિદે આપ્યું હતું અને વાજિદે ગીતમાં પોતાનો અવાજ પણ આપ્યો હતો.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/JuECmX5XSHs

  2/14
 • સલમાનની ફિલ્મ 'એક થા ટાઈગર'નું ગીત 'માશાઅલ્લાહ' પણ જબરજસ્ત હિટ થયું હતું. જેનું મ્યુઝિક સાજિદ-વાજિદે કમ્પોઝ કર્યું છે અને ગીતના બોલ કૌસર મુનીર, નીલેશ મિસરા અને અનવીતા દત્તના હતા. જેને યુટયુબ પર 104 મિલિયન વ્યૂઝ મળ્યાં છે. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/9_BUZaTcozs

  સલમાનની ફિલ્મ 'એક થા ટાઈગર'નું ગીત 'માશાઅલ્લાહ' પણ જબરજસ્ત હિટ થયું હતું. જેનું મ્યુઝિક સાજિદ-વાજિદે કમ્પોઝ કર્યું છે અને ગીતના બોલ કૌસર મુનીર, નીલેશ મિસરા અને અનવીતા દત્તના હતા. જેને યુટયુબ પર 104 મિલિયન વ્યૂઝ મળ્યાં છે.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/9_BUZaTcozs

  3/14
 • ફિલ્મ 'રાવડી રાઠોડ'નું ગીત 'ચિંતા તા તા ચિતા ચિતા' વાજિદ ખાને મિકા સિંહ સાથે મળીને ગાયુ હતું. ગીતનું મ્યુઝિક પણ સાજિદ-વાજિદે જ કમ્પૉઝ કર્યું હતું. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/NPRd7Xc0tfM

  ફિલ્મ 'રાવડી રાઠોડ'નું ગીત 'ચિંતા તા તા ચિતા ચિતા' વાજિદ ખાને મિકા સિંહ સાથે મળીને ગાયુ હતું. ગીતનું મ્યુઝિક પણ સાજિદ-વાજિદે જ કમ્પૉઝ કર્યું હતું.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/NPRd7Xc0tfM

  4/14
 • 'રાવડી રાઠોડ' ફિલ્મનું અન્ય ગીત 'આ રે પ્રિતમ પ્યારે' પણ સાજિદ-વાજિદનું જ કમ્પૉઝિશન છે. જેને તેમના ઉત્તમ ગીતોમાંનુ એક કહેવાય છે. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/ljF4BrbFijg

  'રાવડી રાઠોડ' ફિલ્મનું અન્ય ગીત 'આ રે પ્રિતમ પ્યારે' પણ સાજિદ-વાજિદનું જ કમ્પૉઝિશન છે. જેને તેમના ઉત્તમ ગીતોમાંનુ એક કહેવાય છે.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/ljF4BrbFijg

  5/14
 • સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 2'નું આઈટમ સોન્ગ 'ફેવિકોલ સે' વાજિદ ખાને મમતા શર્મા સાથે મળીને ગાયુ છે. યુ ટયુબ પર 174 મિલિયન વ્યૂઝ મેળવનાર ગીતનું કમ્પોઝિશન સાજિદ-વાજિદનું છે. એટલું જ નહીં ગીતના બોલ પણ સાજિદ-વાજિદ અને અશરફ અલીએ લખ્યા છે. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/zE7Pwgl6sLA

  સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 2'નું આઈટમ સોન્ગ 'ફેવિકોલ સે' વાજિદ ખાને મમતા શર્મા સાથે મળીને ગાયુ છે. યુ ટયુબ પર 174 મિલિયન વ્યૂઝ મેળવનાર ગીતનું કમ્પોઝિશન સાજિદ-વાજિદનું છે. એટલું જ નહીં ગીતના બોલ પણ સાજિદ-વાજિદ અને અશરફ અલીએ લખ્યા છે.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/zE7Pwgl6sLA

  6/14
 • સાજિદ-વાજિદના કમ્પોઝિશનનું વધુ એક હીટ સોન્ગ એટલે સલમાન ખાનની 'દબંગ 3'નું 'હુડ હુડ'. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/fTlzZfvq_SE  

  સાજિદ-વાજિદના કમ્પોઝિશનનું વધુ એક હીટ સોન્ગ એટલે સલમાન ખાનની 'દબંગ 3'નું 'હુડ હુડ'.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/fTlzZfvq_SE

   

  7/14
 • 'દબંગ 3' ફિલ્મના મોટા ભાગના ગીતો હીટ ગયા છે. આ જ ફિલ્મનું વધુ એક હીટ ગીત 'મુન્ના બદનામ હુઆ'નું મ્યુઝિક સાજિ-વાજિદે આપ્યું છે. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/ldAgG1M4qZg

  'દબંગ 3' ફિલ્મના મોટા ભાગના ગીતો હીટ ગયા છે. આ જ ફિલ્મનું વધુ એક હીટ ગીત 'મુન્ના બદનામ હુઆ'નું મ્યુઝિક સાજિ-વાજિદે આપ્યું છે.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/ldAgG1M4qZg

  8/14
 • સલમાન ખાનની લગભગ ફિલ્મોમાં સાજિદ-વાજિદનું એકાદ ગીત તો હોય જ છે. આ બેલડી સામાન્ય રીતે મસ્તી ભર્યા ગીતો કમ્પૉઝ કરવા માટે જાણીતી છે. પરંતુ સલમાનની ફિલ્મ 'વીર'નું રૉમેન્ટિક ગીત 'સુરિલી અખિયો વાલે' બહુ લોકપ્રિય થયું હતું.    આ ગીત અહીં સાંભળો: https://youtu.be/0dUdnlAps9Q

  સલમાન ખાનની લગભગ ફિલ્મોમાં સાજિદ-વાજિદનું એકાદ ગીત તો હોય જ છે. આ બેલડી સામાન્ય રીતે મસ્તી ભર્યા ગીતો કમ્પૉઝ કરવા માટે જાણીતી છે. પરંતુ સલમાનની ફિલ્મ 'વીર'નું રૉમેન્ટિક ગીત 'સુરિલી અખિયો વાલે' બહુ લોકપ્રિય થયું હતું. 

   

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/0dUdnlAps9Q

  9/14
 • વાજિદ ખાને ગાયેલુ વધુ એક ગીત એટલે સલમાનની ફિલ્મ 'જય હો'નું 'બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈ'. આ ગીતને યુટયુબ પર 3 મિલિયન વ્યૂઝ મળ્યાં છે. જેનું કમ્પોઝિશન સાજિદ-વાજિદે કર્યું છે. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/88gI2pyjUpc

  વાજિદ ખાને ગાયેલુ વધુ એક ગીત એટલે સલમાનની ફિલ્મ 'જય હો'નું 'બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈ'. આ ગીતને યુટયુબ પર 3 મિલિયન વ્યૂઝ મળ્યાં છે. જેનું કમ્પોઝિશન સાજિદ-વાજિદે કર્યું છે.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/88gI2pyjUpc

  10/14
 • વાજિદ ખાને અનેક ગીતો લખ્યા પણ છે અને એ ગીતોને બન્ને ભાઈઓએ કમ્પૉઝ પણ કર્યા છે. વાજિદે 'વૉન્ટેડ' ફિલ્મનું ગીત 'લે લે મઝા લે' શબ્બિર અહેમદ સાથે મળીને લખ્યું છે. આ ગીતનું કમ્પૉઝિશન સાજિદ-વાજિદે કર્યું છે.  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/Q7kv9nuhTB8

  વાજિદ ખાને અનેક ગીતો લખ્યા પણ છે અને એ ગીતોને બન્ને ભાઈઓએ કમ્પૉઝ પણ કર્યા છે. વાજિદે 'વૉન્ટેડ' ફિલ્મનું ગીત 'લે લે મઝા લે' શબ્બિર અહેમદ સાથે મળીને લખ્યું છે. આ ગીતનું કમ્પૉઝિશન સાજિદ-વાજિદે કર્યું છે. 

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/Q7kv9nuhTB8

  11/14
 • 'ગોડ તુસ્સી ગ્રેટ હો' ફિલ્મનું ગીત 'તુજે અક્સા બીચ ઘુમા દુ' વાજિદ અને અમ્રિતા કાકે ગાયું છે અને મ્યુઝિક ડિરેક્શન સાજિદ-વાજિદે કર્યું છે. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/Xss6ZlUYoGA

  'ગોડ તુસ્સી ગ્રેટ હો' ફિલ્મનું ગીત 'તુજે અક્સા બીચ ઘુમા દુ' વાજિદ અને અમ્રિતા કાકે ગાયું છે અને મ્યુઝિક ડિરેક્શન સાજિદ-વાજિદે કર્યું છે.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/Xss6ZlUYoGA

  12/14
 • તાજેતરમાં જ લૉકડાઉનમાં સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં શુટ કરવામં આવેલું જેક્લિન ફર્નાન્ડિસ અને સલમાન ખાનનું ગીત 'ભાઈ ભાઈ' પણ વાજિદે લખેલું છે. જેને યુટયુબ પર 31 મિલિયન વ્યૂઝ મળ્યાં છે. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/bU7ICJPPlYQ  

  તાજેતરમાં જ લૉકડાઉનમાં સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં શુટ કરવામં આવેલું જેક્લિન ફર્નાન્ડિસ અને સલમાન ખાનનું ગીત 'ભાઈ ભાઈ' પણ વાજિદે લખેલું છે. જેને યુટયુબ પર 31 મિલિયન વ્યૂઝ મળ્યાં છે.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/bU7ICJPPlYQ

   

  13/14
 • લૉકડાઉન દરમ્યાન સાજિદ-વાજિદે સલમાન ખાનનું ગીત 'પ્યાર કરોના' પણ કમ્પૉઝ કર્યું હતું. આ ગીત અહીં સાંભળો: https://youtu.be/mcv6UhU-3p8

  લૉકડાઉન દરમ્યાન સાજિદ-વાજિદે સલમાન ખાનનું ગીત 'પ્યાર કરોના' પણ કમ્પૉઝ કર્યું હતું.

  આ ગીત અહીં સાંભળો: https://youtu.be/mcv6UhU-3p8

  14/14
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડમાં સાજિદ-વાજિદની જોડીના નામે સંગીત આપતી બેલડીમાંથી મ્યુઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરે નિધન થયું છે. આ બેલડીએ બૉલીવુડમાં અનેક હિટ ગીતો આપ્યા છે. વાજિદ ખાને મોટા ભાઈ સાજિદ સાથે 1998ની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'થી મ્યૂઝિક કમ્પોઝર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. વાજિદે કેટલી ફિલ્મોમાં પ્લેબૅક સિંગિંગ પણ કર્યું છે. આવો જોઈએ તેના કેટલાક હિટ ગીતોની ઝલક....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK