Reema Sen: 2012થી ફિલ્મ જગતની લાઈમલાઈટથી દૂર શા માટે?

Updated: 2nd November, 2020 10:56 IST | Keval Trivedi
  • રિયા સેન, રાઈમા સેન, રીમા સેન અને રીમી સેન આ ચાર એક્ટ્રેસમાં ખૂબ જ કન્ફ્યુઝન થતુ હોય છે. આજે હમ ગો ગયે આપકેની એક્ટ્રેસ રીમા સેનનો બર્થ ડે છે, જે બંગાળી, તમિલ, તેલુગુ અને બૉલીવુડ ફિલ્મ્સમાં ફેમસ છે. ઉપરોક્ત ફોટો માલામાલ વિકલી મુવીનો છે.

    રિયા સેન, રાઈમા સેન, રીમા સેન અને રીમી સેન આ ચાર એક્ટ્રેસમાં ખૂબ જ કન્ફ્યુઝન થતુ હોય છે. આજે હમ ગો ગયે આપકેની એક્ટ્રેસ રીમા સેનનો બર્થ ડે છે, જે બંગાળી, તમિલ, તેલુગુ અને બૉલીવુડ ફિલ્મ્સમાં ફેમસ છે. ઉપરોક્ત ફોટો માલામાલ વિકલી મુવીનો છે.

    1/14
  • રીમા સેનનો જન્મ 29 ઑક્ટોબર, 1981ના રોજ કોલકાતામાં થયો હતો. પશ્ચિમ બંગાળમાં સ્કૂલીંગ પુરુ થયા બાદ રીમા અને કુટુંબ સહિત મુંબઈમાં શિફ્ટ થઈ હતી. ફોટો ગૅન્ગ ઓફ વાસેપુર મુવીનો છે.

    રીમા સેનનો જન્મ 29 ઑક્ટોબર, 1981ના રોજ કોલકાતામાં થયો હતો. પશ્ચિમ બંગાળમાં સ્કૂલીંગ પુરુ થયા બાદ રીમા અને કુટુંબ સહિત મુંબઈમાં શિફ્ટ થઈ હતી. ફોટો ગૅન્ગ ઓફ વાસેપુર મુવીનો છે.

    2/14
  • શરૂઆતમાં મોડલિંગ પ્રોજેક્ટ્સ અને જાહેરાતોમાં કામ કર્યા બાદ 16 વર્ષની ઉંમરે જ બંગાળી થિયેટર ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. 90ના દાયકામાં ચાંદની રાતે  મ્યુઝીક વીડિયોમાં તે ફેમસ થઈ હતી.

    શરૂઆતમાં મોડલિંગ પ્રોજેક્ટ્સ અને જાહેરાતોમાં કામ કર્યા બાદ 16 વર્ષની ઉંમરે જ બંગાળી થિયેટર ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. 90ના દાયકામાં ચાંદની રાતે  મ્યુઝીક વીડિયોમાં તે ફેમસ થઈ હતી.

    3/14
  • રીમા સેને ભોજપુરી ફિલ્મ અને તે પછી સાઉથની ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમ જ ઘણી તેલુગુ અને તમિલની ફેમસ ફિલ્મોમાં કામ કર્યું છે.

    રીમા સેને ભોજપુરી ફિલ્મ અને તે પછી સાઉથની ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમ જ ઘણી તેલુગુ અને તમિલની ફેમસ ફિલ્મોમાં કામ કર્યું છે.

    4/14
  • ઓર્થોડોક્સ ફેમિલીથી આવેલી સમય જતા રીમા સેન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ બની હતી. 

    ઓર્થોડોક્સ ફેમિલીથી આવેલી સમય જતા રીમા સેન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ બની હતી. 

    5/14
  • બૉલીવુડમાં શરૂઆત તેણે 2001માં હમ હો ગયે આપ કે ફિલ્મથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ફરદિન ખાન, અપૂર્વ અગ્નીહોત્રી અને સુમન રંગનાથન સાથે જોવા મળી હતી. તેમ જ સની દેઓલ, જેકી શ્રોફ અને તબુ સાથે તે જાલઃધ ટ્રેપ મુવીમાં પણ જોવા મળી હતી.

    બૉલીવુડમાં શરૂઆત તેણે 2001માં હમ હો ગયે આપ કે ફિલ્મથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ફરદિન ખાન, અપૂર્વ અગ્નીહોત્રી અને સુમન રંગનાથન સાથે જોવા મળી હતી. તેમ જ સની દેઓલ, જેકી શ્રોફ અને તબુ સાથે તે જાલઃધ ટ્રેપ મુવીમાં પણ જોવા મળી હતી.

    6/14
  • સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ હોવા છતાં રીમા સેનને બૉલીવુડમાં ધાર્યા મુજબની સફળતા મળી નહીં.

    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ હોવા છતાં રીમા સેનને બૉલીવુડમાં ધાર્યા મુજબની સફળતા મળી નહીં.

    7/14
  • વર્ષ 2011માં રીમા સેને અનુરાગ કશ્યપની ગૅન્ગ ઓફ વાસેપુરમાં જે પાત્ર ભજવ્યુ તેનાથી ખૂબ જ ફેમસ થઈ હતી. ફોટોઃ રીમા સેન પતિ શિવ કરણ સિંહ સાથે.

    વર્ષ 2011માં રીમા સેને અનુરાગ કશ્યપની ગૅન્ગ ઓફ વાસેપુરમાં જે પાત્ર ભજવ્યુ તેનાથી ખૂબ જ ફેમસ થઈ હતી. ફોટોઃ રીમા સેન પતિ શિવ કરણ સિંહ સાથે.

    8/14
  • રીમાએ આઈએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મે ધાર્યું નહોતું કે ગૅન્ગ ઓફ વાસેપુરનો મારો રોલ લોકોને આટલો ગમશે. લોકોને કોટનની સાડીમાં મારી બેક સેક્સી લાગી એનાથી હુ અચંબિત છે. મને એમ લોકો મને ફેટ કહેશે. 

    રીમાએ આઈએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મે ધાર્યું નહોતું કે ગૅન્ગ ઓફ વાસેપુરનો મારો રોલ લોકોને આટલો ગમશે. લોકોને કોટનની સાડીમાં મારી બેક સેક્સી લાગી એનાથી હુ અચંબિત છે. મને એમ લોકો મને ફેટ કહેશે. 

    9/14
  • રીમાએ કહ્યું કે, માલામાલ વિકલી મુવી બાદ મે અન્ય બોલીવુડ ફિલ્મ કરવા માટે સમય લીધો કારણ કે મારે ઘણી સાઉથની ફિલ્મો કરવાની હતી. 

    રીમાએ કહ્યું કે, માલામાલ વિકલી મુવી બાદ મે અન્ય બોલીવુડ ફિલ્મ કરવા માટે સમય લીધો કારણ કે મારે ઘણી સાઉથની ફિલ્મો કરવાની હતી. 

    10/14
  • 2012 બાદ રીમા સેન એકેય ફિલ્મમાં જોવા મળી નહીં. તેણે દિલ્હી સ્થિત બિઝનેસમેન શિવ કરણ સિંહ સાથે માર્ચ 2012માં લગ્ન કર્યા બાદ એક્ટિંગ છોડી દીધી હોય એમ લાગે છે.

    2012 બાદ રીમા સેન એકેય ફિલ્મમાં જોવા મળી નહીં. તેણે દિલ્હી સ્થિત બિઝનેસમેન શિવ કરણ સિંહ સાથે માર્ચ 2012માં લગ્ન કર્યા બાદ એક્ટિંગ છોડી દીધી હોય એમ લાગે છે.

    11/14
  • રીમા સેન તેની મેરેજ લાઈફ એન્જોય કરી રહી છે. 2013માં તેણે બાળકને જન્મ આપ્યો હતો.

    રીમા સેન તેની મેરેજ લાઈફ એન્જોય કરી રહી છે. 2013માં તેણે બાળકને જન્મ આપ્યો હતો.

    12/14
  • ફિલ્મ જગતની લાઈમલાઈટથી દૂર હોવા છતાં રીમા ઈન્સ્ટાગ્રામમાં તેના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથેના ફોટોઝ શૅર કરતી હોય છે, જે ફૅન્સને ખૂબ જ ગમે છે.

    ફિલ્મ જગતની લાઈમલાઈટથી દૂર હોવા છતાં રીમા ઈન્સ્ટાગ્રામમાં તેના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથેના ફોટોઝ શૅર કરતી હોય છે, જે ફૅન્સને ખૂબ જ ગમે છે.

    13/14
  • હેપ્પી બર્થ ડે રીમા સેન!

    હેપ્પી બર્થ ડે રીમા સેન!

    14/14
  • loading...

ફોટોઝ વિશે

માલામાલ વિકલી અને ગૅન્ગ ઓફ વાસેપુરમાં પોતાના શ્રેષ્ઠ અભિનય બદલ ફેમસ થયેલી રીમા સેનનો આજે 39મો જન્મદિવસ છે. આજે તેમના ખાસ દિવસે જાણીએ તેમના વિશે વધુ જે ફૅન્સને કદાચ ખબર નહી હોય. (ફોટોઝઃ રીમા સેનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને મિડ-ડે)

First Published: 29th October, 2020 13:36 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK