બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન અને ડ્રામા ક્વીન રાખી સાવંત અનેકવાર પોતાના લગ્નની વાતને લઇને ચર્ચામાં છવાયેલી રહે છે. આજે રાખી સાવંત પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 25 નવેમ્બર 1978ના રોજ મુંબઈમાં થયો હતો. રાખીએ દાવો કર્યો હતો કે તેણે એનઆરઆઈ બિઝનેસમેન રિતેશ સાથે લગ્ન કરી લીધા છે. હંમેશા ચર્ચામાં રહેનારી અને બિન્દાસ એટિટ્યુડમાં રહેનારી બૉલીવુડ એક્ટ્રેસના ફોટોઝ જોઈને તમે થઈ જશો એના દિવાના, તો કરો એની સુંદર તસવીરો પર એક નજર
તસવીર સૌજન્ય- રાખી સાવંત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ