પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં સેલિબ્રિટીઝની એક ઝલક

Updated: Dec 22, 2018, 15:11 IST | Sheetal Patel
 • પ્રિયંકા અને નિકના વેડિંગ રિસેપ્શનમાં સલમાન ખાન બહુ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

  પ્રિયંકા અને નિકના વેડિંગ રિસેપ્શનમાં સલમાન ખાન બહુ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

  1/12
 • નવપરિણીત રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રિસેપ્શનમાં હાજર રહ્યાં હતા અને દીપિકાએ સબ્યાસાચીના ઘરેણાં અને જરદોઝી લહેંગામાં બ્યૂટિફૂલ દેખાઈ રહી હતી.

  નવપરિણીત રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રિસેપ્શનમાં હાજર રહ્યાં હતા અને દીપિકાએ સબ્યાસાચીના ઘરેણાં અને જરદોઝી લહેંગામાં બ્યૂટિફૂલ દેખાઈ રહી હતી.

  2/12
 • કેટરિના કૈફે જોર્જટ સાડીમાં રિસેપ્શનની શોભા વધારી હતી.

  કેટરિના કૈફે જોર્જટ સાડીમાં રિસેપ્શનની શોભા વધારી હતી.

  3/12
 • ગોલ્ડન નેકલેસમાં પરિણીતી ચોપડાની જુઓ એક ઝલક.

  ગોલ્ડન નેકલેસમાં પરિણીતી ચોપડાની જુઓ એક ઝલક.

  4/12
 • રિસેપ્શનમાં સાનિયા મિર્ઝાએ અનારકલી ડ્રેસ પહેર્યો હતો.

  રિસેપ્શનમાં સાનિયા મિર્ઝાએ અનારકલી ડ્રેસ પહેર્યો હતો.

  5/12
 • શાહિદ કપૂર શૂટ અને પત્ની મીરા પિન્ક સાડીમાં પ્રિયંકા અને નિકના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

  શાહિદ કપૂર શૂટ અને પત્ની મીરા પિન્ક સાડીમાં પ્રિયંકા અને નિકના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

  6/12
 • અભિનેત્રી રેખા સાડી પહેરી રિસેપ્શનમાં શોભી ઉઠી હતી.

  અભિનેત્રી રેખા સાડી પહેરી રિસેપ્શનમાં શોભી ઉઠી હતી.

  7/12
 • ફિલ્મમેકર કરણ જોહર મુંબઈ 5-સ્ટાર હોટલમાં પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

  ફિલ્મમેકર કરણ જોહર મુંબઈ 5-સ્ટાર હોટલમાં પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

  8/12
 • સારા અલી ખાન વ્હાઈટ આઉટફિટમાં ફોટોગ્રાફર સામે પોઝ આપી રહી હતી.

  સારા અલી ખાન વ્હાઈટ આઉટફિટમાં ફોટોગ્રાફર સામે પોઝ આપી રહી હતી.

  9/12
 • મણિકર્ણિકા એક્ટ્રેસ કંગના રનોટનો ઝક્કાસ લુક.

  મણિકર્ણિકા એક્ટ્રેસ કંગના રનોટનો ઝક્કાસ લુક.

  10/12
 • પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં અનુષ્કા શર્માનો ગોલ્ડન મેશ સાડીમાં કાતિલ અવતાર.

  પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં અનુષ્કા શર્માનો ગોલ્ડન મેશ સાડીમાં કાતિલ અવતાર.

  11/12
 • જાન્હવી કપૂરે રિસેપ્શનમાં ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો.

  જાન્હવી કપૂરે રિસેપ્શનમાં ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

પ્રિયંકા ચોપડાએ ગુરુવારે મુંબઈની એક હોટેલમાં તેનાં લગ્નનું રિસેપ્શન આપ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડની ઘણી હસ્તીઓ જોવા મળી હતી. તસવીરો : યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK