પૂજા ઝવેરીઃ વલસાડથી ટોલીવુડ વાયા મુંબઇ અને હવે ઢોલીવુડમાં ઝળકશે

Updated: Jun 24, 2020, 15:05 IST | Chirantana Bhatt
 • પૂજાએ ચાર વર્ષમાં આઠ સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. ટોલીવુડમાં તે ટોચની સ્ટાર છે.

  પૂજાએ ચાર વર્ષમાં આઠ સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. ટોલીવુડમાં તે ટોચની સ્ટાર છે.

  1/27
 • ચાર વર્ષમાં આઠ ફિલ્મો કરી તેણે સફળતાનો સ્વાદ ચાખ્યો છે.

  ચાર વર્ષમાં આઠ ફિલ્મો કરી તેણે સફળતાનો સ્વાદ ચાખ્યો છે.

  2/27
 • તેના ચહેરા પર ભારોભાર નિર્દોષતા છે જે તમે આ તસવીરોમાં જોઇ શકો છો.

  તેના ચહેરા પર ભારોભાર નિર્દોષતા છે જે તમે આ તસવીરોમાં જોઇ શકો છો.

  3/27
 • મલ્હાર ઠાકર સાથે તે સારાભાઇ ફિલ્મમાં ચમકશે, જેમાં તે એક શિક્ષકનું પાત્ર ભજવી રહી છે.

  મલ્હાર ઠાકર સાથે તે સારાભાઇ ફિલ્મમાં ચમકશે, જેમાં તે એક શિક્ષકનું પાત્ર ભજવી રહી છે.

  4/27
 • મલ્હાર અને ટીમ સાથે સારાભાઇના શૂટની આ તસવીર તેણે શેર કરી હતી.

  મલ્હાર અને ટીમ સાથે સારાભાઇના શૂટની આ તસવીર તેણે શેર કરી હતી.

  5/27
 • તે મૂળ વલસાડની છે પણ ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવા તે મુંબઇ આવી અને જલદી જ ડાન્સની સ્ટૂડન્ટ બની.

  તે મૂળ વલસાડની છે પણ ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવા તે મુંબઇ આવી અને જલદી જ ડાન્સની સ્ટૂડન્ટ બની.

  6/27
 • વિદ્યાબાલન જે બૉલીવુડનું જાણીતું નામ છે તેણે આપેલી એક સલાહે પૂજાની જિંદગીની રાહ બદલી નાખી.

  વિદ્યાબાલન જે બૉલીવુડનું જાણીતું નામ છે તેણે આપેલી એક સલાહે પૂજાની જિંદગીની રાહ બદલી નાખી.

  7/27
 • તેણે પોતાની એક્ટિંગની કારકિર્દીને સિરયસલી લેવાનું નક્કી કર્યું.

  તેણે પોતાની એક્ટિંગની કારકિર્દીને સિરયસલી લેવાનું નક્કી કર્યું.

  8/27
 • તેણે દક્ષિણની ફિલ્મોથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું.

  તેણે દક્ષિણની ફિલ્મોથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું.

  9/27
 • હાલમાં ત્રણ તેલુગુ અને એક ગુજરાતી ફિલ્મ તેની કિટીમાં છે

  હાલમાં ત્રણ તેલુગુ અને એક ગુજરાતી ફિલ્મ તેની કિટીમાં છે

  10/27
 • અલ્લારી નરેશ સાથેની તેની ફિલ્મ જે આવવાની છે તે છે બંગારુ બુલ્લોડ.

  અલ્લારી નરેશ સાથેની તેની ફિલ્મ જે આવવાની છે તે છે બંગારુ બુલ્લોડ.

  11/27
 • તેની તેલુગુ વેબસિરીઝ પણ આ વર્ષે રિલીઝ થવાની હતી.

  તેની તેલુગુ વેબસિરીઝ પણ આ વર્ષે રિલીઝ થવાની હતી.

  12/27
 • પૂજા એક્સર્સાઇઝ ફ્રિક છે અને લૉકડાઉનમાં પણ તેણે ફિટનેસ જાળવી.

  પૂજા એક્સર્સાઇઝ ફ્રિક છે અને લૉકડાઉનમાં પણ તેણે ફિટનેસ જાળવી.

  13/27
 • તેની તસવીરોમાં અવારનવાર બીચ દેખાય છે લાગે છે તેને સાગર કાંઠે જવાનું બહુ ગમે છે.

  તેની તસવીરોમાં અવારનવાર બીચ દેખાય છે લાગે છે તેને સાગર કાંઠે જવાનું બહુ ગમે છે.

  14/27
 • તે યોગ પણ અનુસરે છે.

  તે યોગ પણ અનુસરે છે.

  15/27
 • પિઝા માણીને પણ તે ફિટ રહે છે તેનો રાઝ તેની ફિટનેસ રેજિમની તસવીરોથી જાણી શકાય છે.

  પિઝા માણીને પણ તે ફિટ રહે છે તેનો રાઝ તેની ફિટનેસ રેજિમની તસવીરોથી જાણી શકાય છે.

  16/27
 • તેણે આ પોસ્ટ સાથે લખ્યું હતું કે તે સંગીતને સમજવાનો પ્રયાસ કરે છે.

  તેણે આ પોસ્ટ સાથે લખ્યું હતું કે તે સંગીતને સમજવાનો પ્રયાસ કરે છે.

  17/27
 • તેને પ્લાન્ટેશનનો પણ શોખ છે. તે બહુ જતનથી છોડવાં સાચવે છે.

  તેને પ્લાન્ટેશનનો પણ શોખ છે. તે બહુ જતનથી છોડવાં સાચવે છે.

  18/27
 • તે પારંપરિક પોશાકમમાં પણ જાજરમાન લાગે છે.

  તે પારંપરિક પોશાકમમાં પણ જાજરમાન લાગે છે.

  19/27
 • પૂજાને મુસાફરીનો પણ બહુ શોખ છે.

  પૂજાને મુસાફરીનો પણ બહુ શોખ છે.

  20/27
 • તેણે પોતાના ઇટાલીના પ્રવાસની થ્રોબેક તસવીરો શેર કરી હતી.  

  તેણે પોતાના ઇટાલીના પ્રવાસની થ્રોબેક તસવીરો શેર કરી હતી.

   

  21/27
 • તેની તસવીરો તેના મસ્ત મિજાજની ઝલક આપનારી છે.

  તેની તસવીરો તેના મસ્ત મિજાજની ઝલક આપનારી છે.

  22/27
 • આ તેની મુસાફરીની મેમરીઝમાંની એક મેમરી છે.

  આ તેની મુસાફરીની મેમરીઝમાંની એક મેમરી છે.

  23/27
 • તેના ફોલોઅર્સની સંખ્યા સતત વધતી રહી છે. 

  તેના ફોલોઅર્સની સંખ્યા સતત વધતી રહી છે. 

  24/27
 • આ હૉલ્ટર નેક ડ્રેસમાં તે કમાલ લાગે છે, અને અફલાતુન બેકગ્રાઉન્ડ લૂકને વધારે મસ્ત બનાવે છે.

  આ હૉલ્ટર નેક ડ્રેસમાં તે કમાલ લાગે છે, અને અફલાતુન બેકગ્રાઉન્ડ લૂકને વધારે મસ્ત બનાવે છે.

  25/27
 • તે પોતાના અભિનયથી લોકોને સતત પ્રભાવિત કરતી આવી છે.

  તે પોતાના અભિનયથી લોકોને સતત પ્રભાવિત કરતી આવી છે.

  26/27
 • પુજા બહુ જ ફોટોજનિક પણ છે તે તો ખ્યાલ આવી જ જાય છે.

  પુજા બહુ જ ફોટોજનિક પણ છે તે તો ખ્યાલ આવી જ જાય છે.

  27/27
 • loading...

ફોટોઝ વિશે

પૂજા ઝવેરીને કોણ નથી ઓળખતું? સાઉથની ફિલ્મોમાં પછી તે કન્નડ હોય, તામિલ હોય કે પછી તેલુગુ ફિલ્મો હોય, પૂજાએ આ ફિલ્મોમાં પોતાના અભિનય, ગ્રેસ અને ગ્લેમરનાં અજવાળા પાથર્યા છે. તેની તેલુગુ ફિલ્મ 47 Days જે ઝી ફાઇવ પર રિલીઝ થવાની છે તેને લઇને લોકોમાં બહુ એક્સાઇટમેન્ટ છે. પૂજાની જર્ની બહુ રસપ્રદ છે, ચાલો તેની તસવીરો થકી જાણીએ તેના વિશે. તસવીરો ઇન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK