આકાશ અંબાણીના લગ્નનો જલસો શરૂ, જુઓ એક્સ્લુઝિવ ફોટોઝ

Feb 21, 2019, 11:22 IST
  • અંબાણી ફેમિલીમાં ફરી લગ્નની શરણાઈ વાગી રહી છે. આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્નપૂર્વેની વિધિ શરૂ થઈ ગઈ છે તેમની સંગીત સંધ્યામાં આકાશ અંબાણીની સાથે દાદી કોકિલા અંબાણી પણ ગરબા ગાઈને આનંદ કરી રહ્યા હતા.

    અંબાણી ફેમિલીમાં ફરી લગ્નની શરણાઈ વાગી રહી છે. આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્નપૂર્વેની વિધિ શરૂ થઈ ગઈ છે તેમની સંગીત સંધ્યામાં આકાશ અંબાણીની સાથે દાદી કોકિલા અંબાણી પણ ગરબા ગાઈને આનંદ કરી રહ્યા હતા.

    1/6
  • આકાશ અંબાણીના કાકી ટીના અંબાણીએ મીન્ટ ગ્રીન કલરની સાડી પહેરી હતી. તેની સાથે ગળાનો હાર અને કાનની બુટ્ટી મેચિંગ કરી હતી.

    આકાશ અંબાણીના કાકી ટીના અંબાણીએ મીન્ટ ગ્રીન કલરની સાડી પહેરી હતી. તેની સાથે ગળાનો હાર અને કાનની બુટ્ટી મેચિંગ કરી હતી.

    2/6
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી કાળા કુર્તામાં જોવા મળ્યા. ગયા અઠવાડિયે મુકેશ અંબાણી, પત્ની નીતા અને પુત્ર અનંત પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં આકાશ અને શ્લોકાના લગ્નની પહેલી કંકોત્રી ધરાવવા ગયા હતા. આ કંકોત્રી ખૂબ જ વાયરલ થઈ હતી.

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી કાળા કુર્તામાં જોવા મળ્યા. ગયા અઠવાડિયે મુકેશ અંબાણી, પત્ની નીતા અને પુત્ર અનંત પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં આકાશ અને શ્લોકાના લગ્નની પહેલી કંકોત્રી ધરાવવા ગયા હતા. આ કંકોત્રી ખૂબ જ વાયરલ થઈ હતી.

    3/6
  • આકાશ અંબાણીએ ગરબા નાઈટ્સ સમયે બ્લુ કુર્તો પહેર્યો હતો. આકાશ અને શ્લોકા 9 માર્ચ 2019ના રોજ લગ્નગ્રંથિથી બંધાશે.

    આકાશ અંબાણીએ ગરબા નાઈટ્સ સમયે બ્લુ કુર્તો પહેર્યો હતો. આકાશ અને શ્લોકા 9 માર્ચ 2019ના રોજ લગ્નગ્રંથિથી બંધાશે.

    4/6
  • પરિવારે ગરબા નાઈટ્સનું આયોજન કર્યું હતું જેમાં તેમના બધાં સંબંધીઓને આમંત્રણ અપાયું હતું અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શૅર કરાઈ હતી. ગાયિકા ફાલ્ગુની પાઠકે તેમજ તુષાર ત્રિવેદીએ પણ પર્ફોર્મ કર્યું હતું.

    પરિવારે ગરબા નાઈટ્સનું આયોજન કર્યું હતું જેમાં તેમના બધાં સંબંધીઓને આમંત્રણ અપાયું હતું અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શૅર કરાઈ હતી. ગાયિકા ફાલ્ગુની પાઠકે તેમજ તુષાર ત્રિવેદીએ પણ પર્ફોર્મ કર્યું હતું.

    5/6
  • નીતા અંબાણીએ સાબ્યાસાચીએ ડિઝાઈન કરેલ હેરીટેજ કલેક્શનમાંના લહેંગાની સાથે જ્વેલરી પહેરી હતી. તેમજ તેમનું મેકઅપ મીકી કોન્ટ્રેક્ટરે કર્યું હતું.

    નીતા અંબાણીએ સાબ્યાસાચીએ ડિઝાઈન કરેલ હેરીટેજ કલેક્શનમાંના લહેંગાની સાથે જ્વેલરી પહેરી હતી. તેમજ તેમનું મેકઅપ મીકી કોન્ટ્રેક્ટરે કર્યું હતું.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

અંબાણી પરિવારમાં ફરી લગ્નનો જલસો શરૂ થઈ ચૂક્યો છે. લગ્નને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જ્યારે અંબાણી પરિવાર પુત્ર આકાશ અંબાણી હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે લગ્નગ્રંથિથી બંધાશે. અંબાણી પરિવાર આ લગ્નને પણ એક મોટા ઉત્સવની જેમ માણશે. જેમાં લગ્ન પહેલાની વિધિઓની શરૂઆત આકાશ અંબાણીની સંગીત સંધ્યાથી થઈ ગઈ છે. આ સંગીત સંધ્યા મુંબઈના અંબાણીના નિવાસસથાન એન્ટિલિયામાં જ રાખવામાં આવી હતી. (તસવીર સૌજન્ય તુષાર ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK