જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ

Updated: Jan 30, 2020, 16:32 IST | Sheetal Patel
  • નીના ગુપ્તાએ હાલમાં જ હેર કટ કરાવ્યા છે અને આ ફોટો એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો છે. 

    નીના ગુપ્તાએ હાલમાં જ હેર કટ કરાવ્યા છે અને આ ફોટો એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો છે. 

    1/18
  • નીના ગુપ્તા પોતાની વાત કહેવાના આ અંદાજને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. જુઓ તસવીરમાં તેમનો ગ્લેમરસ અંદાજ

    નીના ગુપ્તા પોતાની વાત કહેવાના આ અંદાજને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. જુઓ તસવીરમાં તેમનો ગ્લેમરસ અંદાજ

    2/18
  • આ ફોટોની સાથે નીના ગુપ્તાએ ગૂગલ સર્ચ એન્જિનને એક રમૂજી વિનંતી કરી છે. હકીકતમાં, નીના ગુપ્તા ઈચ્છે છે કે ગૂગલ સર્ચ એન્જિનમાં બતાવ્યા પ્રમાણે તેમની ઉંમર ઓછી કરી દે. આ રસપ્રદ વિનંતી પાછળ નીના ગુપ્તાનો છે આ ફ્રેશ લુક.

    આ ફોટોની સાથે નીના ગુપ્તાએ ગૂગલ સર્ચ એન્જિનને એક રમૂજી વિનંતી કરી છે. હકીકતમાં, નીના ગુપ્તા ઈચ્છે છે કે ગૂગલ સર્ચ એન્જિનમાં બતાવ્યા પ્રમાણે તેમની ઉંમર ઓછી કરી દે. આ રસપ્રદ વિનંતી પાછળ નીના ગુપ્તાનો છે આ ફ્રેશ લુક.

    3/18
  • ઈન્સ્ટાગ્રામ પર પોતાના આ નવા લૂકનો ફોટો પણ શૅર કર્યો છે, જેમાં તેમની નવી હેરસ્ટાઈલ જોવા મળી રહી છે.

    ઈન્સ્ટાગ્રામ પર પોતાના આ નવા લૂકનો ફોટો પણ શૅર કર્યો છે, જેમાં તેમની નવી હેરસ્ટાઈલ જોવા મળી રહી છે.

    4/18
  • સાથે આ ફોટોની સાથે નીના ગુપ્તાએ ગૂગલને વિનંતી કરી કે હવે તો મારી ઉંમર કરી દો. બાદ એમણે હેરસ્ટાઈલિસ્ટનો આભાર માન્યો છે. 

    સાથે આ ફોટોની સાથે નીના ગુપ્તાએ ગૂગલને વિનંતી કરી કે હવે તો મારી ઉંમર કરી દો. બાદ એમણે હેરસ્ટાઈલિસ્ટનો આભાર માન્યો છે. 

    5/18
  • સાથે આ ફોટોની સાથે નીના ગુપ્તાએ ગૂગલને વિનંતી કરી કે હવે તો મારી ઉંમર કરી દો. બાદ એમણે હેરસ્ટાઈલિસ્ટનો આભાર માન્યો છે. 

    સાથે આ ફોટોની સાથે નીના ગુપ્તાએ ગૂગલને વિનંતી કરી કે હવે તો મારી ઉંમર કરી દો. બાદ એમણે હેરસ્ટાઈલિસ્ટનો આભાર માન્યો છે. 

    6/18
  • વિકિપીડિયા અનુસાર એમની જન્મ-તિથિ 4 જૂલાઈ 1959 છે. નીના બૉબ કટ સ્ટાઈલમાં દેખાઈ છે અને એમણે વાળને હાઈલાઈટ કરાવ્યું છે.

    વિકિપીડિયા અનુસાર એમની જન્મ-તિથિ 4 જૂલાઈ 1959 છે. નીના બૉબ કટ સ્ટાઈલમાં દેખાઈ છે અને એમણે વાળને હાઈલાઈટ કરાવ્યું છે.

    7/18
  • નીના ગુપ્તા હવે શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં નજર આવશે, જેમાં આન્યુષ્માન ખુરાના અને જીતેન્દ્ર કુમાર લીડ રોલમાં છે.

    નીના ગુપ્તા હવે શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં નજર આવશે, જેમાં આન્યુષ્માન ખુરાના અને જીતેન્દ્ર કુમાર લીડ રોલમાં છે.

    8/18
  • આ ફિલ્મમાં આયુષ્માનનો ગે રોલ જોવા મળશે, જે જીતેન્દ્ર સાથે રિલેશનશિપમાં જોવા મળશે. 

    આ ફિલ્મમાં આયુષ્માનનો ગે રોલ જોવા મળશે, જે જીતેન્દ્ર સાથે રિલેશનશિપમાં જોવા મળશે. 

    9/18
  • આ ફિલ્મ નીના ગુપ્તા અને આયુષ્માનની 2017ની હિટ ફિલ્મ શુભ મંગલ સાવધાનની સિક્વિલ છે.

    આ ફિલ્મ નીના ગુપ્તા અને આયુષ્માનની 2017ની હિટ ફિલ્મ શુભ મંગલ સાવધાનની સિક્વિલ છે.

    10/18
  • શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં ગજરાજ રાવ પણ એક મહત્વની ભૂમિકામાં નજર આવશે.

    શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં ગજરાજ રાવ પણ એક મહત્વની ભૂમિકામાં નજર આવશે.

    11/18
  • ગજરાજ અને નીના ગુપ્તા, આયુષ્માન ખુરાના સાથે બધાઈ હો જેવી હિટ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. બન્ને વરિષ્ઠ કલાકાર એના માતા-પિતાના રોલમાં હતા.

    ગજરાજ અને નીના ગુપ્તા, આયુષ્માન ખુરાના સાથે બધાઈ હો જેવી હિટ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. બન્ને વરિષ્ઠ કલાકાર એના માતા-પિતાના રોલમાં હતા.

    12/18
  • શુભ મંગલ ઝ્યાદા સાવધાન 21 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

    શુભ મંગલ ઝ્યાદા સાવધાન 21 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

    13/18
  • નીના ગુપ્તાએ છેલ્લા કેટલાક વખતમાં કેટલીક ફિલ્મોમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે.

    નીના ગુપ્તાએ છેલ્લા કેટલાક વખતમાં કેટલીક ફિલ્મોમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે.

    14/18
  • હાલમાં જ રિલીઝ થયેલી કંગના રાનોટની પંગમાં એમણે કંગનાની માતાનો રોલ ભજવ્યો હતો. 

    હાલમાં જ રિલીઝ થયેલી કંગના રાનોટની પંગમાં એમણે કંગનાની માતાનો રોલ ભજવ્યો હતો. 

    15/18
  • 2018માં આવેલી અનુભવ સિન્હાની મુલ્કમાં નીના ગુપ્તા મહત્વના રોલમાં નજર આવી હતી. 

    2018માં આવેલી અનુભવ સિન્હાની મુલ્કમાં નીના ગુપ્તા મહત્વના રોલમાં નજર આવી હતી. 

    16/18
  • મુલ્ક ફિલ્મમાં નીના ગુપ્તા સાથે રિશી કપૂર અને તાપસી પન્નૂ પણ જોવા મળ્યા હતા.

    મુલ્ક ફિલ્મમાં નીના ગુપ્તા સાથે રિશી કપૂર અને તાપસી પન્નૂ પણ જોવા મળ્યા હતા.

    17/18
  • નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના સુંદર ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

    નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના સુંદર ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તા સ્ક્રીન પર જેટલી સુંદર એક્ટિંગ કરે છે, રિયલ લાઈફમાં તે એટલી જ બિન્દાસ છે. નીના ગુપ્તા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટોઝ શૅર કરતી રહે છે અને ચાહકનું મનોરંજન કરતી રહે છે. તો આવી જ બીજી બ્યૂટિફૂલ તસવીરો પર એક નજર કરીએ.

તસવીર સૌજન્ય- નીના ગુપ્તા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK