ઋતિકની ફિલ્મ સુપર 30ની લોકો ઉડાવી રહ્યા છે ખિલ્લી, સોશિયલ મીડિયા પર મીમ્સની ભરમાર

Updated: Jun 09, 2019, 12:53 IST | Falguni Lakhani
 • અનેક વિવાદોમાં આવેલી ફિલ્મ સુપર 30નું ટ્રેલર રીલિઝ થતાની સાથે જ વિવાદ વધ્યો છે. ફિલ્મમાં ઋતિકની એક્ટિંગ કેટલાક લોકોને પસંદ નથી આવી તો કેટલાક લોકોને કાસ્ટિંગ જ નથી ગમ્યું. ફિલ્મના એક ડાયલોગ "ઈતના ગલત કૈસા હોય સકતે હો ભાઈ"ને ઋતિકના બિહારી ટોન સાથે જોડવામાં આવી રહ્યું છે.

  અનેક વિવાદોમાં આવેલી ફિલ્મ સુપર 30નું ટ્રેલર રીલિઝ થતાની સાથે જ વિવાદ વધ્યો છે. ફિલ્મમાં ઋતિકની એક્ટિંગ કેટલાક લોકોને પસંદ નથી આવી તો કેટલાક લોકોને કાસ્ટિંગ જ નથી ગમ્યું. ફિલ્મના એક ડાયલોગ "ઈતના ગલત કૈસા હોય સકતે હો ભાઈ"ને ઋતિકના બિહારી ટોન સાથે જોડવામાં આવી રહ્યું છે.

  1/13
 • પ્રતિભા આપી છે પણ સાધનો નહીં. જુઓ આ ડાયલોગ પરથી લોકો કેવા કેવા મીમ્સ બનાવી રહ્યા છે.

  પ્રતિભા આપી છે પણ સાધનો નહીં. જુઓ આ ડાયલોગ પરથી લોકો કેવા કેવા મીમ્સ બનાવી રહ્યા છે.

  2/13
 • ફિલ્મના એક એક ડાયલોગની જાણે લોકો મજા લઈ રહ્યા છે.

  ફિલ્મના એક એક ડાયલોગની જાણે લોકો મજા લઈ રહ્યા છે.

  3/13
 • ટ્રોલર્સે મોદી અને તેમની નવી કેબિનેટને પણ નથી છોડી.

  ટ્રોલર્સે મોદી અને તેમની નવી કેબિનેટને પણ નથી છોડી.

  4/13
 • અહીં ઋતિકની જ બે ફિલ્મોની તુલના કરવામાં આવી છે.

  અહીં ઋતિકની જ બે ફિલ્મોની તુલના કરવામાં આવી છે.

  5/13
 • કંગના રનૌતના એક ઈન્ટરવ્યૂનો પણ મીમ બનાવવામાં ઉપયોગ કરાયો છે.

  કંગના રનૌતના એક ઈન્ટરવ્યૂનો પણ મીમ બનાવવામાં ઉપયોગ કરાયો છે.

  6/13
 • મુન્નાભાઈને પણ આ લોકો બાકી નથી રાખ્યા.

  મુન્નાભાઈને પણ આ લોકો બાકી નથી રાખ્યા.

  7/13
 • રાહુલ ગાંધી પણ છે હો આમની પાસે.

  રાહુલ ગાંધી પણ છે હો આમની પાસે.

  8/13
 • આ જુઓ...અહીં તો મેથ્સની ક્લાસ લાગી ગઈ.

  આ જુઓ...અહીં તો મેથ્સની ક્લાસ લાગી ગઈ.

  9/13
 • ભાઈ...કરણ જોહરને પણ નથી બક્ષવામાં આવ્યા.

  ભાઈ...કરણ જોહરને પણ નથી બક્ષવામાં આવ્યા.

  10/13
 • અસલી ચીટિંગ તો આ છે.

  અસલી ચીટિંગ તો આ છે.

  11/13
 • ધોની વગર તો બધું અધુરૂં છે.

  ધોની વગર તો બધું અધુરૂં છે.

  12/13
 • લોકોએ તો ઋતિક રોશનનો ઓપ્શન પણ આપી દીધો.

  લોકોએ તો ઋતિક રોશનનો ઓપ્શન પણ આપી દીધો.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

ઋતિક રોશનની ફિલ્મ સુપર 30નું ટ્રેલર રિલીઝ થયું છે અને તેની સાથે જ મીમ્સની પણ ભરમાર શરૂ થઈ ગઈ છે. ફિલ્મમાં ઋતિકના બિહારી ઉચ્ચારણોની લોકો મજાક ઉડાવી રહ્યા છે. જુઓ તમે પણ આવા જ કેટલામ મીમ્સ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK