પાર્થ ઓઝાઃઆ ગુજરાતી સિંગરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે યુનિક

Published: May 09, 2019, 12:17 IST | Bhavin
 •  પાર્થની કરિયરની પણ વાત કરીએ તો પાર્થનું પહેલું ઓરિજિનલ સોંગ બન્જારા હતું. જેનાથી તેમણે સિંગિંગમાં પ્રોફેશનલી ડેબ્યુ કર્યો હતો. પાર્થ ઓઝા સિંગિંગ દરમિયાન કાર્યક્રમના મૂડ પ્રમાણે સ્ટાઈલ કરવાનું પસંદ કરે છે. આ કાર્યક્રમમાં પાર્થ ઓઝાએ એમ્બ્રોઈડરી કરેલી શેરવાની પહેરી છે, જેમાં તે જામી રહ્યા છે. 

   પાર્થની કરિયરની પણ વાત કરીએ તો પાર્થનું પહેલું ઓરિજિનલ સોંગ બન્જારા હતું. જેનાથી તેમણે સિંગિંગમાં પ્રોફેશનલી ડેબ્યુ કર્યો હતો.

  પાર્થ ઓઝા સિંગિંગ દરમિયાન કાર્યક્રમના મૂડ પ્રમાણે સ્ટાઈલ કરવાનું પસંદ કરે છે. આ કાર્યક્રમમાં પાર્થ ઓઝાએ એમ્બ્રોઈડરી કરેલી શેરવાની પહેરી છે, જેમાં તે જામી રહ્યા છે. 

  1/16
 • પાર્થનું પહેલું આલ્બમ હતું આવો તો રમીયે રાસ. જે લોકપ્રિય થયું હતું.  પાર્થની હેર સ્ટાઈલ તમને 90ઝની યાદ અપાવી દેશે. જો કે આ હેર સ્ટાઈલમાં તે થોડા થોડા બોલીવુડના હેન્ડસમ સ્ટાર ઋતિક રોશન જેવા પણ લાગી રહ્યા છે.   

  પાર્થનું પહેલું આલ્બમ હતું આવો તો રમીયે રાસ. જે લોકપ્રિય થયું હતું.

   પાર્થની હેર સ્ટાઈલ તમને 90ઝની યાદ અપાવી દેશે. જો કે આ હેર સ્ટાઈલમાં તે થોડા થોડા બોલીવુડના હેન્ડસમ સ્ટાર ઋતિક રોશન જેવા પણ લાગી રહ્યા છે.   

  2/16
 • પાર્થ સિંગિગની સાથે સાથે એક્ટિંગ પણ કરી જાણે છે. નોર્મલી પાર્થ કેઝ્યુઅલ વૅર પણ પહેરવાનું પસંદ કરે છે. પાર્થની ટી શર્ટની આ સ્ટાઈલ ઉનાળામાં તમે પણ અપનાવી શકો છો. 

  પાર્થ સિંગિગની સાથે સાથે એક્ટિંગ પણ કરી જાણે છે.

  નોર્મલી પાર્થ કેઝ્યુઅલ વૅર પણ પહેરવાનું પસંદ કરે છે. પાર્થની ટી શર્ટની આ સ્ટાઈલ ઉનાળામાં તમે પણ અપનાવી શકો છો. 

  3/16
 •  એક્ટિંગમાં પાર્થે ટેલિવિઝન પર જાણીતા શૉ છુટ્ટાછેડાથી ડેબ્યુ કર્યો હતો. ગ્રે પેન્ટ, ગ્રે બ્લેઝર અને બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રેપ્સની ટી શર્ટ સાથે પાર્થે બ્લૂઈશ સ્નીકર્સ સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. પાર્ટીમાં જતી વખતે તમે પાર્થ ઓઝાનો આ લૂક ફોલો કરી શકો છો. 

   એક્ટિંગમાં પાર્થે ટેલિવિઝન પર જાણીતા શૉ છુટ્ટાછેડાથી ડેબ્યુ કર્યો હતો.

  ગ્રે પેન્ટ, ગ્રે બ્લેઝર અને બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રેપ્સની ટી શર્ટ સાથે પાર્થે બ્લૂઈશ સ્નીકર્સ સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. પાર્ટીમાં જતી વખતે તમે પાર્થ ઓઝાનો આ લૂક ફોલો કરી શકો છો. 

  4/16
 •  ગુજરાતી ફિલ્મોમાં પણ પાર્થ ડેબ્યુ કરી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ હુતુતુતુ તેમની પહેલી ફિલ્મ હતી.  વ્હાઈટ શર્ટ અને લાઈટ કલરનું ટ્રાઉઝર પાર્થને જામે છે. એમાંય ચેક્સવાળું બ્લેઝર, અને બ્રાઉન શૂઝ પાર્થને સૂટ કરે છે. એમાં બ્લેક ગ્લેર્સ સાથે તેમની પર્સનાલિટી બિલકુલ ઉડીને આંખે વળગી રહી છે. 

   ગુજરાતી ફિલ્મોમાં પણ પાર્થ ડેબ્યુ કરી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ હુતુતુતુ તેમની પહેલી ફિલ્મ હતી. 

  વ્હાઈટ શર્ટ અને લાઈટ કલરનું ટ્રાઉઝર પાર્થને જામે છે. એમાંય ચેક્સવાળું બ્લેઝર, અને બ્રાઉન શૂઝ પાર્થને સૂટ કરે છે. એમાં બ્લેક ગ્લેર્સ સાથે તેમની પર્સનાલિટી બિલકુલ ઉડીને આંખે વળગી રહી છે. 

  5/16
 • પાર્થને જુદા જુદા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. જેમાં સિનેમેજિક સિંગર - એક્ટર ઓફ ધી યર એવોર્ડ તેમનો ફેવરેટ છે. બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રાઈપ્સની ટી શર્ટને લાઈટ કલરના બ્લેઝર સાથે પાર્થ સારી રીતે મેચ કરી રહ્યા છે. અને ખાસ તો તેમની હેર સ્ટાઈલ સુપર્બ લાગી રહી છે. 

  પાર્થને જુદા જુદા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. જેમાં સિનેમેજિક સિંગર - એક્ટર ઓફ ધી યર એવોર્ડ તેમનો ફેવરેટ છે.

  બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રાઈપ્સની ટી શર્ટને લાઈટ કલરના બ્લેઝર સાથે પાર્થ સારી રીતે મેચ કરી રહ્યા છે. અને ખાસ તો તેમની હેર સ્ટાઈલ સુપર્બ લાગી રહી છે. 

  6/16
 • પાર્થ પહેલું ગીત 'થનગનાટે મોરલો' ગાયું હતું. જો કે આ સમયે તેઓ ખૂબ જ નાના હતા. પાર્થ ઓઝાને આ હેર સ્ટાઈલ પણ સૂટ કરી રહી છે. શિયાળામાં જો તમારે પણ શૉલ કેરી કરવી હોય તો પાર્થનો આ લૂક ફોલો કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. 

  પાર્થ પહેલું ગીત 'થનગનાટે મોરલો' ગાયું હતું. જો કે આ સમયે તેઓ ખૂબ જ નાના હતા.

  પાર્થ ઓઝાને આ હેર સ્ટાઈલ પણ સૂટ કરી રહી છે. શિયાળામાં જો તમારે પણ શૉલ કેરી કરવી હોય તો પાર્થનો આ લૂક ફોલો કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. 

  7/16
 • . પાર્થને સિંગિંગની સાથે સાથે વાંચવાનો, ફરવાનો, કવિતા લખવાનો અને જુદા જુદા પ્રકારનું સંગીત સાંભળવાનો શોખ છે. કેઝ્યુઅલની સાથે સાથે પાર્થ ઓઝા ટ્રેડિશનલ વૅરમાં પણ એટલા જ હેન્ડસમ લાગે છે

  . પાર્થને સિંગિંગની સાથે સાથે વાંચવાનો, ફરવાનો, કવિતા લખવાનો અને જુદા જુદા પ્રકારનું સંગીત સાંભળવાનો શોખ છે.

  કેઝ્યુઅલની સાથે સાથે પાર્થ ઓઝા ટ્રેડિશનલ વૅરમાં પણ એટલા જ હેન્ડસમ લાગે છે

  8/16
 • વર્ક ફ્રંટની વાત કરીએ તો પાર્થ બે ગુજરાતી મૂવીઝમાં પણ કામ કરી રહ્યા છે. જે આ વર્ષે જ રિલીઝ થશે. જો તમારે એકદમ કેઝ્યુઅલ લૂક કેરી કરવો હોય તો પાર્થ ઓઝાની જેમ સ્કાઈ બ્લૂ કલરનો શાઈન કરતો શર્ટ અને વ્હાઈટ પેન્ટ તમે પણ પહેરીને બિલકુલ હેન્ડસમ લાગશો. 

  વર્ક ફ્રંટની વાત કરીએ તો પાર્થ બે ગુજરાતી મૂવીઝમાં પણ કામ કરી રહ્યા છે. જે આ વર્ષે જ રિલીઝ થશે.

  જો તમારે એકદમ કેઝ્યુઅલ લૂક કેરી કરવો હોય તો પાર્થ ઓઝાની જેમ સ્કાઈ બ્લૂ કલરનો શાઈન કરતો શર્ટ અને વ્હાઈટ પેન્ટ તમે પણ પહેરીને બિલકુલ હેન્ડસમ લાગશો. 

  9/16
 • પાર્થ આ વર્ષે કેટલાક મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કરવાની તૈયારીમાં છે.  લાગે છે બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રેપ્સ પાર્થના ફેવરિટ છે. જો કે આ ટીશર્ટમાં ડિઝાઈન થોડી જુદી છે. પરંતુ વ્હાઈટ શૂઝ, વ્હાઈટ નેરો પેન્ટ અને નેવી બ્લૂ જેકેટ સાથે આ લૂકમાં પાર્થ ડેશિંગ લાગી રહ્યા છે.  

  પાર્થ આ વર્ષે કેટલાક મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કરવાની તૈયારીમાં છે. 

  લાગે છે બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રેપ્સ પાર્થના ફેવરિટ છે. જો કે આ ટીશર્ટમાં ડિઝાઈન થોડી જુદી છે. પરંતુ વ્હાઈટ શૂઝ, વ્હાઈટ નેરો પેન્ટ અને નેવી બ્લૂ જેકેટ સાથે આ લૂકમાં પાર્થ ડેશિંગ લાગી રહ્યા છે.  

  10/16
 •  પાર્થ ઓઝા દેશના જુદા જુદા વિસ્તારોમાં પોતાની મ્યુઝિક ટૂર પણ 2019માં શરૂ કરવા જઈ રહ્યા છે.  જો તમે પાર્ટીમાં જઈ રહ્યા છો તો પાર્થના આ શૂઝ અને ટાઈ ધ્યાનથી જુઓ. એકદમ લાઈટ શર્ટ, બ્લેઝર અને પેન્ટ પર સ્નીકર્સ ટાઈપના શૂઝ તમને કૂલ લૂક આપશે.

   પાર્થ ઓઝા દેશના જુદા જુદા વિસ્તારોમાં પોતાની મ્યુઝિક ટૂર પણ 2019માં શરૂ કરવા જઈ રહ્યા છે. 

  જો તમે પાર્ટીમાં જઈ રહ્યા છો તો પાર્થના આ શૂઝ અને ટાઈ ધ્યાનથી જુઓ. એકદમ લાઈટ શર્ટ, બ્લેઝર અને પેન્ટ પર સ્નીકર્સ ટાઈપના શૂઝ તમને કૂલ લૂક આપશે.

  11/16
 •  પાર્થનું ફેવટિટ ગુજરાતી ગીત 'હો ફકીરા' છે, જે તેમના પિતા સંજય ઓઝાએ જ ગાયેલું છે.   મેરેજ સિઝન ચાલી રહી છે. ત્યારે તમે આ પ્રકારનું જોધપુરી શોર્ટ નેરો પેન્ટ પર બ્લેક લોફર્સ એક સારા ઓપ્શન તરીકે કૅરી કરી શકો છો.

   પાર્થનું ફેવટિટ ગુજરાતી ગીત 'હો ફકીરા' છે, જે તેમના પિતા સંજય ઓઝાએ જ ગાયેલું છે. 

   મેરેજ સિઝન ચાલી રહી છે. ત્યારે તમે આ પ્રકારનું જોધપુરી શોર્ટ નેરો પેન્ટ પર બ્લેક લોફર્સ એક સારા ઓપ્શન તરીકે કૅરી કરી શકો છો.

  12/16
 • આ ગુજરાતી સિંગરને મ્યુઝિક કમ્પોઝર સચિન-જિગર, પ્રીતમ અને અમિત ત્રિવેદી સાથે કામ કરવાનું સપનું છે. લાગે છે ને પર્ફેક્ટ જેન્ટલમેન. પાર્થના આ લૂક વિશે તો કહેવું જ શું. બસ બોલાઈ જાય માશા અલ્લાહ !! 

  આ ગુજરાતી સિંગરને મ્યુઝિક કમ્પોઝર સચિન-જિગર, પ્રીતમ અને અમિત ત્રિવેદી સાથે કામ કરવાનું સપનું છે.

  લાગે છે ને પર્ફેક્ટ જેન્ટલમેન. પાર્થના આ લૂક વિશે તો કહેવું જ શું. બસ બોલાઈ જાય માશા અલ્લાહ !! 

  13/16
 • મજાની વાત એ છે કે પાર્થે ગાવાની શરૂઆત બીજા ગ્રેડથી જ કરી દીધી હતી. પાર્થનો વધુ એક ટ્રેડિશનલ લૂક. આ પ્રકારના ગુલાબી કુર્તા પર બ્લૂ પેન્ટનો કોન્ટ્રાસ તેમને હેન્ડસમ બનાવી રહ્યો છે. સાથે જ કોલ્હાપુરી ચંપલ લૂકને કમ્પલિટ કરી રહ્યા છે. 

  મજાની વાત એ છે કે પાર્થે ગાવાની શરૂઆત બીજા ગ્રેડથી જ કરી દીધી હતી.

  પાર્થનો વધુ એક ટ્રેડિશનલ લૂક. આ પ્રકારના ગુલાબી કુર્તા પર બ્લૂ પેન્ટનો કોન્ટ્રાસ તેમને હેન્ડસમ બનાવી રહ્યો છે. સાથે જ કોલ્હાપુરી ચંપલ લૂકને કમ્પલિટ કરી રહ્યા છે. 

  14/16
 •  તેમણે સિંગિંગની તાલીમ તેમના પિતા સંજય ઓઝા પાસેથી લીધી છે. તો ક્લાસિકલની તાલીમ પંડિત ક્રિષ્નકાંત પરીખ પાસેથી મેળવી છે.  પિતા સાથે ટ્રેડિશનલ લૂકમાં પાર્થ ઓઝા. ગુજરાત સ્થાપના દિવસે પાર્થ ઓઝાએ પિતા સંજય ઓઝા સાથે ગાયેલું જય જય ગરવી ગુજરાત સોંગ રિલીઝ કર્યું હતું, જેમાં પિતા પુત્રએ આ ટ્રેડિશનલ લૂક અપનાવ્યો હતો. 

   તેમણે સિંગિંગની તાલીમ તેમના પિતા સંજય ઓઝા પાસેથી લીધી છે. તો ક્લાસિકલની તાલીમ પંડિત ક્રિષ્નકાંત પરીખ પાસેથી મેળવી છે. 

  પિતા સાથે ટ્રેડિશનલ લૂકમાં પાર્થ ઓઝા. ગુજરાત સ્થાપના દિવસે પાર્થ ઓઝાએ પિતા સંજય ઓઝા સાથે ગાયેલું જય જય ગરવી ગુજરાત સોંગ રિલીઝ કર્યું હતું, જેમાં પિતા પુત્રએ આ ટ્રેડિશનલ લૂક અપનાવ્યો હતો. 

  15/16
 •  પાર્થનો આ ફોટો સાબિતી છે કે તમે ટ્રેડિશનલ વૅરમાં પણ કૂલ લાગી શકો છો.  એમ્બ્રોઈડરી કરેલા ગ્રે ઝભ્ભામાં પાર્થ ઉત્તમ ઉદારહણ આપી રહ્યા છે કે આવા કુર્તા પણ તમને સૂટ થશે.

   પાર્થનો આ ફોટો સાબિતી છે કે તમે ટ્રેડિશનલ વૅરમાં પણ કૂલ લાગી શકો છો.  એમ્બ્રોઈડરી કરેલા ગ્રે ઝભ્ભામાં પાર્થ ઉત્તમ ઉદારહણ આપી રહ્યા છે કે આવા કુર્તા પણ તમને સૂટ થશે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

પાર્થ ઓઝાનું લેટસ્ટ સિંગલ 'મારા ભોળા દિલનો' લગભગ એક મહિના પહેલા જ રિલીઝ થયું હતું. આ ગીત પાર્થ ઓઝાના ફ્રેન્ડ એન્ડ એક્ટર રૌનક કામદારે ડિરેક્ટ કર્યું હતું. ગીતને યુટ્યુબ પર સારો ફીડબેક મળ્યો છે. ત્યારે જોઈએ આ યંગ સિંગર કેટલા સ્ટાઈલિશ છે.  (Image Courtesy : Parth Oza Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK