પાર્થ ઠક્કરઃ10 વર્ષની ઉંમરથી જ બની ગયા હતા પ્રોફેશનલ કમ્પોઝર

Updated: Apr 17, 2019, 15:40 IST | Bhavin
 • પાર્થ ભરત ઠક્કર જાણીતા ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર અને સિંગર છે. જે જુદી જુદી ગુજરાતી ફિલ્મોમાં હિટ સોંગ્સ આપી ચૂક્યા છે. તસવીરમાંઃ નવરાત્રિ દરમિયાન પાર્થિવ ગોહિલ સાથે પાર્થ ઠક્કર

  પાર્થ ભરત ઠક્કર જાણીતા ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર અને સિંગર છે. જે જુદી જુદી ગુજરાતી ફિલ્મોમાં હિટ સોંગ્સ આપી ચૂક્યા છે.

  તસવીરમાંઃ નવરાત્રિ દરમિયાન પાર્થિવ ગોહિલ સાથે પાર્થ ઠક્કર

  1/21
 • પાર્થ ઠક્કર બે યાર, લવની ભવાઈ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, સુપરસ્ટાર, દાવ થઈ ગયો યાર જેવી ફિલ્મોમાં મ્યુઝિક આપી ચૂક્યા છે. તસવીરમાંઃ જ્હાનવી શ્રીમાંકર સાથે પાર્થ ઠક્કર

  પાર્થ ઠક્કર બે યાર, લવની ભવાઈ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, સુપરસ્ટાર, દાવ થઈ ગયો યાર જેવી ફિલ્મોમાં મ્યુઝિક આપી ચૂક્યા છે.

  તસવીરમાંઃ જ્હાનવી શ્રીમાંકર સાથે પાર્થ ઠક્કર

  2/21
 • પાર્થ ઠક્કર મૂળ અમદાવાદના છે, જો કે હાલ તેઓ મુંબઈ રહીને ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક આપે છે. તસવીરમાંઃ આદિત્ય ગઢવી સાથે પાર્થ ઠક્કર

  પાર્થ ઠક્કર મૂળ અમદાવાદના છે, જો કે હાલ તેઓ મુંબઈ રહીને ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક આપે છે.

  તસવીરમાંઃ આદિત્ય ગઢવી સાથે પાર્થ ઠક્કર

  3/21
 • પાર્થની મ્યુઝિક કરિયર માત્ર 10 વર્ષની ઉમરે શરૂ થઈ હતી. 10 વર્ષની ઉંમરે જ તેમણે પહેલું પ્રોફેશનલ અસાઈનમેન્ટ કર્યું હતું. તસવીરમાંઃ સોનુ નિગમ સાથે પાર્થ ઠક્કર

  પાર્થની મ્યુઝિક કરિયર માત્ર 10 વર્ષની ઉમરે શરૂ થઈ હતી. 10 વર્ષની ઉંમરે જ તેમણે પહેલું પ્રોફેશનલ અસાઈનમેન્ટ કર્યું હતું.

  તસવીરમાંઃ સોનુ નિગમ સાથે પાર્થ ઠક્કર

  4/21
 • એક ઈન્ટરવ્યુમાં પાર્થે પોતાના મ્યુઝિકને કુદરતની દેન ગણાવે છે.  તસવીરમાંઃ પાર્થેિવ ગોહિલ સાથે પાર્થ ઠક્કર

  એક ઈન્ટરવ્યુમાં પાર્થે પોતાના મ્યુઝિકને કુદરતની દેન ગણાવે છે. 

  તસવીરમાંઃ પાર્થેિવ ગોહિલ સાથે પાર્થ ઠક્કર

  5/21
 •  10 વર્ષની ઉંમરે પાર્થે દૂરદર્શન માટે પહેલો બેકગ્રાઉન્ડ સ્કોર કમ્પોઝ કર્યો હતો.  તસવીરમાંઃ કથાકાર મોરારિબાપુ અને કવિ તુષાર શુક્લ સાથે પાર્થ ઠક્કર

   10 વર્ષની ઉંમરે પાર્થે દૂરદર્શન માટે પહેલો બેકગ્રાઉન્ડ સ્કોર કમ્પોઝ કર્યો હતો. 

  તસવીરમાંઃ કથાકાર મોરારિબાપુ અને કવિ તુષાર શુક્લ સાથે પાર્થ ઠક્કર

  6/21
 • પાર્થ ઠક્કર પોતાની અત્યારની સફળતાનો શ્રેય પરિવારને આપે છે. તેમનું કહેવું છે કે પરિવારે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તસવીરમાંઃ લવની ભવાઈના પ્રોડ્યુસર ડિરેક્ટર સંદીપ પટેલ અને આરતી વ્યાસ પટેલ સાથે પાર્થ ઠક્કર

  પાર્થ ઠક્કર પોતાની અત્યારની સફળતાનો શ્રેય પરિવારને આપે છે. તેમનું કહેવું છે કે પરિવારે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે.

  તસવીરમાંઃ લવની ભવાઈના પ્રોડ્યુસર ડિરેક્ટર સંદીપ પટેલ અને આરતી વ્યાસ પટેલ સાથે પાર્થ ઠક્કર

  7/21
 • પાર્થે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે નાના હતા ત્યારે પપ્પાએ તેમને રમકડાનું કી બોર્ડ લાવી આપ્યું હતું. જેના પર તે જુદી જુદી ટ્યુન બનાવતા હતા. તસવીરમાંઃ જાણીતા ગુજરાતી એક્ટર અને મિડ ડેના કોલમનીસ્ટ મનોજ જોશી સાથે પાર્થ ઠક્કર

  પાર્થે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે નાના હતા ત્યારે પપ્પાએ તેમને રમકડાનું કી બોર્ડ લાવી આપ્યું હતું. જેના પર તે જુદી જુદી ટ્યુન બનાવતા હતા.

  તસવીરમાંઃ જાણીતા ગુજરાતી એક્ટર અને મિડ ડેના કોલમનીસ્ટ મનોજ જોશી સાથે પાર્થ ઠક્કર

  8/21
 • દૂરદર્શનના બેકગ્રાઉન્ડ સ્કોરથી શરૂ થયેલી પાર્થની સફર મરાઠી ફિલ્મોથી થઈ ગુજરાતી ફિલ્મો સુધી પહોંચી છે. તસવીરમાંઃ સંજય છેલ અને સોનુ નિગમ સાથે પાર્થ ઠક્કર

  દૂરદર્શનના બેકગ્રાઉન્ડ સ્કોરથી શરૂ થયેલી પાર્થની સફર મરાઠી ફિલ્મોથી થઈ ગુજરાતી ફિલ્મો સુધી પહોંચી છે.

  તસવીરમાંઃ સંજય છેલ અને સોનુ નિગમ સાથે પાર્થ ઠક્કર

  9/21
 • ગુજરાતી ફિલ્મોમાં હિટ સોંગ્સ કમ્પોઝ કરવા બદલ પાર્થને એવોર્ડ પણ મળી ચૂક્યા છે.  તસવીરમાંઃ બોલીવુડ એક્ટર જેકી શ્રોફ સાથે પાર્થ ઠક્કર

  ગુજરાતી ફિલ્મોમાં હિટ સોંગ્સ કમ્પોઝ કરવા બદલ પાર્થને એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 

  તસવીરમાંઃ બોલીવુડ એક્ટર જેકી શ્રોફ સાથે પાર્થ ઠક્કર

  10/21
 • પાર્થને ફિલ્મ શરતો લાગુ માટે ટ્રાન્સમીડિયા બેસ્ટ કમ્પોઝરનો એવોર્ડ મળી ચૂક્યો છે. તસવીરમાંઃ GIFA એવોર્ડ દરમિયાન રેડ કાર્પેટ પર પાર્થ ઠક્કર

  પાર્થને ફિલ્મ શરતો લાગુ માટે ટ્રાન્સમીડિયા બેસ્ટ કમ્પોઝરનો એવોર્ડ મળી ચૂક્યો છે.

  તસવીરમાંઃ GIFA એવોર્ડ દરમિયાન રેડ કાર્પેટ પર પાર્થ ઠક્કર

  11/21
 • પાર્થ ગુજરાતની સાથે સાથે મરાઠી અને અન્ય લેંગ્વેજની ફિલ્મોમાં પણ મ્યુઝિક આપી ચૂક્યા છે. પાર્થે મરાઠી ફિલ્મ 'ભોભો' નામની ફિલ્મમાં મ્યુઝિક આપ્યું હતું.

  પાર્થ ગુજરાતની સાથે સાથે મરાઠી અને અન્ય લેંગ્વેજની ફિલ્મોમાં પણ મ્યુઝિક આપી ચૂક્યા છે. પાર્થે મરાઠી ફિલ્મ 'ભોભો' નામની ફિલ્મમાં મ્યુઝિક આપ્યું હતું.

  12/21
 • પાર્થ ઠક્કરના અત્યાર સુધીના સૌથી હિટ સોંગ્સ પંખી રે, મન મેળો, મનગમતું છે. સાથે જ લવની ભવાઈના ગીતો પણ ખૂબ લોકપ્રિય થયા હતા તસવીરમાંઃ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પાર્થ ઠક્કર 

  પાર્થ ઠક્કરના અત્યાર સુધીના સૌથી હિટ સોંગ્સ પંખી રે, મન મેળો, મનગમતું છે. સાથે જ લવની ભવાઈના ગીતો પણ ખૂબ લોકપ્રિય થયા હતા

  તસવીરમાંઃ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પાર્થ ઠક્કર 

  13/21
 • પાર્થ ઠક્કર જાણીતા ગુજરાતી સિંગર દેવાંગ પટેલ સાથે પણ કામ કરી ચૂક્યા છે તસવીરમાંઃ ગુજરાતી સિંગર દેવાંગ પટેલ સાથે રેકોર્ડિંગ દરમિયાન પાર્થ ઠક્કર

  પાર્થ ઠક્કર જાણીતા ગુજરાતી સિંગર દેવાંગ પટેલ સાથે પણ કામ કરી ચૂક્યા છે

  તસવીરમાંઃ ગુજરાતી સિંગર દેવાંગ પટેલ સાથે રેકોર્ડિંગ દરમિયાન પાર્થ ઠક્કર

  14/21
 • છેલ્લે પાર્થ ઠક્કરે પ્રતીક ગાંધીની ફિલ્મ વેન્ટિલેટરમાં મ્યુઝિક આપ્યું હતું. તસવીરમાંઃ અરવિંદ વેગડા સાથે ઓજસ રાવલ સાથે વાતચીત કરી રહેલા પાર્થ ઠક્કર

  છેલ્લે પાર્થ ઠક્કરે પ્રતીક ગાંધીની ફિલ્મ વેન્ટિલેટરમાં મ્યુઝિક આપ્યું હતું.

  તસવીરમાંઃ અરવિંદ વેગડા સાથે ઓજસ રાવલ સાથે વાતચીત કરી રહેલા પાર્થ ઠક્કર

  15/21
 •  રશ્મી દેસાઈની ફિલ્મ સુપરસ્ટારમાં પણ પાર્થ ઠક્કર મ્યુઝિક કમ્પોઝ કરી ચૂક્યા છે.  તસવીરમાંઃ ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા સાથે પાર્થ ઠક્કર

   રશ્મી દેસાઈની ફિલ્મ સુપરસ્ટારમાં પણ પાર્થ ઠક્કર મ્યુઝિક કમ્પોઝ કરી ચૂક્યા છે. 

  તસવીરમાંઃ ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા સાથે પાર્થ ઠક્કર

  16/21
 • તસવીરમાં: શંકર મહાદેવન, કીર્થિ સાગઠિયા સહિતના જાણીતા કમ્પોઝર્સ સાથે પાર્થ ઠક્કર

  તસવીરમાં: શંકર મહાદેવન, કીર્થિ સાગઠિયા સહિતના જાણીતા કમ્પોઝર્સ સાથે પાર્થ ઠક્કર

  17/21
 •   તસવીરમાંઃ સિંગર અનવરખાન માંગનીયાર સાથે પાર્થ ઠક્કર

   

  તસવીરમાંઃ સિંગર અનવરખાન માંગનીયાર સાથે પાર્થ ઠક્કર

  18/21
 •   તસવીરમાંઃ એશ્વર્યા મજમુદાર સાથે સોંગ કમ્પોઝ કરવા દરમિયાન પાર્થ ઠક્કર

   

  તસવીરમાંઃ એશ્વર્યા મજમુદાર સાથે સોંગ કમ્પોઝ કરવા દરમિયાન પાર્થ ઠક્કર

  19/21
 • તસવીરમાંઃ જાણીતા એક્ટર પરેશ રાવલ સાથે પાર્થ ઠક્કર

  તસવીરમાંઃ જાણીતા એક્ટર પરેશ રાવલ સાથે પાર્થ ઠક્કર

  20/21
 • તસવીરમાંઃ બોલીવુડ સિંગર દિલેર મહેંદી સાથે પાર્થ ઠક્કર


  તસવીરમાંઃ બોલીવુડ સિંગર દિલેર મહેંદી સાથે પાર્થ ઠક્કર

  21/21
 • loading...

ફોટોઝ વિશે

મનગમતું હોય કે પછી પંખી રે, ગુજરાતી ફિલ્મોના ગીત જે તમારા કાનમાં ગૂંજે છે તેમાંથી મોટા ભાગના ગીતો પાછળ પાર્થ ભરત ઠક્કરનો હાથ છે. આ ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર અત્યાર સુધી સંખ્યાબંધ હિટ ગીતો આપી ચૂક્યા છે. વાંચો પાર્થ ઠક્કરની જર્ની વિશે અને અજાણી વાતો વિશે 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK