નવરાત્રીના રંગ, સેલેબ્સને સંગ...આવી જઈ રહી છે સિતારાઓની નવરાત્રી

Oct 07, 2019, 15:26 IST
  • આરોહી પટેલે એક કાર્યક્રમમાં હાજરી આપી. જેમાં તે ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી.

    આરોહી પટેલે એક કાર્યક્રમમાં હાજરી આપી. જેમાં તે ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી.

    1/10
  • મૌલિક નાયક અદિતી રાવલ સાથે ગરબામાં જોવા મળ્યા.

    મૌલિક નાયક અદિતી રાવલ સાથે ગરબામાં જોવા મળ્યા.

    2/10
  • ગરબા ગાવા માટે સજીધજીને તૈયાર છે ઐશ્વર્યા.

    ગરબા ગાવા માટે સજીધજીને તૈયાર છે ઐશ્વર્યા.

    3/10
  • ગરબે રમવા આતુર ભક્તિ ચણિયાચોળીમાં શોભી રહી છે.

    ગરબે રમવા આતુર ભક્તિ ચણિયાચોળીમાં શોભી રહી છે.

    4/10
  • ભૂમિએ પોતાના ગરબાથી લોકોને ઝુમવા માટે મજબુર કર્યા.

    ભૂમિએ પોતાના ગરબાથી લોકોને ઝુમવા માટે મજબુર કર્યા.

    5/10
  • ઈશાની દવે ભાવનગરના એક ગરબા કાર્યક્રમમાં.

    ઈશાની દવે ભાવનગરના એક ગરબા કાર્યક્રમમાં.

    6/10
  • વડોદરાના ગરબામાં ખૂબસુરત જયકા યાજ્ઞિક.

    વડોદરાના ગરબામાં ખૂબસુરત જયકા યાજ્ઞિક.

    7/10
  • સ્ટેજ પર કિંજલ દવે.

    સ્ટેજ પર કિંજલ દવે.

    8/10
  • પ્રતિક ગાંધીએ પણ નવરાત્રીની ઉજવણી કરી.

    પ્રતિક ગાંધીએ પણ નવરાત્રીની ઉજવણી કરી.

    9/10
  • નિશ્ચય રોજ અલગ અલગ આઉટફિટમાં ગરબે રમવા જાય છે.

    નિશ્ચય રોજ અલગ અલગ આઉટફિટમાં ગરબે રમવા જાય છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

નવરાત્રી તો આવી અને પુરી થવા પણ આવી..ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા પણ ખરા..ત્યારે જુઓ આપણા સેલેબ્સે કેવી રીતે નવરાત્રીની ઉજવણી કરી..

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK