મુંબઈમાં વરસાદ વચ્ચે પણ નથી અટક્યું આ બોલીવુડ સ્ટાર્સનું રૂટિન

Updated: Sep 09, 2019, 14:37 IST | Shilpa Bhanushali
 • શનાયા કપૂરે ગ્રે જોગર્સ અને વાઇટ ટીશર્ટ પહેર્યું છે. સાથે એક સ્લિંગ બેગ જેવી બેગ લીધી છે. 

  શનાયા કપૂરે ગ્રે જોગર્સ અને વાઇટ ટીશર્ટ પહેર્યું છે. સાથે એક સ્લિંગ બેગ જેવી બેગ લીધી છે. 

  1/19
 • શનાયા કપૂર હાલ ફિલ્મ ગુંજન સક્સેના ફિલ્મમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. જેમાં જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગુંજન સક્સેના ફિલ્મ પહેલી ભારતીય મહિલા એરફોર્સ પાઇલટના જીવન પર આધારિત ફિલ્મ છે. 

  શનાયા કપૂર હાલ ફિલ્મ ગુંજન સક્સેના ફિલ્મમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. જેમાં જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગુંજન સક્સેના ફિલ્મ પહેલી ભારતીય મહિલા એરફોર્સ પાઇલટના જીવન પર આધારિત ફિલ્મ છે. 

  2/19
 •  હંમેશની જેમ ખૂબ જ સુંદર દેખાતી ઇલિયાના ડિ ક્રૂઝ પણ મુંબઇમાં સ્પોટ થઈ અને આ વખતે પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. અભિનેત્રીએ ખૂબ જ સામાન્ય દેખાતો એવો પ્રિન્ટેડ મેક્સી ડ્રેસ પહેર્યો છે. 

   હંમેશની જેમ ખૂબ જ સુંદર દેખાતી ઇલિયાના ડિ ક્રૂઝ પણ મુંબઇમાં સ્પોટ થઈ અને આ વખતે પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. અભિનેત્રીએ ખૂબ જ સામાન્ય દેખાતો એવો પ્રિન્ટેડ મેક્સી ડ્રેસ પહેર્યો છે. 

  3/19
 • ઇશાન ખટ્ટર પણ શહેરમાં બહાર નીકળ્યા ત્યારે સ્પોટ કરવામાં આવ્યા. ઇશાન ખટ્ટરે કેઝ્યુઅલ અવતાર જ ધારણ કર્યો હતો. જેમાં શોર્ટ્સની સાથે તેણે બ્લેક ટીશર્ટ પહેર્યું છે. 

  ઇશાન ખટ્ટર પણ શહેરમાં બહાર નીકળ્યા ત્યારે સ્પોટ કરવામાં આવ્યા. ઇશાન ખટ્ટરે કેઝ્યુઅલ અવતાર જ ધારણ કર્યો હતો. જેમાં શોર્ટ્સની સાથે તેણે બ્લેક ટીશર્ટ પહેર્યું છે. 

  4/19
 • ઇશાન ખટ્ટરની આગામી ફિલ્મ ખાલીપીલી છે જેમાં તે અનન્યા પાંડેની સામે કામ કરી રહ્યા છે. 

  ઇશાન ખટ્ટરની આગામી ફિલ્મ ખાલીપીલી છે જેમાં તે અનન્યા પાંડેની સામે કામ કરી રહ્યા છે. 

  5/19
 • માધુરી દીક્ષિત નેને પતિ શ્રીરામ નેને સાથે મુંબઇમાં જોવા મળી. કપલ હંમેશાં હસતાં મોઢે જ જોવા મળતું હોય છે આ તસવીરોમાં પણ તેમની સ્માઈલ અદ્ભુત છે.

  માધુરી દીક્ષિત નેને પતિ શ્રીરામ નેને સાથે મુંબઇમાં જોવા મળી. કપલ હંમેશાં હસતાં મોઢે જ જોવા મળતું હોય છે આ તસવીરોમાં પણ તેમની સ્માઈલ અદ્ભુત છે.

  6/19
 • માધુરી દીક્ષિતે કેઝ્યુઅલ પેન્ટ-શ્યુટ પહેર્યા છે તો પતિ શ્રીરામ નેનેએ પણ કેઝ્યુઅલ વૅર જ કૅરી કર્યું છે જેમાં તેણે જીન્સ અને ડાર્ક બ્લૂ ટીશર્ટ પહેર્યું છે.

  માધુરી દીક્ષિતે કેઝ્યુઅલ પેન્ટ-શ્યુટ પહેર્યા છે તો પતિ શ્રીરામ નેનેએ પણ કેઝ્યુઅલ વૅર જ કૅરી કર્યું છે જેમાં તેણે જીન્સ અને ડાર્ક બ્લૂ ટીશર્ટ પહેર્યું છે.

  7/19
 • વર્કફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિત રિયાલિટી શૉ ડાન્સ દીવાને સિઝન 2માં જજની ભૂમિકા ભજવે છે. 

  વર્કફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિત રિયાલિટી શૉ ડાન્સ દીવાને સિઝન 2માં જજની ભૂમિકા ભજવે છે. 

  8/19
 • મીરા કપૂર પણ મુંબઇમાં જોવા મળી.

  મીરા કપૂર પણ મુંબઇમાં જોવા મળી.

  9/19
 • મીરા રાજપૂત કપૂરે ઑફ શૉલ્ડર વાઇટ ટોપ અને બૂટ કટ જીન્સ પહેરી હતી.

  મીરા રાજપૂત કપૂરે ઑફ શૉલ્ડર વાઇટ ટોપ અને બૂટ કટ જીન્સ પહેરી હતી.

  10/19
 • લારા દત્તાએ લાઇટ બ્લૂ પ્રિન્ટેડ ડ્રેસ અને મૅચિંગ સેન્ડલ્સ કૅરી કર્યા હતા.

  લારા દત્તાએ લાઇટ બ્લૂ પ્રિન્ટેડ ડ્રેસ અને મૅચિંગ સેન્ડલ્સ કૅરી કર્યા હતા.

  11/19
 • અર્પિતા ખાન શર્મા અને આયુષ પણ દેખાયા મુંબઈમાં.

  અર્પિતા ખાન શર્મા અને આયુષ પણ દેખાયા મુંબઈમાં.

  12/19
 • બ્લૂ ટીશર્ટ સાથે બ્લૂ ડેનિમ ક્ઝ્યુઅલ અવતારમાં જોવા મળ્યો જેકી ભગનાની.

  બ્લૂ ટીશર્ટ સાથે બ્લૂ ડેનિમ ક્ઝ્યુઅલ અવતારમાં જોવા મળ્યો જેકી ભગનાની.

  13/19
 • બ્લેક ટીશર્ટ સાથે એક તરફ પ્રિન્ટેડ રેડ અને બીજી તરફ બ્લૂ ડેનિમવાળી જેકેટ બ્લૂ ડેનિમમાં મુંબઇમાં સ્પોટ થયો કરણ જોહર.

  બ્લેક ટીશર્ટ સાથે એક તરફ પ્રિન્ટેડ રેડ અને બીજી તરફ બ્લૂ ડેનિમવાળી જેકેટ બ્લૂ ડેનિમમાં મુંબઇમાં સ્પોટ થયો કરણ જોહર.

  14/19
 • ક્રીતિ સેનોને વાઈટ ડ્રેસ સાથે બ્લેક લેગિન્સ અને બ્લૂ બેગ કૅરી કરી છે. 

  ક્રીતિ સેનોને વાઈટ ડ્રેસ સાથે બ્લેક લેગિન્સ અને બ્લૂ બેગ કૅરી કરી છે. 

  15/19
 • બ્લેક શર્ટ અને ગ્રે જીન્સમાં માધવનનો કૂલ અંદાજ જોવા મળ્યો.

  બ્લેક શર્ટ અને ગ્રે જીન્સમાં માધવનનો કૂલ અંદાજ જોવા મળ્યો.

  16/19
 • શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા મુંબઇમાં સ્પોટ થયા ત્યારે શિલ્પા શેટ્ટીએ બ્લૂ ટોપ અને સાથે ગ્રે સ્કર્ટ અને પિન્ક બૂટ પહેર્યા હતા જ્યારે રાજ કુન્દ્રાએ બ્લેક ટી શર્ટ અને બ્લૂ ડેનિમ કૅરી કર્યા હતા. 

  શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા મુંબઇમાં સ્પોટ થયા ત્યારે શિલ્પા શેટ્ટીએ બ્લૂ ટોપ અને સાથે ગ્રે સ્કર્ટ અને પિન્ક બૂટ પહેર્યા હતા જ્યારે રાજ કુન્દ્રાએ બ્લેક ટી શર્ટ અને બ્લૂ ડેનિમ કૅરી કર્યા હતા. 

  17/19
 • વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા થયા મુંબઇમાં સ્પોટ. દરમિયાન વિરાટ કોહલી ધડિયાળ જુએ છે કે તેને જ્યાં પહોંચવું છે તેની માટે તે મોડો તો નથી પડી રહ્યો ને. બ્લેક એન્ડ વાઇટ જેકેટ સાથે વાઈટ ટીશર્ટ અને બ્લેક જીન્સ અને એક શોલ્ડર બેગ સાથે વિરાટ કોહલી સ્પોટ થયો. સાથે અનુષ્કા શર્માએ બ્લેક ગોગલ્સ વાઈટ ટી શર્ટ અને નેવી બ્લૂ પેન્ટ શૂટ કૉર્ટ સાથે હેન્ડબેગ અને પગમાં બન્નેએ વાઈટ શૂઝ સાથે પોતાનો લૂક કમ્પલીટ કર્યો છે. 

  વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા થયા મુંબઇમાં સ્પોટ. દરમિયાન વિરાટ કોહલી ધડિયાળ જુએ છે કે તેને જ્યાં પહોંચવું છે તેની માટે તે મોડો તો નથી પડી રહ્યો ને. બ્લેક એન્ડ વાઇટ જેકેટ સાથે વાઈટ ટીશર્ટ અને બ્લેક જીન્સ અને એક શોલ્ડર બેગ સાથે વિરાટ કોહલી સ્પોટ થયો. સાથે અનુષ્કા શર્માએ બ્લેક ગોગલ્સ વાઈટ ટી શર્ટ અને નેવી બ્લૂ પેન્ટ શૂટ કૉર્ટ સાથે હેન્ડબેગ અને પગમાં બન્નેએ વાઈટ શૂઝ સાથે પોતાનો લૂક કમ્પલીટ કર્યો છે. 

  18/19
 • બ્લેક એન્ડ વાઇટ જેકેટ સાથે વાઈટ ટીશર્ટ અને બ્લેક જીન્સ અને એક શોલ્ડર બેગ સાથે વિરાટ કોહલી સ્પોટ થયો. સાથે અનુષ્કા શર્માએ બ્લેક ગોગલ્સ વાઈટ ટી શર્ટ અને નેવી બ્લૂ પેન્ટ શૂટ કૉર્ટ સાથે હેન્ડબેગ અને પગમાં બન્નેએ વાઈટ શૂઝ સાથે પોતાનો લૂક કમ્પલીટ કર્યો છે. 

  બ્લેક એન્ડ વાઇટ જેકેટ સાથે વાઈટ ટીશર્ટ અને બ્લેક જીન્સ અને એક શોલ્ડર બેગ સાથે વિરાટ કોહલી સ્પોટ થયો. સાથે અનુષ્કા શર્માએ બ્લેક ગોગલ્સ વાઈટ ટી શર્ટ અને નેવી બ્લૂ પેન્ટ શૂટ કૉર્ટ સાથે હેન્ડબેગ અને પગમાં બન્નેએ વાઈટ શૂઝ સાથે પોતાનો લૂક કમ્પલીટ કર્યો છે. 

  19/19
 • loading...

ફોટોઝ વિશે

શનાયા કપૂર, ઇલિયાના ડિ ક્રૂઝ, મીરા રાજપૂત કપૂર, લારા દત્તા, ઇશાન ખટ્ટર, માધુરી દીક્ષિતહસબન્ડ શ્રીરામ નેને સાથે મુંબઈમાં જોવા મળ્યા. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK