લોકગાયક આદિત્ય ગઢવીઃ જેઓ આગળ વધારી રહ્યા છે ગુજરાતી લોકગાયકીનો વારસો

Published: Apr 21, 2019, 12:12 IST | Falguni Lakhani
 • મૂળ સુરેન્દ્રનગરના મૂળી ગામના છે આદિત્ય ગઢવી. જેમના પૂર્વજો મૂળી સ્ટેટના રાજકવિ હતા. નાનપણથી જ આદિત્યનો સાહિત્ય સાથે નાતો હતો. ચાર થી પાંચ વર્ષની ઉંમરે જ ગાવાની શરૂઆત કરી હતી. ઈન્સ્ટા પર  આ ફોટો પોસ્ટ કરી આદિત્યએ કેપ્શન આપ્યું હતું...मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर, लोग साथ आते गए और कारवाँ बनता गया

  મૂળ સુરેન્દ્રનગરના મૂળી ગામના છે આદિત્ય ગઢવી. જેમના પૂર્વજો મૂળી સ્ટેટના રાજકવિ હતા. નાનપણથી જ આદિત્યનો સાહિત્ય સાથે નાતો હતો. ચાર થી પાંચ વર્ષની ઉંમરે જ ગાવાની શરૂઆત કરી હતી.

  ઈન્સ્ટા પર  આ ફોટો પોસ્ટ કરી આદિત્યએ કેપ્શન આપ્યું હતું...मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर, लोग साथ आते गए और कारवाँ बनता गया

  1/20
 • આદિત્યને પિતા યોગેશભાઈ ગઢવી પાસેથી વારસો મળ્યો. હાર્મોનિયમ પણ જાતે જ વગાડતા શિખ્યા. પિતાને સાંભળીને શીખવાનો પ્રયાસ કરતા. ડબિંગ સમયની આદિત્યની તસવીર

  આદિત્યને પિતા યોગેશભાઈ ગઢવી પાસેથી વારસો મળ્યો. હાર્મોનિયમ પણ જાતે જ વગાડતા શિખ્યા. પિતાને સાંભળીને શીખવાનો પ્રયાસ કરતા.

  ડબિંગ સમયની આદિત્યની તસવીર

  2/20
 • લોકગાયક ગુજરાતના વિજેતા બનવું આદિત્યના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યું. જેટલા સૂરીલા આદિત્યના ગીતો હોય છે એટલા જ સરસ તેના ઈન્સ્ટા પોસ્ટ પરના કેપ્શન પણ હોય છે. આવો જ એક ફોટો પોસ્ટ કરીને તેમણે કેપ્શન આપ્યું કે....ગરમી એનુ કામ કરે આપડે આપડુ કરવાનું... બાકી રુતબો એટલે રુતબો... કાયદેસર...

  લોકગાયક ગુજરાતના વિજેતા બનવું આદિત્યના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યું. જેટલા સૂરીલા આદિત્યના ગીતો હોય છે એટલા જ સરસ તેના ઈન્સ્ટા પોસ્ટ પરના કેપ્શન પણ હોય છે.

  આવો જ એક ફોટો પોસ્ટ કરીને તેમણે કેપ્શન આપ્યું કે....ગરમી એનુ કામ કરે આપડે આપડુ કરવાનું... બાકી રુતબો એટલે રુતબો... કાયદેસર...

  3/20
 • આદિત્ય લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કરે છે.તેમણે ગાયેલા ફૉક ફ્યૂઝન ખૂૂબ જ લોકપ્રિય થયા છે. આ તસવીર પોસ્ટ કરવાની સાથે આદિત્ય ડાયરાની વ્યાખ્યા કાંઈક આમ આપે છે..ડાયરો એટલે શું? ગામડા ગામની ભાંગેલ તુટેલ ડેલીયું બોલે અને શેહેરની યુનિવરસીટીઓ બેહીને સાંભળે એનુ નામ ડાયરો!

  આદિત્ય લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમો કરે છે.તેમણે ગાયેલા ફૉક ફ્યૂઝન ખૂૂબ જ લોકપ્રિય થયા છે.

  આ તસવીર પોસ્ટ કરવાની સાથે આદિત્ય ડાયરાની વ્યાખ્યા કાંઈક આમ આપે છે..ડાયરો એટલે શું? ગામડા ગામની ભાંગેલ તુટેલ ડેલીયું બોલે અને શેહેરની યુનિવરસીટીઓ બેહીને સાંભળે એનુ નામ ડાયરો!

  4/20
 • આદિત્યાના ઈન્સ્ટા પરના ફોટો પણ એટલા જ ઈન્ટરેસ્ટિંગ હોય છે. આ તસવીરમાં લાક્ષણિક મુદ્રામાં આદિત્ય પુછી રહ્યા છે, અરે કહેના ક્યા ચાહતે હો ભાઈ?

  આદિત્યાના ઈન્સ્ટા પરના ફોટો પણ એટલા જ ઈન્ટરેસ્ટિંગ હોય છે. આ તસવીરમાં લાક્ષણિક મુદ્રામાં આદિત્ય પુછી રહ્યા છે, અરે કહેના ક્યા ચાહતે હો ભાઈ?

  5/20
 • આદિત્યએ ચેન્નઈમાં આવેલી એ. આર. રહેમાનની ઈન્સ્ટીટ્યૂટમાં ચાર વર્ષ સુધી તાલીમ લીધી છે. તસવીરમાં ઈશાની દવે અને જિગરા સાથે આદિત્ય ગઢવી.

  આદિત્યએ ચેન્નઈમાં આવેલી એ. આર. રહેમાનની ઈન્સ્ટીટ્યૂટમાં ચાર વર્ષ સુધી તાલીમ લીધી છે.

  તસવીરમાં ઈશાની દવે અને જિગરા સાથે આદિત્ય ગઢવી.

  6/20
 • એક કાર્યક્રમ દરમિયાનની આદિત્ય ગઢવીની તસવીર..જેની સાથે તેમણે કેપ્શન આપ્યું હતું કે.. અમે અમારી રીત પ્રમાણે રાતને અજવાળી છે... તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે... -ખલીલ ધનતેજવી

  એક કાર્યક્રમ દરમિયાનની આદિત્ય ગઢવીની તસવીર..જેની સાથે તેમણે કેપ્શન આપ્યું હતું કે..

  અમે અમારી રીત પ્રમાણે રાતને અજવાળી છે...
  તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે...
  -ખલીલ ધનતેજવી

  7/20
 • આદિત્ય ગઢવી ઑસ્કર વિજેતા એ. આર. રહેમાન સાથે પણ કામ કરી ચુક્યા છે. તસવીરમાં પાઘડીમાં આદિત્ય ગઢવી.

  આદિત્ય ગઢવી ઑસ્કર વિજેતા એ. આર. રહેમાન સાથે પણ કામ કરી ચુક્યા છે.

  તસવીરમાં પાઘડીમાં આદિત્ય ગઢવી.

  8/20
 • આદિત્યએ ગુજરાતી ફિલ્મો માટે પણ ગીત ગાયા છે. નવરાત્રિના એક કાર્યક્રમ દરમિયાનની એક તસવીરમાં આદિત્ય ગઢવી.

  આદિત્યએ ગુજરાતી ફિલ્મો માટે પણ ગીત ગાયા છે. નવરાત્રિના એક કાર્યક્રમ દરમિયાનની એક તસવીરમાં આદિત્ય ગઢવી.

  9/20
 • સફેદ રણમાં એક કાર્યક્રમ દરમિયાન આદિત્ય ગઢવી. હંમેશા સિમ્પલ અને સોબર લૂકમાં જોવા મળતા આદિત્યની મુસ્કાન લોકોના દિલ જીતી લે છે.  

  સફેદ રણમાં એક કાર્યક્રમ દરમિયાન આદિત્ય ગઢવી. હંમેશા સિમ્પલ અને સોબર લૂકમાં જોવા મળતા આદિત્યની મુસ્કાન લોકોના દિલ જીતી લે છે.

   

  10/20
 • અમદાવાદમાં એક ખાનગી કાર્યક્રમમાં પામેલા જૈન સાથે પર્ફોર્મ કરી રહેલા આદિત્ય ગઢવી

  અમદાવાદમાં એક ખાનગી કાર્યક્રમમાં પામેલા જૈન સાથે પર્ફોર્મ કરી રહેલા આદિત્ય ગઢવી

  11/20
 • #10YearChallenge વખતે આદિત્યએ આ તસવીર પોસ્ટ કરી અને કેપ્શન આપ્યું હતું કે... પહેલો ફોટો એ વખતનો છે જ્યારે મને બીલકુલ ખબર નો’તી કે હું એક ગાયક બનીશ અને સંગીતના ક્ષેત્રમા કામ કરીશ. 😊 અને બીજો ફોટો હમણાનો છે જ્યારે તમારા સહુના પ્રેમે મને આ સ્ટેજ અને આ મૌકો આપ્યો છે કે હું સંગીતની, ખાસ કરીને લોક સંગીતની સેવા કરી શકું છું. 🙏🏼 “લજ રખ તો તું જીવ રખ, લજ વિણ જીવ મત રખ, સાંયા હું માગું ઐતરું કે રખ તો દોનો રખ”

  #10YearChallenge વખતે આદિત્યએ આ તસવીર પોસ્ટ કરી અને કેપ્શન આપ્યું હતું કે...
  પહેલો ફોટો એ વખતનો છે જ્યારે મને બીલકુલ ખબર નો’તી કે હું એક ગાયક બનીશ અને સંગીતના ક્ષેત્રમા કામ કરીશ. 😊

  અને બીજો ફોટો હમણાનો છે જ્યારે તમારા સહુના પ્રેમે મને આ સ્ટેજ અને આ મૌકો આપ્યો છે કે હું સંગીતની, ખાસ કરીને લોક સંગીતની સેવા કરી શકું છું. 🙏🏼 “લજ રખ તો તું જીવ રખ, લજ વિણ જીવ મત રખ,
  સાંયા હું માગું ઐતરું કે રખ તો દોનો રખ”

  12/20
 • એકદમ ગામઠી અંદાજમાં આદિત્ય ગઢવી. તેમનો આ જ આગવો અંદાજ તેમની ઓળખ છે.

  એકદમ ગામઠી અંદાજમાં આદિત્ય ગઢવી. તેમનો આ જ આગવો અંદાજ તેમની ઓળખ છે.

  13/20
 • રેકોર્ડિંગ દરમિયાન આદિત્ય ગઢવીની તસવીર.

  રેકોર્ડિંગ દરમિયાન આદિત્ય ગઢવીની તસવીર.

  14/20
 • લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે આદિત્ય ગઢવી.

  લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે આદિત્ય ગઢવી.

  15/20
 • આદિત્યએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરી કાંઈક આવું કેપ્શન આપ્યું હતું...“હાસ્ય વગરની ગંભીરતા અને ગંભીરતા વગરનું હાસ્ય નકામુ છે.” - ગાંધીજી દ્વારા કહેવાયેલું આ વાક્ય શાહબુદ્દીન રાઠોડ સાહેબ પાસે સાંભળ્યું.

  આદિત્યએ ઈન્સ્ટા પર આ ફોટો પોસ્ટ કરી કાંઈક આવું કેપ્શન આપ્યું હતું...“હાસ્ય વગરની ગંભીરતા અને ગંભીરતા વગરનું હાસ્ય નકામુ છે.”
  - ગાંધીજી દ્વારા કહેવાયેલું આ વાક્ય શાહબુદ્દીન રાઠોડ સાહેબ પાસે સાંભળ્યું.

  16/20
 • એક કાર્યક્રમ દરમિયાન આદિત્ય ગઢવી. જેઓ પોતાના સુફી અંદાજ, ઘૂંટાયેલા અવાજથી લોકોને ડોલાવતા રહે છે.

  એક કાર્યક્રમ દરમિયાન આદિત્ય ગઢવી. જેઓ પોતાના સુફી અંદાજ, ઘૂંટાયેલા અવાજથી લોકોને ડોલાવતા રહે છે.

  17/20
 • આ તસવીર સાથે આદિત્યએ કેપ્શન આપ્યું હતું, "Create the highest, grandest vision for your life, because you become what you believe!”

  આ તસવીર સાથે આદિત્યએ કેપ્શન આપ્યું હતું, "Create the highest, grandest vision for your life, because you become what you believe!”

  18/20
 • નવરાત્રિમાં એક કાર્યક્રમ દરમિયાન ચાહકો સાથે સેલ્ફી લેતા આદિત્ય ગઢવી.

  નવરાત્રિમાં એક કાર્યક્રમ દરમિયાન ચાહકો સાથે સેલ્ફી લેતા આદિત્ય ગઢવી.

  19/20
 • ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો એક જ ફ્રેમમાં GIFA અવૉર્ડ દરમિયાનની આ તસવીર છે.

  ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો એક જ ફ્રેમમાં GIFA અવૉર્ડ દરમિયાનની આ તસવીર છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

મળો ગુજરાતના સૌથી નાની ઉંમરના લોકગાયક આદિત્ય ગઢવીને. જે જાળવી રહ્યા છે ગુજરાતના લોકસંગીતની ઓળખને. લોકગાયક તરીકે આદિત્ય ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. કેવા છે આદિત્યના અંદાજ અને કેવી છે તેની લાઈફ, જુઓ તસવીરોમાં
(તસવીર સૌજન્યઃ આદિત્ય ગઢવી ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK