ધર્મેશ યેલાંડેઃ વડોદરાનો એ યુવક જે બોલીવુડને નચાવે છે પોતાના ઈશારા પર

Published: Jun 17, 2019, 12:46 IST | Falguni Lakhani
 • 1983માં વડોદરામાં ધર્મેશ યેલાંડેનો જન્મ થયો હતો. ધર્મેશને એક જ ધૂન હતી ડાન્સર બનવાની.

  1983માં વડોદરામાં ધર્મેશ યેલાંડેનો જન્મ થયો હતો. ધર્મેશને એક જ ધૂન હતી ડાન્સર બનવાની.

  1/14
 • ધર્મેશે પોતાનું ભણવાનું પૂર્ણ કરવાના બદલે ડાન્સર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો.

  ધર્મેશે પોતાનું ભણવાનું પૂર્ણ કરવાના બદલે ડાન્સર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો.

  2/14
 • ધર્મેશે પોતાનું ભણવાનું પૂર્ણ કરવાના બદલે ડાન્સર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો.

  ધર્મેશે પોતાનું ભણવાનું પૂર્ણ કરવાના બદલે ડાન્સર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો.

  3/14
 • ધર્મેશે બરોડામાં જ પોતાના ડાન્સ ક્લાસીસ શરૂ કરી દીધા. અને બાળકોને તે ડાન્સ શીખવવા લાગ્યા.

  ધર્મેશે બરોડામાં જ પોતાના ડાન્સ ક્લાસીસ શરૂ કરી દીધા. અને બાળકોને તે ડાન્સ શીખવવા લાગ્યા.

  4/14
 • 2007માં ધર્મેશ ડી.ડી. નેશનલ પર આવતી ડાન્સ કોમ્પિટીશનમાં ભાગ લીધો અને તેમાં રનર-અપ રહ્યો. 2008માં બુગ વુગીમાં ભાગ લીધો અને શો જીત્યો અને તે બાદ તેનું જીવન બદલાઈ ગયું.

  2007માં ધર્મેશ ડી.ડી. નેશનલ પર આવતી ડાન્સ કોમ્પિટીશનમાં ભાગ લીધો અને તેમાં રનર-અપ રહ્યો. 2008માં બુગ વુગીમાં ભાગ લીધો અને શો જીત્યો અને તે બાદ તેનું જીવન બદલાઈ ગયું.

  5/14
 • ડાન્સ ઈન્ડિયા ડાન્સ સિઝન 2માં જ્યારે ધર્મેશનું સિલેક્શન થયું ત્યારથી તેની લાઈફ કાંઈક અલગ જ ટ્રેક પર આવી ગઈ.

  ડાન્સ ઈન્ડિયા ડાન્સ સિઝન 2માં જ્યારે ધર્મેશનું સિલેક્શન થયું ત્યારથી તેની લાઈફ કાંઈક અલગ જ ટ્રેક પર આવી ગઈ.

  6/14
 • સિઝન-2માં ધર્મેશ રનર-અપ રહ્યા પરંતુ તે લોકોની નજરમાં આવી ગયા.

  સિઝન-2માં ધર્મેશ રનર-અપ રહ્યા પરંતુ તે લોકોની નજરમાં આવી ગયા.

  7/14
 • DID-2 બાદ ધર્મેશ DID લિટલ માસ્ટર્સમાં તે જીતુમોનીના કોચ તરીકે નજર આવ્યા. સાથે તેણે અનેક રીઆલિટી શોઝ પણ કર્યા.

  DID-2 બાદ ધર્મેશ DID લિટલ માસ્ટર્સમાં તે જીતુમોનીના કોચ તરીકે નજર આવ્યા. સાથે તેણે અનેક રીઆલિટી શોઝ પણ કર્યા.

  8/14
 • સ્ટાર પ્લસ પર આવતા ડાન્સ પ્લસ શોમાં તે ટીમના કેપ્ટન તરીકે જોવા મળ્યા. ચારમાંથી બે સિઝન તો ધર્મેશની ટીમ જ જીતી હતી.

  સ્ટાર પ્લસ પર આવતા ડાન્સ પ્લસ શોમાં તે ટીમના કેપ્ટન તરીકે જોવા મળ્યા. ચારમાંથી બે સિઝન તો ધર્મેશની ટીમ જ જીતી હતી.

  9/14
 • ધર્મેશને ફિલ્મમાં પહેલો બ્રેક મળ્યો તીસ માર ખા ફિલ્મમાં અક્ષય કુમારને કોરિયોગ્રાફ કરવાનો.

  ધર્મેશને ફિલ્મમાં પહેલો બ્રેક મળ્યો તીસ માર ખા ફિલ્મમાં અક્ષય કુમારને કોરિયોગ્રાફ કરવાનો.

  10/14
 • ધર્મેશે ABCD, ABCD-2, બેન્જો, નવાબઝાદે જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.

  ધર્મેશે ABCD, ABCD-2, બેન્જો, નવાબઝાદે જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.

  11/14
 • વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં પણ ધર્મેશ યેલાંડે જોવા મળશે.

  વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં પણ ધર્મેશ યેલાંડે જોવા મળશે.

  12/14
 • ધર્મેશને બિલાડી અને શ્વાન પાળવાનો શોખ છે અને તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

  ધર્મેશને બિલાડી અને શ્વાન પાળવાનો શોખ છે અને તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

  13/14
 • ધર્મેશ યેલાંડે રેમો ડિસોઝાને પોતાના ભગવાન સમાન માને છે. અને તે પણ હંમેશા પોતાના સ્ટુડન્ટ્સની સાથે રહે છે.

  ધર્મેશ યેલાંડે રેમો ડિસોઝાને પોતાના ભગવાન સમાન માને છે. અને તે પણ હંમેશા પોતાના સ્ટુડન્ટ્સની સાથે રહે છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતના એક નાના શહેરથી માયાનગરી મુંબઈ સુધીની સફર તય કરનાર ધર્મેશ યેલાંડેની લાઈફ કોઈ સ્ટોરીથી કમ નથી. ચાલો જાણીએ કેવી રહી તેની સફર
(તસવીર સૌજન્યઃ ધર્મેશ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK