મમતા આચાર્યઃઆ ગુજરાતી ડિમ્પલ ગર્લ ટિકટોક પર છે સુપરહિટ

Updated: 10th June, 2019 13:13 IST | Bhavin
 • ટિકટોકનો આજકાલ જમાનો છે. મોટા ભાગના યંગસ્ટર્સ આ એપ યુઝ કરીને તેના પર પોતાના વીડિયોઝ બનાવે છે. અને કેટલાક લોકો તો ટિકટોક સ્ટાર પણ બની ચૂક્યા છે. ગુજ્જુ ગર્લ મમતા આચાર્ય આવી જ ટિકટોક સ્ટાર છે.

  ટિકટોકનો આજકાલ જમાનો છે. મોટા ભાગના યંગસ્ટર્સ આ એપ યુઝ કરીને તેના પર પોતાના વીડિયોઝ બનાવે છે. અને કેટલાક લોકો તો ટિકટોક સ્ટાર પણ બની ચૂક્યા છે. ગુજ્જુ ગર્લ મમતા આચાર્ય આવી જ ટિકટોક સ્ટાર છે.

  1/18
 • ટિકટોક પર પોતાના વીડિયોઝથી ફેમસ મમતા આચાર્ય ડિમ્પલ ગર્લ તરીકે જાણીતી છે. તેના બંને ગાલ પર પડતા ડિમ્પલ્સ તેને ક્યુટ લૂક આપે છે. 

  ટિકટોક પર પોતાના વીડિયોઝથી ફેમસ મમતા આચાર્ય ડિમ્પલ ગર્લ તરીકે જાણીતી છે. તેના બંને ગાલ પર પડતા ડિમ્પલ્સ તેને ક્યુટ લૂક આપે છે. 

  2/18
 • મમતા આચાર્યના ટિકટોક પર બે ઓફિશિયલ એકાઉન્ટ છે. અને તેના ફોલોઅર્સનો આંકડો તમને ચોંકાવી દેશે.

  મમતા આચાર્યના ટિકટોક પર બે ઓફિશિયલ એકાઉન્ટ છે. અને તેના ફોલોઅર્સનો આંકડો તમને ચોંકાવી દેશે.

  3/18
 • ટિકટોકના બંને એકાઉન્ટ પર મમતા આચાર્યના 73 લાખ અને 60 લાખ ફોલોઅર્સ છે.

  ટિકટોકના બંને એકાઉન્ટ પર મમતા આચાર્યના 73 લાખ અને 60 લાખ ફોલોઅર્સ છે.

  4/18
 • 30 ડિસેમ્બર 1999ના રોજ જન્મેલી મમતા આચાર્ય માત્ર 20 વર્ષની છે. અને 20 વર્ષે જ તે જબરજસ્ત લોકપ્રિય થઈ ચૂકી છે.

  30 ડિસેમ્બર 1999ના રોજ જન્મેલી મમતા આચાર્ય માત્ર 20 વર્ષની છે. અને 20 વર્ષે જ તે જબરજસ્ત લોકપ્રિય થઈ ચૂકી છે.

  5/18
 • મમતા આચાર્યના ટિકટોક વીડિયોઝ રિલીઝ થવાની તેના ફેન્સ રાહ જોતા હોય છે. તેની ક્યુટનેસ તેના વીડિયોઝને એક અલગ જ અંદાજ આપે છે. 

  મમતા આચાર્યના ટિકટોક વીડિયોઝ રિલીઝ થવાની તેના ફેન્સ રાહ જોતા હોય છે. તેની ક્યુટનેસ તેના વીડિયોઝને એક અલગ જ અંદાજ આપે છે. 

  6/18
 • મમતા આચાર્ય જેટલી કૂલ તેના ટિકટોક વીડિયોઝમાં દેખાય છે, તેટલી જ ક્યુટ પર્સનલ લાઈફમાં પણ છે. આ ફોટોઝ તેની સાબિતી છે. 

  મમતા આચાર્ય જેટલી કૂલ તેના ટિકટોક વીડિયોઝમાં દેખાય છે, તેટલી જ ક્યુટ પર્સનલ લાઈફમાં પણ છે. આ ફોટોઝ તેની સાબિતી છે. 

  7/18
 • ફેસબુક પર મમતા આચાર્યના નામની ફૅન ક્લબ પણ છે. એટલું જ નહીં તેના નામે સંખ્યાબંધ ફેક અકાઉન્ટ્સ પણ બનેલા છે. 

  ફેસબુક પર મમતા આચાર્યના નામની ફૅન ક્લબ પણ છે. એટલું જ નહીં તેના નામે સંખ્યાબંધ ફેક અકાઉન્ટ્સ પણ બનેલા છે. 

  8/18
 • મૂળ ગુજરાતી મમતા આચાર્ય હાલ બેંગકોક, થાઈલેન્ડમાં રહે છે. 

  મૂળ ગુજરાતી મમતા આચાર્ય હાલ બેંગકોક, થાઈલેન્ડમાં રહે છે. 

  9/18
 • મમતા આચાર્યનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ ગજબ છે. વેસ્ટર્નથી લઈ ઈન્ડો વેસ્ટર્ન દરેક અટાયરમાં તે બ્યુટીફુલ લાગે છે. 

  મમતા આચાર્યનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ ગજબ છે. વેસ્ટર્નથી લઈ ઈન્ડો વેસ્ટર્ન દરેક અટાયરમાં તે બ્યુટીફુલ લાગે છે. 

  10/18
 • મમતાને ગ્લેર્સનો પણ જબરજસ્ત શોખ છે. તે આઉટિંગ દરમિયાન જુદા જુદા ગોગલ્સ ટ્રાય કરતી જોવા મળે છે. 

  મમતાને ગ્લેર્સનો પણ જબરજસ્ત શોખ છે. તે આઉટિંગ દરમિયાન જુદા જુદા ગોગલ્સ ટ્રાય કરતી જોવા મળે છે. 

  11/18
 • ડિમ્પલ ગર્લના ગાલમાં ડિમ્પલ સાથેનો એક ક્યુટ ફોટો 

  ડિમ્પલ ગર્લના ગાલમાં ડિમ્પલ સાથેનો એક ક્યુટ ફોટો 

  12/18
 • વ્હાઈટ ટી શર્ટ ગ્રીન હૂડી, બ્લુ જીન્સ અને બ્લૂ જીન્સમાં આ મમતાનો ખૂબ જ જૂનો ફોટો છે. 

  વ્હાઈટ ટી શર્ટ ગ્રીન હૂડી, બ્લુ જીન્સ અને બ્લૂ જીન્સમાં આ મમતાનો ખૂબ જ જૂનો ફોટો છે. 

  13/18
 • મમતા આચાર્ય કેમેરા સામે પોઝ આપવાની પણ શોખીન છે. 

  મમતા આચાર્ય કેમેરા સામે પોઝ આપવાની પણ શોખીન છે. 

  14/18
 • રેડ ટીશર્ટની ઉપર ડાર્ક બ્લૂ જીન્સનું જેકેટ અને ટોપીમાં ખુલ્લા વાળ સાથે મમતા આચાર્ય ટોમ બોય કરતા વધુ ક્યૂટ લાગી રહી છે. 

  રેડ ટીશર્ટની ઉપર ડાર્ક બ્લૂ જીન્સનું જેકેટ અને ટોપીમાં ખુલ્લા વાળ સાથે મમતા આચાર્ય ટોમ બોય કરતા વધુ ક્યૂટ લાગી રહી છે. 

  15/18
 • આટલી બ્યુટીફુલ કેપ્ટન અમેરિકા..... કહ્યુંને કે મમતા ચશ્માની શોખીન છે. 

  આટલી બ્યુટીફુલ કેપ્ટન અમેરિકા..... કહ્યુંને કે મમતા ચશ્માની શોખીન છે. 

  16/18
 • સેલ્ફી લેવાની કોને ન ગમે. ડિમ્પલ ગર્લ મમતા આચાર્ય પણ હળવાશની પળોમાં સેલ્ફી લે છે. 

  સેલ્ફી લેવાની કોને ન ગમે. ડિમ્પલ ગર્લ મમતા આચાર્ય પણ હળવાશની પળોમાં સેલ્ફી લે છે. 

  17/18
 • મમતા આચાર્યના વીડિયો રિલીઝ થવાની સાથે જ આગની જેમ વાઈરલ થઈ જાય છે. 

  મમતા આચાર્યના વીડિયો રિલીઝ થવાની સાથે જ આગની જેમ વાઈરલ થઈ જાય છે. 

  18/18
 • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં જ ટી સિરીઝે ટીકટોક ગર્લ ગરિમા ચૌરસિયાને પોતાના ઓફિશિયલ સોંગમાં લોન્ચ કરી છે. અત્યાર સુધી ટિકટોક પર સક્રિય લોકોની મજાક ઉડતી હતી, પરંતુ ગરિમા ચૌરસિયાના ઉદાહરણે બધાની બોલતી બંધ કરી દીધી છે. ત્યારે ચાલો જોઈએ એક એવી ગુજરાતી ટિકટોક ગર્લ વિશે જે ડિમ્પલ ગર્લ તરીકે ફેમસ છે. (Image Courtesy:Instagram, Facebook)

First Published: 10th June, 2019 12:55 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK