નજર ન લાગે દીપિકાને! જુઓ દીપિકાની દિલકશ અદાઓ, તસવીરોમાં

Feb 13, 2019, 17:53 IST
  • નેચરલ મેકઅપ અને હેરસ્ટાઈલમાં આ પિકમાં દીપિકા ખૂૂૂબ જ ગોર્જિયલ લાગી રહી છે. મિનિમલ લુક દીપિકાને શોભી રહ્યો છે.

    નેચરલ મેકઅપ અને હેરસ્ટાઈલમાં આ પિકમાં દીપિકા ખૂૂૂબ જ ગોર્જિયલ લાગી રહી છે. મિનિમલ લુક દીપિકાને શોભી રહ્યો છે.

    1/8
  • પિંક ડ્રેસ, સ્ટેટમેન્ટ ઈયરરિંગ અને ડાયમંડ રિંગ સાથે આ લુક દીપિકાને ખૂૂૂબ જ શોભી રહ્યો છે.

    પિંક ડ્રેસ, સ્ટેટમેન્ટ ઈયરરિંગ અને ડાયમંડ રિંગ સાથે આ લુક દીપિકાને ખૂૂૂબ જ શોભી રહ્યો છે.

    2/8
  • નેચરલ લૂક, બ્લેક સ્કર્ટ અને શર્ટમાં વિખરાયેલા વાળ સાથે દીપિકાનો આ લૂક દિલ જીતી લે છે.

    નેચરલ લૂક, બ્લેક સ્કર્ટ અને શર્ટમાં વિખરાયેલા વાળ સાથે દીપિકાનો આ લૂક દિલ જીતી લે છે.

    3/8
  • સ્કાય બ્લ્યૂ હોટ ડ્રેસ, દરેક આંગળીઓમાં રિંગ્સ અને સિમ્પલ હેરસ્ટાઈલ સાથે દીપિકાનો આ લુક જોઈને કહેવાનું મન થાય, દીપિકા તું આટલી સુંદર કેમ છે?

    સ્કાય બ્લ્યૂ હોટ ડ્રેસ, દરેક આંગળીઓમાં રિંગ્સ અને સિમ્પલ હેરસ્ટાઈલ સાથે દીપિકાનો આ લુક જોઈને કહેવાનું મન થાય, દીપિકા તું આટલી સુંદર કેમ છે?

    4/8
  • બ્લેક આમ તો દરેક બ્યૂટિનો ફેવરિટ હોય છે. અને એમાં પણ ઑફ શોલ્ડર ગાઉન દીપિકા પહેરે એટલે તો વાત શું કરવી!

    બ્લેક આમ તો દરેક બ્યૂટિનો ફેવરિટ હોય છે. અને એમાં પણ ઑફ શોલ્ડર ગાઉન દીપિકા પહેરે એટલે તો વાત શું કરવી!

    5/8
  • પિંક લિપસ્ટિક, વ્હાઈટ ટોપ અને ગળામાં જ્યુલરી સાથે દીપિકાનો આ લુક સિઝલિંગ છે.    

    પિંક લિપસ્ટિક, વ્હાઈટ ટોપ અને ગળામાં જ્યુલરી સાથે દીપિકાનો આ લુક સિઝલિંગ છે.

     

     

    6/8
  • વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન, દીપિકા પર તમામ લુક એટલા જ સુટ થાય છે. વિશ્વાસ ન આવતો હોય તો આ તસવીરો જોઈલો.

    વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન, દીપિકા પર તમામ લુક એટલા જ સુટ થાય છે. વિશ્વાસ ન આવતો હોય તો આ તસવીરો જોઈલો.

    7/8
  • બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રાઈપ્સ અને સ્કર્ટ સાથેના આ લુકમાં દીપિકા ખુબ જ નેચરલ અને સ્ટનિંગ લાગી રહી છે.

    બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રાઈપ્સ અને સ્કર્ટ સાથેના આ લુકમાં દીપિકા ખુબ જ નેચરલ અને સ્ટનિંગ લાગી રહી છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

દીપિકા તું આટલી સુંદર કેવી રીતે લાગી શકે? અને દરેક લૂક માં આટલી પરફેક્ટ કેવી રીતે લાગી શકે? અમે તો હજી આ જ વિમાસણમાં છીએ... તમે પણ આ પિકચર્સ જોશો તો તમે પણ દીપિકા ને આજ પૂછશો કે તું આટલી સરસ કેવી રીતે છે 😅(તસવીર સૌજન્યઃ દીપિકા પાદુકોણ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK