TMKOC: આ શું પોપટલાલ 'પત્રકાર' નથી રહ્યા, લૉકડાઉનના કારણે લાગ્યો મોટો આંચકો

Updated: 13th November, 2020 15:33 IST | Sheetal Patel
  • આવનારા એપિસોડમાં તમને જોવા મળશે કે પોપટલાલને તૂફાન એક્સપ્રેસથી કાઢી મૂક્યા છે. લૉકડાઉનના કારણે પોપટલાલે પોતાની નોકરી ગુમાવી દીધી છે.

    આવનારા એપિસોડમાં તમને જોવા મળશે કે પોપટલાલને તૂફાન એક્સપ્રેસથી કાઢી મૂક્યા છે. લૉકડાઉનના કારણે પોપટલાલે પોતાની નોકરી ગુમાવી દીધી છે.

    1/5
  • છેલ્લા એપિસોડમાં તમે જોયું હશે કે બધા ગોકુલધામવાસીઓના પુરૂષો પોતાના કામ પર જવા માટે ઘણા ઉત્સાહી છે. રોશન સિંહ સોઢી પોતે બધા મિત્રોને કામ પર મૂકવા જઈ રહ્યા છે. પરંતુ તે સમય પર પોપટલાલને મિસિંગ જોઈને બધા હેરાન થઈ જાય છે. જ્યારે તેઓ પોપટલાલને એના ઘરે શોધવા માટે જાય છે, ત્યારે ખબર પડે છે કે પોપટલાલને તો નોકરી પરથી કાઢી મૂક્યા છે. તે સંપૂર્ણરીતે તૂટી જાય છે અને ગોકુલધામ સોસાયટીને છોડવાનું મન બનાવી લે છે અને કશે દૂર જવાનું વિચારે છે. લગ્ન માટે ઉત્સાહી પોપટલાલ આ આંચકો સહન કરી શક્યા નથી.

    છેલ્લા એપિસોડમાં તમે જોયું હશે કે બધા ગોકુલધામવાસીઓના પુરૂષો પોતાના કામ પર જવા માટે ઘણા ઉત્સાહી છે. રોશન સિંહ સોઢી પોતે બધા મિત્રોને કામ પર મૂકવા જઈ રહ્યા છે. પરંતુ તે સમય પર પોપટલાલને મિસિંગ જોઈને બધા હેરાન થઈ જાય છે. જ્યારે તેઓ પોપટલાલને એના ઘરે શોધવા માટે જાય છે, ત્યારે ખબર પડે છે કે પોપટલાલને તો નોકરી પરથી કાઢી મૂક્યા છે. તે સંપૂર્ણરીતે તૂટી જાય છે અને ગોકુલધામ સોસાયટીને છોડવાનું મન બનાવી લે છે અને કશે દૂર જવાનું વિચારે છે. લગ્ન માટે ઉત્સાહી પોપટલાલ આ આંચકો સહન કરી શક્યા નથી.

    2/5
  • હવે પોતાના પરિવારના એક સદસ્યને આવી રીતે તૂટેલા જોઈને આખી ગોકુલધામ સોસાયટી હેરાન થઈ જાય છે. દરેક જણ એને સમજાવવાની કોશિશ કરે છે. પરંતુ પોપટલાલ તો સોસાયટી છોડીને જવાનું મન બનાવી જ લે છે. 

    હવે પોતાના પરિવારના એક સદસ્યને આવી રીતે તૂટેલા જોઈને આખી ગોકુલધામ સોસાયટી હેરાન થઈ જાય છે. દરેક જણ એને સમજાવવાની કોશિશ કરે છે. પરંતુ પોપટલાલ તો સોસાયટી છોડીને જવાનું મન બનાવી જ લે છે. 

    3/5
  • હવે આવનારા એપિસોડમાં હજી ઘણા એવા ટ્વિસ્ટ જોવા મળશે. શૉની વાત કરીએ તો હાલ સીરિયલને સારી ટીઆરપી મળી રહી છે. શૉના બધા કલાકારોને પણ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

    હવે આવનારા એપિસોડમાં હજી ઘણા એવા ટ્વિસ્ટ જોવા મળશે. શૉની વાત કરીએ તો હાલ સીરિયલને સારી ટીઆરપી મળી રહી છે. શૉના બધા કલાકારોને પણ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.

    4/5
  • બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. કોરોના વાઈરસના લીધે થયેલા લૉકડાઉનમાં જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

    બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. કોરોના વાઈરસના લીધે થયેલા લૉકડાઉનમાં જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. હાલ તારક મહેતા શૉએ 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શૉએ 3000 એપિસોડ્સ પૂરા કર્યા છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો સૌથી મનપસંદ શૉ બનતો ગયો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે અને 13 વર્ષથી આ સીરિયલ લોકોનું મનોરંજન કરતી આ આવી છે. હાલ આ શૉમાં રોજને રોજ કોઈ ડ્રામા જોવા મળી રહ્યો છે. લૉકડાઉન ખુલ્યા બાદથી કામ પર જવાની ખુશી તો દરેક ગોકુલધામવાસીઓના ચહેરા પર દેખાઈ રહી છે. પણ હવે એવું કઈક થવાનું છે કે બધી ખુશીઓ પર પાણી ફેરવાઈ જશે. 

તસવીર સૌજન્ય - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વિટર અકાઉન્ટ

First Published: 13th November, 2020 15:25 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK