કુંડલી ભાગ્ય સીરિયલમાં પ્રીતા રોલ ભજવીને ઘર-ઘરમાં પોતાની ઓળખાણ બનાવનારી શ્રદ્ધા આર્યાનો આજે જન્મદિવસ છે. શ્રદ્ધા આર્યાને ભલે ઓળખાણ ટીવી સીરિયલથી મળી હોય પરંતુ શું તમે જાણો છો શ્રદ્ધા બૉલીવુડમાં અમિતાભ બચ્ચનની ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. એટલું જ નહીં તે મ્યૂઝિક વીડિયો અને તામિલ સિનેમામાં પણ નજર આવી ચૂકી છે. શ્રદ્ધા તેના પાત્રની સાથે તેની સ્ટાઈલ માટે પણ જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને હંમેશા તે પોતાની તસવીર શૅર કરતી રહે છે. તો ચાલો એની ગ્લેમરસ તસવીરો સાથે જાણીએ એમના વિશે વિશેષ.... તસવીર સૌજન્ય - શ્રદ્ધા આર્યા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ