'મેઈડ ઈન ચાઈના' છે મેઈડ બાય ગુજરાતીઝ..જાણો કોણ કોણ છે ફિલ્મ સાથે જોડાયેલું!

Updated: Oct 09, 2019, 15:00 IST | Falguni Lakhani
  • મિખિલ મુસલે ફિલ્મના ડાયરેક્ટર છે મિખિલ મુસલે. આમ તો તેઓ મરાઠી છે. પરંતુ તેઓ ગુજરાતમાં ઉછર્યા છે. તેણે રોંગ સાઈડ રાજુ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. સાથે તેઓ બે યાર, કેવી રીતે જઈશ જેવી ફિલ્મો સાથે પણ જોડાયેલા છે.

    મિખિલ મુસલે
    ફિલ્મના ડાયરેક્ટર છે મિખિલ મુસલે. આમ તો તેઓ મરાઠી છે. પરંતુ તેઓ ગુજરાતમાં ઉછર્યા છે. તેણે રોંગ સાઈડ રાજુ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. સાથે તેઓ બે યાર, કેવી રીતે જઈશ જેવી ફિલ્મો સાથે પણ જોડાયેલા છે.

    1/12
  • બમન ઈરાની આ મિઠડા પારસીની કોઈ ઓળખની જરૂર નથી. ફિલ્મમાં તેમની હાજરી જ કાફી છે.

    બમન ઈરાની
    આ મિઠડા પારસીની કોઈ ઓળખની જરૂર નથી. ફિલ્મમાં તેમની હાજરી જ કાફી છે.

    2/12
  • પરેશ રાવલ ગરવા ગુજરાતી એવા પરેશ રાવલ એ વ્યક્તિ છે જે રાજકુમાર રાવને બિઝનેસના પાઠ શીખવાડે છે.

    પરેશ રાવલ
    ગરવા ગુજરાતી એવા પરેશ રાવલ એ વ્યક્તિ છે જે રાજકુમાર રાવને બિઝનેસના પાઠ શીખવાડે છે.

    3/12
  • મનોજ જોશી રંગભૂમિ અને ફિલ્મોના આ દિગ્ગજ અભિનેતા પણ મેઈડ ઈન ચાઈનામાં જોવા મળવાના છે.

    મનોજ જોશી
    રંગભૂમિ અને ફિલ્મોના આ દિગ્ગજ અભિનેતા પણ મેઈડ ઈન ચાઈનામાં જોવા મળવાના છે.

    4/12
  • ઓજસ રાવલ અલબેલા ઓજસ રાવલ પણ મેઈડ ઈન ચાઈનામાં લોકોને મજા કરાવશે.

    ઓજસ રાવલ
    અલબેલા ઓજસ રાવલ પણ મેઈડ ઈન ચાઈનામાં લોકોને મજા કરાવશે.

    5/12
  • જય ભટ્ટ અભિનેતા જય ભટ્ટે સાહેબ અને થઈ જશે જેવી ફિલ્મો કરી છે. ફિલ્મમાં તેઓ ઈન્સ્પેક્ટેર બી. કે. મકવાણાની ભૂમિકામાં જોવા મળશે.

    જય ભટ્ટ
    અભિનેતા જય ભટ્ટે સાહેબ અને થઈ જશે જેવી ફિલ્મો કરી છે. ફિલ્મમાં તેઓ ઈન્સ્પેક્ટેર બી. કે. મકવાણાની ભૂમિકામાં જોવા મળશે.

    6/12
  • નિરેન ભટ્ટ જાણીતા ગીતકાર નિરેન ભટ્ટે આ ફિલ્મ કરણ વ્યાસ સાથે મળીને લખી છે.

    નિરેન ભટ્ટ
    જાણીતા ગીતકાર નિરેન ભટ્ટે આ ફિલ્મ કરણ વ્યાસ સાથે મળીને લખી છે.



    7/12
  • કરણ વ્યાસ કરણ વ્યાસે વેન્ટિલેટર, સમીર, રોંગ સાઈડ રાજુ જેવી ફિલ્મો પણ કરી છે. મેઈડ ઈન ચાઈનાના ડાયલોગ્સ કરણ વ્યાસે લખ્યા છે.

    કરણ વ્યાસ
    કરણ વ્યાસે વેન્ટિલેટર, સમીર, રોંગ સાઈડ રાજુ જેવી ફિલ્મો પણ કરી છે. મેઈડ ઈન ચાઈનાના ડાયલોગ્સ કરણ વ્યાસે લખ્યા છે.

    8/12
  • પરિંદા જોશી પરિંદાનો ઉછેર અમદાવાદમાં થયો છે. પરિંદાએ 4 નોવેલ લખી છે. તેની જ મેઈડ ઈન ચાઈના પરથી આ ફિલ્મ બની રહી છે.

    પરિંદા જોશી
    પરિંદાનો ઉછેર અમદાવાદમાં થયો છે. પરિંદાએ 4 નોવેલ લખી છે. તેની જ મેઈડ ઈન ચાઈના પરથી આ ફિલ્મ બની રહી છે.

    9/12
  • સચિન-જીગર ફિલ્મનું સંગીત સચિન અને જીગર આપી રહ્યા છે. ફિલ્મના બે ગીત રીલિઝ થઈ ગયા છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે.

    સચિન-જીગર
    ફિલ્મનું સંગીત સચિન અને જીગર આપી રહ્યા છે. ફિલ્મના બે ગીત રીલિઝ થઈ ગયા છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે.

    10/12
  • દર્શન રાવલ ફિલ્મમાં દર્શન રાવલ પણ છે. મૂળ અમદાવાદના દર્શન રાવલે ફિલ્મમાં ગીત ગાયું છે.

    દર્શન રાવલ
    ફિલ્મમાં દર્શન રાવલ પણ છે. મૂળ અમદાવાદના દર્શન રાવલે ફિલ્મમાં ગીત ગાયું છે.

    11/12
  • ચેતન દૈયા જાણીતા ગુજરાતી એક્ટર ચેતન દૈયા પણ ફિલ્મમાં જોવા મળશે. તેમની કરસનદાસ પે એન્ડ યૂઝમાં ભૂમિકાની પ્રશંસા થઈ હતી.

    ચેતન દૈયા
    જાણીતા ગુજરાતી એક્ટર ચેતન દૈયા પણ ફિલ્મમાં જોવા મળશે. તેમની કરસનદાસ પે એન્ડ યૂઝમાં ભૂમિકાની પ્રશંસા થઈ હતી.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

રાજકુમાર રાવ અને મૌની રૉયની ફિલ્મ મેઈડ ઈન ચાઈના રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું નામ ભલે મેઈડ ઈન ચાઈના હોય, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલા મોટા ભાગના લોકો ગુજરાતી છે. ચાલો જાણીએ ક્યા ક્યા ગુજરાતીઓ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK