જાણો તબલાવાદકથી ખ્યાતિપ્રાપ્ત ગાયક સુધીની 'ઓસમાણ મીર'ની સફરને

Published: Oct 26, 2019, 13:46 IST | Falguni Lakhani
 • ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં 22 મે 1974ના દિવસે થયો હતો. તબલાવાદક હુસેનભાઈના આ બાળકને જન્મથી જ સંગીતનો વારસો મળ્યો હતો.

  ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં 22 મે 1974ના દિવસે થયો હતો. તબલાવાદક હુસેનભાઈના આ બાળકને જન્મથી જ સંગીતનો વારસો મળ્યો હતો.

  1/18
 • ઓસમાણ મીરે માત્ર 9 ધોરણ સુધી ગામની શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ સંગીત તરફ વળી ગયા.

  ઓસમાણ મીરે માત્ર 9 ધોરણ સુધી ગામની શાળામાં અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ સંગીત તરફ વળી ગયા.

  2/18
 • શરૂઆતમાં તેઓ પિતા સાથે જાણીતા ભજનિક નારાયણ સ્વામી સાથે તબલા વગાડવા માટે જતા હતા.

  શરૂઆતમાં તેઓ પિતા સાથે જાણીતા ભજનિક નારાયણ સ્વામી સાથે તબલા વગાડવા માટે જતા હતા.

  3/18
 • ઓસમાણ મીરને ગાવાનો ખુબ જ શોખ હતો. તબલાની સાથે તેઓ ગાયકીમાં પણ હાથ અજમાવી લેતા હતા.

  ઓસમાણ મીરને ગાવાનો ખુબ જ શોખ હતો. તબલાની સાથે તેઓ ગાયકીમાં પણ હાથ અજમાવી લેતા હતા.

  4/18
 • ઓસમાણ મીરના ગાયકીના શોખને વધુ આગળ લઈ જવા માટે પિતા હુસૈનભાઈએ દિકરા ઓસમાણ મીરને ઈસ્માઈલ દાતાર નામના ગુરૂ પાસે યોગ્ય ગાયકીની તાલિમ અપાવી.

  ઓસમાણ મીરના ગાયકીના શોખને વધુ આગળ લઈ જવા માટે પિતા હુસૈનભાઈએ દિકરા ઓસમાણ મીરને ઈસ્માઈલ દાતાર નામના ગુરૂ પાસે યોગ્ય ગાયકીની તાલિમ અપાવી.

  5/18
 • ગુરૂપૂર્ણિમાના દિવસે તબલાવાદક તરીકે મોરારી બાપુના આશ્રમમાં ગયેલા ઓસમાણ મીરને ગાવાની તક મળી અને પ્રેક્ષકો સામે તેમણે પહેલું ગીત 'દિલ તેરા નક્શા હૈ' ગાયું. અને તેમની ગાયકીની સુંદર સફરની શરૂઆત થઈ.

  ગુરૂપૂર્ણિમાના દિવસે તબલાવાદક તરીકે મોરારી બાપુના આશ્રમમાં ગયેલા ઓસમાણ મીરને ગાવાની તક મળી અને પ્રેક્ષકો સામે તેમણે પહેલું ગીત 'દિલ તેરા નક્શા હૈ' ગાયું. અને તેમની ગાયકીની સુંદર સફરની શરૂઆત થઈ.

  6/18
 • સંગીતનો કોઈ પણ પ્રકાર હોય, તે ગઝલ હોય કે લોકગીત, સુગમ સંગીત, ભજન, સંતવાણી...ઓસમાણ મીરના અવાજનો જાદૂ તમામ ગુજરાતીઓ સુધી પહોંચ્યો અને ગુજરાતની બહાર પહોંચી ગયો અને તેમને લોકપ્રિય બનાવી દીધો.

  સંગીતનો કોઈ પણ પ્રકાર હોય, તે ગઝલ હોય કે લોકગીત, સુગમ સંગીત, ભજન, સંતવાણી...ઓસમાણ મીરના અવાજનો જાદૂ તમામ ગુજરાતીઓ સુધી પહોંચ્યો અને ગુજરાતની બહાર પહોંચી ગયો અને તેમને લોકપ્રિય બનાવી દીધો.

  7/18
 • ઓસમાણ મીરની બોલીવુડમાં એન્ટ્રી પર ધમાકેદાર બની રહી. આ ઘટના એવી હતી કે આ ગુજરાતી તરીકે કોઈપણ આ વાત સાંભળીને ગર્વ અનુભવે.

  ઓસમાણ મીરની બોલીવુડમાં એન્ટ્રી પર ધમાકેદાર બની રહી. આ ઘટના એવી હતી કે આ ગુજરાતી તરીકે કોઈપણ આ વાત સાંભળીને ગર્વ અનુભવે.

  8/18
 • બોલીવુડના એક દિગ્ગજ દિગ્દર્શકે ઓસમાણ મીરને કહ્યું કે, મારી ફિલ્મમાં એક ગીત છે જે તમારે જ ગાવું પડશે. જો તમે આ ગીત નહીં ગાવ તો હું ફિલ્મ નહીં કરું.

  બોલીવુડના એક દિગ્ગજ દિગ્દર્શકે ઓસમાણ મીરને કહ્યું કે, મારી ફિલ્મમાં એક ગીત છે જે તમારે જ ગાવું પડશે. જો તમે આ ગીત નહીં ગાવ તો હું ફિલ્મ નહીં કરું.

  9/18
 • આ દિગ્દર્શક હતા સંજય લીલા ભણસાલી. તેઓ લોકસંગીતના જાદૂને ફરી સજીવન કરવા માંગતા હતા અને ઓસમાણ મીર તેમની પહેલી પસંદ હતા.


  આ દિગ્દર્શક હતા સંજય લીલા ભણસાલી. તેઓ લોકસંગીતના જાદૂને ફરી સજીવન કરવા માંગતા હતા અને ઓસમાણ મીર તેમની પહેલી પસંદ હતા.

  10/18
 • સંજય લીલા ભણસાલીએ ઓસમાણ મીરને યુટ્યુબ પર ઘણીવાર સાંભળ્યા હતા અને તેમનો અવાજ તેમને ખૂબ જ પસંદ પડ્યો હતો.

  સંજય લીલા ભણસાલીએ ઓસમાણ મીરને યુટ્યુબ પર ઘણીવાર સાંભળ્યા હતા અને તેમનો અવાજ તેમને ખૂબ જ પસંદ પડ્યો હતો.

  11/18
 • સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'રામલીલા'નું ગીત મોર બની થનગાટ કરે સુપરહિટ સાબિત થયું. જેના માટે તેમને અવૉર્ડ પણ મળ્યો હતો.

  સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'રામલીલા'નું ગીત મોર બની થનગાટ કરે સુપરહિટ સાબિત થયું. જેના માટે તેમને અવૉર્ડ પણ મળ્યો હતો.

  12/18
 • ઓસમાણ મીરે અત્યાર સુધીમાં 60થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે 1, 000થી વધુ કાર્યક્રમો કર્યા છે.

  ઓસમાણ મીરે અત્યાર સુધીમાં 60થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે 1, 000થી વધુ કાર્યક્રમો કર્યા છે.

  13/18
 • વિદેશમાં પણ તેમના કાર્યક્રમોની આતુરતાથી રાહ જોવામાં આવે છે.

  વિદેશમાં પણ તેમના કાર્યક્રમોની આતુરતાથી રાહ જોવામાં આવે છે.

  14/18
 • 15/18
 • જન્મે મુસ્લિમ એવા ઓસમાણ મીર મોટા ભાગના હિન્દુ મંદિરોમાં અને આશ્રમોમાં પોતાના કાર્યક્રમો આવી ચુક્યા છે. તેમણે રામાયાણ પારાયણમાં સંગીત પ્રસરાવી એકતા અને અખંડિતતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ચુક્યા છે.

  જન્મે મુસ્લિમ એવા ઓસમાણ મીર મોટા ભાગના હિન્દુ મંદિરોમાં અને આશ્રમોમાં પોતાના કાર્યક્રમો આવી ચુક્યા છે. તેમણે રામાયાણ પારાયણમાં સંગીત પ્રસરાવી એકતા અને અખંડિતતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ચુક્યા છે.

  16/18
 • મહત્વનું છે કે ઓસમાણ મીરની જેમ તેનો દીકરો પણ આજ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને લોકો પણ તેના અવાજને પસંદ કરવા લાગ્યા છે.

  મહત્વનું છે કે ઓસમાણ મીરની જેમ તેનો દીકરો પણ આજ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે અને લોકો પણ તેના અવાજને પસંદ કરવા લાગ્યા છે.

  17/18
 • ઓસમાણ મીર જ્યા પણ જાય છે ત્યા તેમનો અવાજ લોકો પણ જાણે જાદૂ કરી છે. લોકો તેમને સાંભળવા માટે હંમેશા આતુર હોય છે.

  ઓસમાણ મીર જ્યા પણ જાય છે ત્યા તેમનો અવાજ લોકો પણ જાણે જાદૂ કરી છે. લોકો તેમને સાંભળવા માટે હંમેશા આતુર હોય છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતના ગૌરવ સમાન એવા લોકગાયક જેમને સાંભળવા માટે લોકો આતુર હોય છે. જેમના ડાયરામાં લોકો પૈસાનો વરસાદ કરે છે. જેમને સાંભળીને આપણને આપણી સંસ્કૃતિ અને ધરતી પર માન થઈ જાય..આ ગાયક એટલે ઓસમાણ મીર. ચાલો જાણીએ તેમની સફરને..

તસવીર સૌજન્યઃ ઓસમાણ મીર ફેસબુક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK