જાણો, નેશનલ એવોર્ડ જીતનાર ગુજરાતી ફિલ્મ હેલ્લારોના પુરૂષ કલાકારોને

Updated: Nov 01, 2019, 13:33 IST | Adhirajsinh Jadeja
 • જયેશ મોરી રોંગ સાઇડ રાજુ, પાસપોર્ટ, ઓ તારી! સહિતની ગુજરાતી ફિલ્મોમાં દેખાયેલા અભિનેતા જયેશ મોરેહવે હેલ્લારો ફિલ્મમાં મુળજી ભાઇનું પાત્ર ભજવી રહ્યા છે.

  જયેશ મોરી
  રોંગ સાઇડ રાજુ, પાસપોર્ટ, ઓ તારી! સહિતની ગુજરાતી ફિલ્મોમાં દેખાયેલા અભિનેતા જયેશ મોરેહવે હેલ્લારો ફિલ્મમાં મુળજી ભાઇનું પાત્ર ભજવી રહ્યા છે.

  1/13
 • આર્જવ ત્રિવેદી છેલ્લો દિવસ ફિલ્મથી લોકો વચ્ચે લોકપ્રિય બનનાર આર્જવ ત્રિવેદી હેલ્લારો ફિલ્મમાં અર્જાનની ભુમિકા ભજવી રહ્યો છે. આર્જવે છેલ્લો દિવસ બાદ શુભ આરંભ, દુનિયાદારી, આઇ વિશ અને શું થયું ફિલ્મમાં કામ કર્યું છે.

  આર્જવ ત્રિવેદી
  છેલ્લો દિવસ ફિલ્મથી લોકો વચ્ચે લોકપ્રિય બનનાર આર્જવ ત્રિવેદી હેલ્લારો ફિલ્મમાં અર્જાનની ભુમિકા ભજવી રહ્યો છે. આર્જવે છેલ્લો દિવસ બાદ શુભ આરંભ, દુનિયાદારી, આઇ વિશ અને શું થયું ફિલ્મમાં કામ કર્યું છે.

  2/13
 • મૌલિક નાયક મૌલિક નાયક આમતો કોમેડિ રોલ તરીકે જાણીતો છે. પણ હેલ્લારો ફિલ્મમાં મૌલિક ભગલો નામના રોલમાં કામ કરશે. મૌલિક નાયકની હાલમાં જ મુખ્ય કલાકાર તરીકે મોન્ટુની બિટ્ટુ ફિલ્મમાં દેખાયો હતો. મૌલિકની સૌથી પહેલી ફિલ્મ બે યાર હતી. ત્યાર બાદ તે પ્રેમજી, રોમાન્સ કોમ્પ્લિકેટેડ, વિટામીન શી, પગદંડી અને મોન્ટુ ની બિટ્ટુ ફિલ્મમાં જોવા મળ્યો હતો.

  મૌલિક નાયક
  મૌલિક નાયક આમતો કોમેડિ રોલ તરીકે જાણીતો છે. પણ હેલ્લારો ફિલ્મમાં મૌલિક ભગલો નામના રોલમાં કામ કરશે. મૌલિક નાયકની હાલમાં જ મુખ્ય કલાકાર તરીકે મોન્ટુની બિટ્ટુ ફિલ્મમાં દેખાયો હતો. મૌલિકની સૌથી પહેલી ફિલ્મ બે યાર હતી. ત્યાર બાદ તે પ્રેમજી, રોમાન્સ કોમ્પ્લિકેટેડ, વિટામીન શી, પગદંડી અને મોન્ટુ ની બિટ્ટુ ફિલ્મમાં જોવા મળ્યો હતો.

  3/13
 • શૈલેશ પ્રજાપતિ શૈલેશ પ્રજાપતિ હેલ્લારો ફિલ્મમાં મુખીના પાત્રમાં જોવા મળશે. શૈલેશ પ્રજાપતિએ ડિરેક્ટર તરીકે મલ્હાર ઠાકર અભિનિત સાહેબ ફિલ્મ કરી હતી.

  શૈલેશ પ્રજાપતિ
  શૈલેશ પ્રજાપતિ હેલ્લારો ફિલ્મમાં મુખીના પાત્રમાં જોવા મળશે. શૈલેશ પ્રજાપતિએ ડિરેક્ટર તરીકે મલ્હાર ઠાકર અભિનિત સાહેબ ફિલ્મ કરી હતી.

  4/13
 • આકાશ ઝાલા આકાશ ઝાલા હેલ્લારો ફિલ્મમાં ઝોરાવરના પાત્રમાં જોવા મળશે. આકાશની ફિલ્મની કારકિર્દીની વાત કરીએ તો તેની આ ત્રીજી ફિલ્મ છે. તેની સૌથી પહેલી ફિલ્મ હાર્દિક અભિનંદન હતી. ત્યાર બાદ યુનિયન લીડર અને હવે હેલ્લારોમાં જોવા મળશે.

  આકાશ ઝાલા
  આકાશ ઝાલા હેલ્લારો ફિલ્મમાં ઝોરાવરના પાત્રમાં જોવા મળશે. આકાશની ફિલ્મની કારકિર્દીની વાત કરીએ તો તેની આ ત્રીજી ફિલ્મ છે. તેની સૌથી પહેલી ફિલ્મ હાર્દિક અભિનંદન હતી. ત્યાર બાદ યુનિયન લીડર અને હવે હેલ્લારોમાં જોવા મળશે.

  5/13
 • રાજન ઠક્કર રાજન ઠક્કર હેલ્લારો ફિલ્મમાં રનમલ પાત્રમાં જોવા મળશે.

  રાજન ઠક્કર
  રાજન ઠક્કર હેલ્લારો ફિલ્મમાં રનમલ પાત્રમાં જોવા મળશે.

  6/13
 • કિશન ગઢવી કિશન ગઢવી હેલ્લારો ફિલ્મમાં રાજવીના પાત્રમાં જોવા મળશે. કિશન ગઢવીની ગુજરાતી ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો તેની પેહલી ફિલ્મ બે યાર હતી. ત્યાર બાદ તે હુ તુતુતુ, દુનિયાદારી, નામાનુસ (શોર્ટ ફિલ્મ) માં જોવા મળ્યો હતો.

  કિશન ગઢવી
  કિશન ગઢવી હેલ્લારો ફિલ્મમાં રાજવીના પાત્રમાં જોવા મળશે. કિશન ગઢવીની ગુજરાતી ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો તેની પેહલી ફિલ્મ બે યાર હતી. ત્યાર બાદ તે હુ તુતુતુ, દુનિયાદારી, નામાનુસ (શોર્ટ ફિલ્મ) માં જોવા મળ્યો હતો.

  7/13
 • કમલેશ પરમાર કમલેશ પરમાર આ ફિલ્મમાં સવજીના પાત્રમાં જોવા મળશે. જોકે આ તેની બીજી ફિલ્મ છે. તેની પહેલી ફિલ્મ યુનિયન લીડર હતી. આ ફિલ્મમાં આકાશ ઝાલા પણ કામ કરી ચુક્યો છે.

  કમલેશ પરમાર
  કમલેશ પરમાર આ ફિલ્મમાં સવજીના પાત્રમાં જોવા મળશે. જોકે આ તેની બીજી ફિલ્મ છે. તેની પહેલી ફિલ્મ યુનિયન લીડર હતી. આ ફિલ્મમાં આકાશ ઝાલા પણ કામ કરી ચુક્યો છે.

  8/13
 • નિલેશ પરમાર નિલેશ પરમાર હેલ્લારો ફિલ્મમાં કાનજીના પાત્રમાં જોવા મળશે. નિલેશની પહેલી ફિલ્મ મનટો અને ત્યાર બાદ આરજે ધ્વનીત અને કિંજલ રાજપ્રિયાની ફિલ્મ શોર્ટ સર્કિટમાં જોવા મળ્યો હતો.

  નિલેશ પરમાર
  નિલેશ પરમાર હેલ્લારો ફિલ્મમાં કાનજીના પાત્રમાં જોવા મળશે. નિલેશની પહેલી ફિલ્મ મનટો અને ત્યાર બાદ આરજે ધ્વનીત અને કિંજલ રાજપ્રિયાની ફિલ્મ શોર્ટ સર્કિટમાં જોવા મળ્યો હતો.

  9/13
 • હેલ્લારો ફિલ્મને હાલમાં જ 66માં રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ કચ્છની સંસ્કૃતી પર અને ખાસ કરીને કચ્છની મહિલાઓ પર આધારીત ફિલ્મ છે. આ ફિલ્મમાં 13 મહિલા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મને અભિશેક શાહે ડિરેક્ટ કરી છે.

  હેલ્લારો ફિલ્મને હાલમાં જ 66માં રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ કચ્છની સંસ્કૃતી પર અને ખાસ કરીને કચ્છની મહિલાઓ પર આધારીત ફિલ્મ છે. આ ફિલ્મમાં 13 મહિલા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મને અભિશેક શાહે ડિરેક્ટ કરી છે.

  10/13
 • અમદાવાદમાં ટ્રેલર લોન્ચ સમયે હેલ્લારો ફિલ્મના નિર્માતા, નિર્દેશક, ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પણ હાજર રહ્યા હતા.

  અમદાવાદમાં ટ્રેલર લોન્ચ સમયે હેલ્લારો ફિલ્મના નિર્માતા, નિર્દેશક, ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પણ હાજર રહ્યા હતા.

  11/13
 • ફિલ્મના નિર્દેશક અભિષેક શાહ ગુજરાતી ફિલ્મોના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર છે અને ઘણા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે.

  ફિલ્મના નિર્દેશક અભિષેક શાહ ગુજરાતી ફિલ્મોના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર છે અને ઘણા વર્ષોથી ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે.

  12/13
 • અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે.

  અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

કચ્છી તરીકે ગર્વ અપાવનાર ગુજરાતી ફિલ્મ કે જેણે નેશનલ એવોર્ડ જીત્યો છે કે હેલ્લારો ફિલ્મ. આ ફિલ્મમાં 13-13 અભિનેત્રીઓની સાથે 9 અભિનેતાઓ પણ છે. આ 9 અભિનેતાઓ કોણ છે અને ફિલ્મમાં તે ક્યું કિરદાર નિભાવી રહ્યા છે તેના પર એક નજર કરીએ...(Photo Credit : Hellaro FB)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK