Isha Koppikar: આ એક્ટરના પ્રેમમાં પાગલ હતી 'ખલ્લાસ ગર્લ', હાલ છે કરોડોની માલિક

Updated: 19th September, 2020 17:15 IST | Sheetal Patel
  • મૉડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ ઈશા કોપ્પીકર આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે.

    મૉડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ ઈશા કોપ્પીકર આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે.

    1/22
  • ઈશા કોપ્પીકર એવી એક્ટ્રેસિઝમાંથી છે, જેમનું બૉલીવુડમાં કરિયર વધારે નહીં ચાલ્યું.

    ઈશા કોપ્પીકર એવી એક્ટ્રેસિઝમાંથી છે, જેમનું બૉલીવુડમાં કરિયર વધારે નહીં ચાલ્યું.

    2/22
  • ઈશા કોપ્પીકર એવી એક્ટ્રેસિઝમાંથી છે, જેમનું બૉલીવુડમાં કરિયર વધારે નહીં ચાલ્યું.

    ઈશા કોપ્પીકર એવી એક્ટ્રેસિઝમાંથી છે, જેમનું બૉલીવુડમાં કરિયર વધારે નહીં ચાલ્યું.

    3/22
  • ઈશાએ હિન્દી સિવાય તામિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે.

    ઈશાએ હિન્દી સિવાય તામિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે.

    4/22
  • ઈશા કોપ્પીકરની ચર્ચિત ફિલ્મોમાં 'ગર્લફ્રેન્ડ', 'D', 'ડાર્લિંગ' અને 'શબરી' રહી છે.

    ઈશા કોપ્પીકરની ચર્ચિત ફિલ્મોમાં 'ગર્લફ્રેન્ડ', 'D', 'ડાર્લિંગ' અને 'શબરી' રહી છે.

    5/22
  • તેણે ઘણી ફિલ્મોમાં લીડિંગ અને સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. 

    તેણે ઘણી ફિલ્મોમાં લીડિંગ અને સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. 

    6/22
  • ઈશા કોપ્પીકરની ફિલ્મ 'કયામત' સુપરહિટ ફિલ્મોમાંથી એક રહી છે.

    ઈશા કોપ્પીકરની ફિલ્મ 'કયામત' સુપરહિટ ફિલ્મોમાંથી એક રહી છે.

    7/22
  • કૉલેજમાં ભણતી વખતે ઈશાને ફોટોગ્રાફર ગૌતમ રાજદક્ષ્ય સાથે ફોટોશૂટ કરાવ્યું. આ પછી તેને ઘણી મૉડલિંગ અને એડની ઓફર મળી. 

    કૉલેજમાં ભણતી વખતે ઈશાને ફોટોગ્રાફર ગૌતમ રાજદક્ષ્ય સાથે ફોટોશૂટ કરાવ્યું. આ પછી તેને ઘણી મૉડલિંગ અને એડની ઓફર મળી. 

    8/22
  • 1995માં ઈશાએ મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. જેમાં તેણે મિસ ટેલેન્ટનો તાજ જીત્યો હતો. 

    1995માં ઈશાએ મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. જેમાં તેણે મિસ ટેલેન્ટનો તાજ જીત્યો હતો. 

    9/22
  • ઈશાએ 1998ની તામિલ ફિલ્મ ચંદ્રલેખાથી ડેબ્યૂ કર્યું હતું.

    ઈશાએ 1998ની તામિલ ફિલ્મ ચંદ્રલેખાથી ડેબ્યૂ કર્યું હતું.

    10/22
  • વર્ષ 2000માં, ઈશાએ કરિશ્મા કપૂર અને હ્રિતિક રોશન સાથે તેની પહેલી બૉલીવુડ ફિલ્મ 'ફિઝા'માં કામ કર્યું હતું.

    વર્ષ 2000માં, ઈશાએ કરિશ્મા કપૂર અને હ્રિતિક રોશન સાથે તેની પહેલી બૉલીવુડ ફિલ્મ 'ફિઝા'માં કામ કર્યું હતું.

    11/22
  • ઈશાએ 10 વર્ષ બૉલીવુડમાં કામ કર્યું, પરંતુ કેટલીક ફિલ્મ્સ સિવાય ઈશા એક્ટિંગમાં પોતાનો જાદૂ વિખેરી નહીં શકી.

    ઈશાએ 10 વર્ષ બૉલીવુડમાં કામ કર્યું, પરંતુ કેટલીક ફિલ્મ્સ સિવાય ઈશા એક્ટિંગમાં પોતાનો જાદૂ વિખેરી નહીં શકી.

    12/22
  • જ્યારે ફિલ્મો ફ્લોપ થઈ ત્યારે ઈશાએ સ્ટેજ શો અને વીડિયો આલ્બમ્સમાં પણ કામ કર્યું હતું.

    જ્યારે ફિલ્મો ફ્લોપ થઈ ત્યારે ઈશાએ સ્ટેજ શો અને વીડિયો આલ્બમ્સમાં પણ કામ કર્યું હતું.

    13/22
  • ઈશા કેટલાક રિયાલિટી શૉઝ અને મિસ યુનિવર્સ 2008ના જજ પેનલમાં પણ જોવા મળી હતી.

    ઈશા કેટલાક રિયાલિટી શૉઝ અને મિસ યુનિવર્સ 2008ના જજ પેનલમાં પણ જોવા મળી હતી.

    14/22
  • આ સાથે તેણે ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે અને પ્રિયા કટારિયા માટે પણ મૉડલિંગ કર્યું હતું. 

    આ સાથે તેણે ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે અને પ્રિયા કટારિયા માટે પણ મૉડલિંગ કર્યું હતું. 

    15/22
  • ઈશાની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો, તે પણ તેના સંબંધને લઈને ઘણા વિવાદોમાં રહી હતી.

    ઈશાની પર્સનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો, તે પણ તેના સંબંધને લઈને ઘણા વિવાદોમાં રહી હતી.

    16/22
  • ઈશાના લગ્ન પહેલા ઈન્દર કુમાર સાથે તેનું અફેર હતું. પરંતુ ઈન્દરના દારૂના વ્યસનને કારણે બન્નેનું બ્રેકઅપ થયું હતું.

    ઈશાના લગ્ન પહેલા ઈન્દર કુમાર સાથે તેનું અફેર હતું. પરંતુ ઈન્દરના દારૂના વ્યસનને કારણે બન્નેનું બ્રેકઅપ થયું હતું.

    17/22
  • ઈન્દર કુમારનું થોડા સમય પહેલા જ હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે સમયે ઈશાએ ઈન્દર કુમારના જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા.

    ઈન્દર કુમારનું થોડા સમય પહેલા જ હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે સમયે ઈશાએ ઈન્દર કુમારના જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા.

    18/22
  • 2009માં, ઈશાએ હોટેલિયર ટીમી નારંગ સાથે લગ્ન કર્યા. 

    2009માં, ઈશાએ હોટેલિયર ટીમી નારંગ સાથે લગ્ન કર્યા. 

    19/22
  • લીના મોગરે અને પ્રીતિ ઝિન્ટાએ ઈશાની મુલાકાત ટિમિ સાથે કરાવી હતી.

    લીના મોગરે અને પ્રીતિ ઝિન્ટાએ ઈશાની મુલાકાત ટિમિ સાથે કરાવી હતી.

    20/22
  • હવે ઈશા અને ટિમિની એક સુંદર દીકરી પણ છે, એનું નામ રિયાના છે.

    હવે ઈશા અને ટિમિની એક સુંદર દીકરી પણ છે, એનું નામ રિયાના છે.

    21/22
  • ઈશા ભલે બૉલીવુડમાં વધારે નામ ન કમાવી શકી, પરંતુ હવે તે કરોડો સંપત્તિની માલિક છે.

    ઈશા ભલે બૉલીવુડમાં વધારે નામ ન કમાવી શકી, પરંતુ હવે તે કરોડો સંપત્તિની માલિક છે.

    22/22
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડમાં ખલ્લાસ ગર્લના નામથી ફૅમસ થયેલી એક્ટ્રેસ ઈશા કોપ્પીકર પોતાનો 44મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે. ઈશાનો જન્મ 19 સપ્ટેમ્બપૉર 1979ના રોજ માહિમ, મુંબઈમાં થયો હતો. ઈશાનો જન્મ એક કોંકણ પરિવારમાં થયો છે. ઈશાએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી. તેણે વર્ષ 1995માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. તો આજે આપણે કરીએ એની સુંદર તસવીરો પર એક નજર. તસવીર સૌજન્ય - ઈશા કોપ્પીકર ઈન્સ્ટાગ્રામ 

First Published: 19th September, 2020 16:39 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK