Dipika Kakar: બિગ-બૉસ 12 વિનરનો રિયલ લાઈફમાં છે આવો અંદાજ, જુઓ તસવીરો

Published: Aug 06, 2020, 12:23 IST | Sheetal Patel
  • દીપિકા કક્કર એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે જે ટીવી સીરીયલ 'સસુરાલ સિમર કા'માં સિમર ભારદ્વાજની ભૂમિકા ભજવીને જાણીતી થઈ છે.

    દીપિકા કક્કર એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે જે ટીવી સીરીયલ 'સસુરાલ સિમર કા'માં સિમર ભારદ્વાજની ભૂમિકા ભજવીને જાણીતી થઈ છે.

    1/21
  • દીપિકા બિગ બોસ 12ની વિજેતા રહી છે. તે જેટ એરવેઝમાં ફ્લાઇટ એટેન્ડન્ટ પણ રહી ચૂકી છે.

    દીપિકા બિગ બોસ 12ની વિજેતા રહી છે. તે જેટ એરવેઝમાં ફ્લાઇટ એટેન્ડન્ટ પણ રહી ચૂકી છે.

    2/21
  • દીપિકા 2019માં ટીવી સીરીઝ, 'કહાં હમ કહાં તુમ'માં સોનાક્ષી રસ્તોગીનો રોલ ભજવી ચૂકી છે.

    દીપિકા 2019માં ટીવી સીરીઝ, 'કહાં હમ કહાં તુમ'માં સોનાક્ષી રસ્તોગીનો રોલ ભજવી ચૂકી છે.

    3/21
  • દીપિકા કક્કરે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનમાંથી પ્રારંભિક અભ્યાસ અને ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.

    દીપિકા કક્કરે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનમાંથી પ્રારંભિક અભ્યાસ અને ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.

    4/21
  • અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે જેટ એરવેઝ સાથે લગભગ 3 વર્ષ ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

    અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે જેટ એરવેઝ સાથે લગભગ 3 વર્ષ ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

    5/21
  • કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે, દીપિકાએ ફ્લાઈ એટેન્ડન્ટની નોકરી પરથી રાજીનામું આપ્યું અને તેણે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં સામેલ થઈ ગઈ.

    કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે, દીપિકાએ ફ્લાઈ એટેન્ડન્ટની નોકરી પરથી રાજીનામું આપ્યું અને તેણે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં સામેલ થઈ ગઈ.

    6/21
  • દીપિકા કક્કરે 2010માં 'નીર ભરે તેરે નૈના દેવી'થી ટીવી પર શરૂઆત કરી, જ્યાં એમણે લક્ષ્મીનો રોલ ભજવ્યો હતો.

    દીપિકા કક્કરે 2010માં 'નીર ભરે તેરે નૈના દેવી'થી ટીવી પર શરૂઆત કરી, જ્યાં એમણે લક્ષ્મીનો રોલ ભજવ્યો હતો.

    7/21
  • બાદ તે 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો'માં રેખાના રૂપમાં જોવા મળી હતી.

    બાદ તે 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો'માં રેખાના રૂપમાં જોવા મળી હતી.

    8/21
  •  2011થી 2017 સુધી દીપિકાએ કલર્સ ટીવીની સીરિયલ 'સસુરાલ સિમર કા'માં સિમર ભારદ્વાજનો રોલ ભજવ્યો હતો.

     2011થી 2017 સુધી દીપિકાએ કલર્સ ટીવીની સીરિયલ 'સસુરાલ સિમર કા'માં સિમર ભારદ્વાજનો રોલ ભજવ્યો હતો.

    9/21
  • 2015માં દીપિકા કક્કરે સેલિબ્રિટીઝ ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલા જા 8માં ભાગ લીધો હતો.

    2015માં દીપિકા કક્કરે સેલિબ્રિટીઝ ડાન્સ રિયાલિટી શૉ ઝલક દિખલા જા 8માં ભાગ લીધો હતો.

    10/21
  • 2017માં એણે શોએબ ઈબ્રાહિમ સાથે સ્ટાર પ્લસના 'નચ બલિયે 8'માં પણ ભાગ લીધો હતો. 

    2017માં એણે શોએબ ઈબ્રાહિમ સાથે સ્ટાર પ્લસના 'નચ બલિયે 8'માં પણ ભાગ લીધો હતો. 

    11/21
  • તેમના સિવાય દીપિકાના પરિવારમાં 2 મોટી બહેનો છે, તેના પિતા આર્મી ઓફિસર છે અને માતા ગૃહિણી છે.

    તેમના સિવાય દીપિકાના પરિવારમાં 2 મોટી બહેનો છે, તેના પિતા આર્મી ઓફિસર છે અને માતા ગૃહિણી છે.

    12/21
  • દીપિકા નાનપણથી જ ડાન્સ અને એક્ટિંગમાં રસ લેતી હતી.

    દીપિકા નાનપણથી જ ડાન્સ અને એક્ટિંગમાં રસ લેતી હતી.

    13/21
  • તે એક સુંદર અને આકર્ષક વ્યક્તિત્વવાળી એક સુંદર અભિનેત્રી છે પરંતુ એક સામાન્ય ભારતીય છોકરી જેવી હોવાના કારણે તેને સાસુ-વહુ સીરિયલમાં ખૂબ પસંદ આવી હતી.

    તે એક સુંદર અને આકર્ષક વ્યક્તિત્વવાળી એક સુંદર અભિનેત્રી છે પરંતુ એક સામાન્ય ભારતીય છોકરી જેવી હોવાના કારણે તેને સાસુ-વહુ સીરિયલમાં ખૂબ
    પસંદ આવી હતી.

    14/21
  • દીપિકાએ ડિસેમ્બર 2008 માં રોનક સેમસન સાથે લગ્ન કર્યા હતા અને બાદ 2012માં છૂટાછેડા લીધા હતા. આ પછી, દીપિકાએ 22 ફેબ્રુઆરી 2018 ના રોજ શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા. દીપિકા અને શોએબના લગ્ન "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે" થીમ પર આધારિત હતા.

    દીપિકાએ ડિસેમ્બર 2008 માં રોનક સેમસન સાથે લગ્ન કર્યા હતા અને બાદ 2012માં છૂટાછેડા લીધા હતા. આ પછી, દીપિકાએ 22 ફેબ્રુઆરી 2018 ના રોજ
    શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા. દીપિકા અને શોએબના લગ્ન "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે" થીમ પર આધારિત હતા.

    15/21
  • દીપિકા અને શોએબની મુલાકાત પહેલીવાર ‘સસુરાલ સિમર કા’ નામની સીરિયલના સેટ પર થઈ હતી

    દીપિકા અને શોએબની મુલાકાત પહેલીવાર ‘સસુરાલ સિમર કા’ નામની સીરિયલના સેટ પર થઈ હતી

    16/21
  • દીપિકાનો પ્રિય રંગ લાલ છે, તેને જૂના હિન્દી ગીતો પસંદ છે, તેનું સૌથી પ્રિય ગીત 1991ની લવ ફિલ્મનું કા સાથિયા તુને કિયા છે. તેની પ્રિય અભિનેત્રી માધુરી દીક્ષિત છે અને તેની ફેવરિટ ડીશ પાણી-પુરી છે

    દીપિકાનો પ્રિય રંગ લાલ છે, તેને જૂના હિન્દી ગીતો પસંદ છે, તેનું સૌથી પ્રિય ગીત 1991ની લવ ફિલ્મનું કા સાથિયા તુને કિયા છે. તેની પ્રિય અભિનેત્રી
    માધુરી દીક્ષિત છે અને તેની ફેવરિટ ડીશ પાણી-પુરી છે

    17/21
  • 2017માં ઝી ગોલ્ડ એવૉર્ડમાં દીપિકાને મોસ્ટ ફિટ ફીમેલ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો હતો અને 2016માં ઝી ગોલ્ડ એવૉર્ડ્સમાં એને મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ મળ્યો હતો.

    2017માં ઝી ગોલ્ડ એવૉર્ડમાં દીપિકાને મોસ્ટ ફિટ ફીમેલ એક્ટ્રેસનો એવૉર્ડ મળ્યો હતો અને 2016માં ઝી ગોલ્ડ એવૉર્ડ્સમાં એને મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ
    અભિનેત્રીનો એવૉર્ડ મળ્યો હતો.

    18/21
  • દીપિકા કક્કરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે શોએબ અને મારી બન્નેની પસંદ ઘણી એકબીજાથી મળતી આવે છે. બન્નેને પાર્ટી કરવી પણ પસંદ નથી, બન્નેને એકબીજા સાથે ઘરે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો પસંદ છે.

    દીપિકા કક્કરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે શોએબ અને મારી બન્નેની પસંદ ઘણી એકબીજાથી મળતી આવે છે. બન્નેને પાર્ટી કરવી પણ પસંદ નથી, બન્નેને
    એકબીજા સાથે ઘરે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો પસંદ છે.

    19/21
  • જ્યારે દીપિકા પોતાના કૉ-સ્ટાર શોએબને ડેટ કરવા લાગી હતી ત્યારે તેને પહેલા રોનક સાથે લગ્ન થઈ ગયા હતા ત્યારે ઘણો વિવાદ થયો હતો. બાદ જ્યારે દીપિકાએ શોએબ સાથે લગ્ન પહેલા પોતાનો ધર્મ-પરિવર્તન કરીને પોતાનું નામ બદલીને ફૈઝા રાખ્યું હતું બાદ એના પર ઘણો વિવાદ થયો હતો.

    જ્યારે દીપિકા પોતાના કૉ-સ્ટાર શોએબને ડેટ કરવા લાગી હતી ત્યારે તેને પહેલા રોનક સાથે લગ્ન થઈ ગયા હતા ત્યારે ઘણો વિવાદ થયો હતો. બાદ જ્યારે
    દીપિકાએ શોએબ સાથે લગ્ન પહેલા પોતાનો ધર્મ-પરિવર્તન કરીને પોતાનું નામ બદલીને ફૈઝા રાખ્યું હતું બાદ એના પર ઘણો વિવાદ થયો હતો.

    20/21
  • દીપિકા કક્કરે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત સીરિયલ 'નીર ભરે તેરે નૈના દેવી' થી કરી હતી. પરંતુ તેને શૉ 'સસુરાલ સિમર કા' નામથી ઓળખ મળી. તેણે 'બેઈન્તેહા', 'શાસ્ત્રી સિસ્ટર્સ', 'સ્વાંગિની', 'બાલિકા વધુ', 'કોઈ લૌટ કે આયા હૈ', 'સજાન રે ફિર ઝૂઠ મત બોલો' જેવી સીરિયલોમાં કામ કર્યું છે.

    દીપિકા કક્કરે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત સીરિયલ 'નીર ભરે તેરે નૈના દેવી' થી કરી હતી. પરંતુ તેને શૉ 'સસુરાલ સિમર કા' નામથી ઓળખ
    મળી. તેણે 'બેઈન્તેહા', 'શાસ્ત્રી સિસ્ટર્સ', 'સ્વાંગિની', 'બાલિકા વધુ', 'કોઈ લૌટ કે આયા હૈ', 'સજાન રે ફિર ઝૂઠ મત બોલો' જેવી સીરિયલોમાં કામ કર્યું છે.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

બિગબૉસ 12 વિજેતા અભિનેત્રી દીપિકા કકર ટેલીવિઝન પર જેટલી સીધી સાદી દેખાય છે રિયલ લાઇફમાં પણ એટલી જ સરળ છે. આજે તેનાં જન્મદિવસે જાણો વધુ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK