Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

Jul 25, 2019, 09:28 IST
  • કૃષ્ણકાંત પંડ્યાના ડિરેક્શન હેઠળ બનેલી ફિલ્મ 'બિયાબાન' ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કિરણ આચાર્ય ઘણી છવાઈ ગઈ છે. આ ફિલ્મને વિવિધ કેટેગરીમાં અનેક એવોર્ડ્સ મળ્યા છે. 

    કૃષ્ણકાંત પંડ્યાના ડિરેક્શન હેઠળ બનેલી ફિલ્મ 'બિયાબાન' ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કિરણ આચાર્ય ઘણી છવાઈ ગઈ છે. આ ફિલ્મને વિવિધ કેટેગરીમાં અનેક એવોર્ડ્સ મળ્યા છે. 

    1/20
  • નોંધનીય છે કે આ ફિલ્મથી ગુજરાતી એક્ટ્રેસ કિરણ આચાર્યએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ડેબ્યૂ કર્યું છે.

    નોંધનીય છે કે આ ફિલ્મથી ગુજરાતી એક્ટ્રેસ કિરણ આચાર્યએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ડેબ્યૂ કર્યું છે.

    2/20
  • 'દે તાલી', 'એક્કો બાદશાહ રાણી', 'પિયુ તારો કરે પોકાર' અને 'સાજણ તારા વિના સુની જિંદગી' જેવી ફિલ્મ્સમાં કિરણ આચાર્યએ કામ કરીને ખૂબ નામ કમાવ્યું છે.

    'દે તાલી', 'એક્કો બાદશાહ રાણી', 'પિયુ તારો કરે પોકાર' અને 'સાજણ તારા વિના સુની જિંદગી' જેવી ફિલ્મ્સમાં કિરણ આચાર્યએ કામ કરીને ખૂબ નામ કમાવ્યું છે.

    3/20
  • ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી કિરણ આચાર્ય જેમણે ગુજરાતી ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીમાં પોતાની દરેક ફિલ્મોમાં પોતાના ચાહકોને કંઇક નવું આપીને ખુશ કર્યા છે.

    ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી કિરણ આચાર્ય જેમણે ગુજરાતી ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીમાં પોતાની દરેક ફિલ્મોમાં પોતાના ચાહકોને કંઇક નવું આપીને ખુશ કર્યા છે.

    4/20
  • હીરો તરીકે જીત ઉપેન્દ્ર હોય, હિતેન કુમાર હોય, હિતુ કનોડિયા હોય, ચંદન રાઠોડ હોય કે પછી સંજય મૌર્ય હોય કિરણ આચાર્યએ બધા આર્ટીસ્ટ સાથે કિરણ આચાર્યે સારી જમાવટ કરી છે.

    હીરો તરીકે જીત ઉપેન્દ્ર હોય, હિતેન કુમાર હોય, હિતુ કનોડિયા હોય, ચંદન રાઠોડ હોય કે પછી સંજય મૌર્ય હોય કિરણ આચાર્યએ બધા આર્ટીસ્ટ સાથે કિરણ આચાર્યે સારી જમાવટ કરી છે.

    5/20
  • કિરણ આચાર્યનો લૂક લોભામણો છે. ગ્લેમરસ છે. એંગલથી સેક્સી લાગે છે ઉપરાંત સોનામાં સુગંધ ભળે તેમ તેની ભૂરી આંખો તેનો પ્લસ પોઈન્ટ છે.

    કિરણ આચાર્યનો લૂક લોભામણો છે. ગ્લેમરસ છે. એંગલથી સેક્સી લાગે છે ઉપરાંત સોનામાં સુગંધ ભળે તેમ તેની ભૂરી આંખો તેનો પ્લસ પોઈન્ટ છે.

    6/20
  • કિરણ આચાર્ય અત્યારે દર ત્રીજી ફિલ્મે દર્શકોને જોવા મળી રહી છે. ભૂપત ભાવનગરીની હિરોઈન પ્રધાન ફિલ્મ ‘કેસર કેશવ ને કંકુ’ તથા ડી. વી. પટેલની ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ જેવી ફિલ્મોમાં કિરણ પોતાના અભિનયના કિરણો પાથર્યા હતા. 

    કિરણ આચાર્ય અત્યારે દર ત્રીજી ફિલ્મે દર્શકોને જોવા મળી રહી છે. ભૂપત ભાવનગરીની હિરોઈન પ્રધાન ફિલ્મ ‘કેસર કેશવ ને કંકુ’ તથા ડી. વી. પટેલની ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ જેવી ફિલ્મોમાં કિરણ પોતાના અભિનયના કિરણો પાથર્યા હતા. 

    7/20
  • ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણકાંત પંડ્યાએ 'પનાહ', 'થોડી સી બેવફાઇ', 'બેદર્દી' અને 'હત્યા' જેવી ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ઉપરાંત તેમણે 'પૃથ્વીરાજ ચૌહાણ','જય શ્રી ક્રિષ્ના' અને અન્ય સીરિયલ્સ પણ ડિરેક્ટ કરી છે.

    ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણકાંત પંડ્યાએ 'પનાહ', 'થોડી સી બેવફાઇ', 'બેદર્દી' અને 'હત્યા' જેવી ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ઉપરાંત તેમણે 'પૃથ્વીરાજ ચૌહાણ','જય શ્રી ક્રિષ્ના' અને અન્ય સીરિયલ્સ પણ ડિરેક્ટ કરી છે.

    8/20
  • નોંધનીય છે કે આ ફિલ્મમાં કિરણ આચાર્ય સાથે લીડ રોલમાં એક્ટર યજુવેન્દ્ર પ્રતાપ સિંહ જોવા મળશે ઉપરાંત 'પીપલી લાઇવ'ના 'નથ્થા' એટલે કે ઓમકારદાસ માણેકપુરી અને મુકુલ નાગે પણ મહત્વનો રોલ કર્યો છે.

    નોંધનીય છે કે આ ફિલ્મમાં કિરણ આચાર્ય સાથે લીડ રોલમાં એક્ટર યજુવેન્દ્ર પ્રતાપ સિંહ જોવા મળશે ઉપરાંત 'પીપલી લાઇવ'ના 'નથ્થા' એટલે કે ઓમકારદાસ માણેકપુરી અને મુકુલ નાગે પણ મહત્વનો રોલ કર્યો છે.

    9/20
  • કિરણ આચાર્યએ જણાવ્યું હતું કે, બોલ્ડ સીન કરવા ઘણા મુશ્કેલ હોય છે. 'સ્ટોરીને અનુરૂપ 'દે તાલી' ફિલ્મમાં થોડા બોલ્ડ સીન પણ છે. મેં ક્યારેય આ પ્રકારના બોલ્ડ સીન કર્યા નથી તો આવા સીન કરવાં એ મારા માટે થોડું મુશ્કેલ હતું.'

    કિરણ આચાર્યએ જણાવ્યું હતું કે, બોલ્ડ સીન કરવા ઘણા મુશ્કેલ હોય છે. 'સ્ટોરીને અનુરૂપ 'દે તાલી' ફિલ્મમાં થોડા બોલ્ડ સીન પણ છે. મેં ક્યારેય આ પ્રકારના બોલ્ડ સીન કર્યા નથી તો આવા સીન કરવાં એ મારા માટે થોડું મુશ્કેલ હતું.'

    10/20
  • કિરણ આચાર્યએ ફિલ્મ 'દે તાલી'માં સ્વીટીનો રોલ કર્યો હતો. જે દર્શકોને પસંદ આવ્યો હતો.

    કિરણ આચાર્યએ ફિલ્મ 'દે તાલી'માં સ્વીટીનો રોલ કર્યો હતો. જે દર્શકોને પસંદ આવ્યો હતો.

    11/20
  • કિરણ આચાર્યએ અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે.

    કિરણ આચાર્યએ અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે.

    12/20
  • 'બિયાબાન' એ ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કિરણ આચાર્યની ડેબ્યૂ હિંદી ફિલ્મ છે.

    'બિયાબાન' એ ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કિરણ આચાર્યની ડેબ્યૂ હિંદી ફિલ્મ છે.

    13/20
  • ફિલ્મી કરિયરની સાથે સાથે કિરણ પોતાની જીંદગીમાં આવતા ચઢાવ ઉતારમાં પણ હમેશા ચર્ચામાં રહે છે. 

    ફિલ્મી કરિયરની સાથે સાથે કિરણ પોતાની જીંદગીમાં આવતા ચઢાવ ઉતારમાં પણ હમેશા ચર્ચામાં રહે છે. 

    14/20
  • કિરણ આચાર્યે ૪૦થી પણ વધારે ગુજરાતી ફિલ્મો તેના ખાતામાં નોંધાઈ ચુકી છે. ‘ભવ ભવના ભરથાર’ થી શરૂ થયેલી તેની કારર્કિદી આજ સુધી સતત ચાલુ જ છે.

    કિરણ આચાર્યે ૪૦થી પણ વધારે ગુજરાતી ફિલ્મો તેના ખાતામાં નોંધાઈ ચુકી છે. ‘ભવ ભવના ભરથાર’ થી શરૂ થયેલી તેની કારર્કિદી આજ સુધી સતત ચાલુ જ છે.

    15/20
  • કિરણ આચાર્ય આમ તો એકદમ માયાળુ અને હસમુખું વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ કોઈ કારણે જો તેનો ગુસ્સાનો પારો ચડી ગયો તો સામે કોઈપણ હોય તેને નમવું જ પડે છે.

    કિરણ આચાર્ય આમ તો એકદમ માયાળુ અને હસમુખું વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ કોઈ કારણે જો તેનો ગુસ્સાનો પારો ચડી ગયો તો સામે કોઈપણ હોય તેને નમવું જ પડે છે.

    16/20
  • ફિલ્મના સેટ પર જયારે પણ ફ્રી થાય એટલે તરત તેઓ મ્યુઝિક સાંભળવાનું વધુ પસંદ કરે છે.

    ફિલ્મના સેટ પર જયારે પણ ફ્રી થાય એટલે તરત તેઓ મ્યુઝિક સાંભળવાનું વધુ પસંદ કરે છે.

    17/20
  • કિરણ આચાર્ય અને જીત ઉપેન્દ્રની જોડી ચાણક્યની છેલ્લી ચાલ, જયસુર્યા અને દિલ દોસ્તી અને દુશ્મનીમાં જોવા મળી હતી.

    કિરણ આચાર્ય અને જીત ઉપેન્દ્રની જોડી ચાણક્યની છેલ્લી ચાલ, જયસુર્યા અને દિલ દોસ્તી અને દુશ્મનીમાં જોવા મળી હતી.

    18/20
  • 'સાજણ તારા વિના સુની જીંદગી’ ફિલ્મ કિરણ આચાર્ય અને જીત ઉપેન્દ્રની જોડીની ચોથી ફિલ્મ ગણી શકાય અને આ ફિલ્મ ઘણી સુપરહિટ રહી હતી.

    'સાજણ તારા વિના સુની જીંદગી’ ફિલ્મ કિરણ આચાર્ય અને જીત ઉપેન્દ્રની જોડીની ચોથી ફિલ્મ ગણી શકાય અને આ ફિલ્મ ઘણી સુપરહિટ રહી હતી.

    19/20
  • કિરણ આચાર્યને જ્યારે પણ કંટાળો આવે અને કોઈ વાતથી ડિસ્ટર્બ હોય તો ડૉ. જીતેન્દ્ર અઢિયાનું પ્રેરણાનું ઝરણું નામનું પુસ્તક વાંચવાનું ગમે છે.

    કિરણ આચાર્યને જ્યારે પણ કંટાળો આવે અને કોઈ વાતથી ડિસ્ટર્બ હોય તો ડૉ. જીતેન્દ્ર અઢિયાનું પ્રેરણાનું ઝરણું નામનું પુસ્તક વાંચવાનું ગમે છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોમાં સૌથી લાંબી ઇનિંગ કોઈ હિરોઈને ખેલી હોય તો પ્રથમ સ્નેહલતાનું નામ આવે. તે સમયમાં સ્નેહલતાને બાદ કરતા બીજી કોઈ હિરોઈન આટલી વ્યસ્ત નહોતી અને અરૂણા ઈરાની હતી પણ ટૂંક સમય માટે જ હતી. ગુજરાતી ફિલ્મોમાં જ્યાં સુધી હિરોઈન ઓરિએન્ટેડ ફિલ્મો મળી ત્યાં સુધી જ તેમણે રસ લીધો. લાંબી ઈનિંગની હરોળમાં અત્યારે જો કોઈ હીરોઈનનું નામ મોખરે છે તો તે છે કિરણ આચાર્ય. તો આવો જાણીએ કિરણ આચાર્યના ફિલ્મી કરિયર વિશે અને વાંચો આજકાલ આ એક્ટ્રેસ શું કરે છે અને કેવું જીવન જીવી રહી છે.

તસવીર સૌજન્ય- Kiran Acharya Facebook Account

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK