કવિતા કૌશિકઃઆ ટેલિવિઝન સ્ટાર દિલથી છે ભારતીય નારી

Published: Feb 17, 2019, 15:08 IST | Bhavin
 • કવિતા કૌશિક મૂળ દિલ્હીની છે. તેમના પિતા CRPFમાં હતા. કવિતાએ દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ કોલેજ ઓફ વિમેનમાંથી ફિલોસોફીની ડિગ્રી મેળવી છે.

  કવિતા કૌશિક મૂળ દિલ્હીની છે. તેમના પિતા CRPFમાં હતા. કવિતાએ દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ કોલેજ ઓફ વિમેનમાંથી ફિલોસોફીની ડિગ્રી મેળવી છે.

  1/18
 • કવિતા કૌશિકનો બાળપણનો ફોટો. વહાલી લાગે છે ને ! કવિતા કૌશિકે એક વખત ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેને કેમેરા સામે પોઝ આપવો ખૂબ ગમતો હતો.

  કવિતા કૌશિકનો બાળપણનો ફોટો. વહાલી લાગે છે ને ! કવિતા કૌશિકે એક વખત ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેને કેમેરા સામે પોઝ આપવો ખૂબ ગમતો હતો.

  2/18
 • FIR કોમેડી સિરીયલમાં હરિયાણવી પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલા તરીકે કવિતા કૌશિક સૌથી વધુ જાણીતી બની હતી.

  FIR કોમેડી સિરીયલમાં હરિયાણવી પોલીસ ઓફિસર ચંદ્રમુખી ચૌટાલા તરીકે કવિતા કૌશિક સૌથી વધુ જાણીતી બની હતી.

  3/18
 • FIR સિવાય કવિતા કુમકુમ, કહાની ઘર ઘર કી જેવી સિરીયલ પણ કરી ચૂકી છે. 

  FIR સિવાય કવિતા કુમકુમ, કહાની ઘર ઘર કી જેવી સિરીયલ પણ કરી ચૂકી છે. 

  4/18
 • 2001માં તેણે હિટ ટીવી શો કુતુમ્બ માટે ઓડિશન આપ્યું હતું, અને પછી મુંબઈ આવી હતી.

  2001માં તેણે હિટ ટીવી શો કુતુમ્બ માટે ઓડિશન આપ્યું હતું, અને પછી મુંબઈ આવી હતી.

  5/18
 • 2001માં તેણે હિટ ટીવી શો કુતુમ્બ માટે ઓડિશન આપ્યું હતું, અને પછી મુંબઈ આવી હતી.

  2001માં તેણે હિટ ટીવી શો કુતુમ્બ માટે ઓડિશન આપ્યું હતું, અને પછી મુંબઈ આવી હતી.

  6/18
 • 2004માં એક હસીનાથી ફિલ્મમાં કવિતા કૌશિકે બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાનની ગર્લફ્રેન્ડના રોલમાં હતી. 

  2004માં એક હસીનાથી ફિલ્મમાં કવિતા કૌશિકે બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાનની ગર્લફ્રેન્ડના રોલમાં હતી. 

  7/18
 • 2015માં કવિતા કૌશિકે રિયાલીટી શો ઝલક દિખલા જામાં ભાગ લીધો હતો, પરંતુ બીજા જ વીકમાં તે આઉટ થઈ ગઈ હતી.

  2015માં કવિતા કૌશિકે રિયાલીટી શો ઝલક દિખલા જામાં ભાગ લીધો હતો, પરંતુ બીજા જ વીકમાં તે આઉટ થઈ ગઈ હતી.

  8/18
 •  FIRમાં કામ મળ્યા બાદ જ કવિતા કૌશિકનું કરિયર પાટે ચડ્યું હતું. ચંદ્રમુખી ચૌટાલાનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

   FIRમાં કામ મળ્યા બાદ જ કવિતા કૌશિકનું કરિયર પાટે ચડ્યું હતું. ચંદ્રમુખી ચૌટાલાનું પાત્ર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

  9/18
 • કવિતા કૌશિક CIDમાં પણ કામ કરી ચૂકી છે. પિતા આર્મ્ડ ફોર્સમાં હોવાને કારણે પોલીસના રોલ તેને ખૂબ પસંદ છે.

  કવિતા કૌશિક CIDમાં પણ કામ કરી ચૂકી છે. પિતા આર્મ્ડ ફોર્સમાં હોવાને કારણે પોલીસના રોલ તેને ખૂબ પસંદ છે.

  10/18
 • ચંદ્રમુખી ચૌટાલાનું પાત્ર ઈન્ડિયન ટેલિવિઝનના સૌથી કોમિક પાત્રોમાંનું એક છે.

  ચંદ્રમુખી ચૌટાલાનું પાત્ર ઈન્ડિયન ટેલિવિઝનના સૌથી કોમિક પાત્રોમાંનું એક છે.

  11/18
 • કવિતા કૌશિક સાવધાન ઈન્ડિયા ટીવી શૉ પણ હોસ્ટ કરી ચૂકી છે.

  કવિતા કૌશિક સાવધાન ઈન્ડિયા ટીવી શૉ પણ હોસ્ટ કરી ચૂકી છે.

  12/18
 • જાણીતા સિંગર ગુરુદાસ માન સાથે કવિતા કૌશિક. 

  જાણીતા સિંગર ગુરુદાસ માન સાથે કવિતા કૌશિક. 

  13/18
 • કવિતા કૌશિક કરણ ગ્રોવર સાથે રિલેશનશિપમાં હોવાની પણ અફવા હતી. જો કે આજે પણ બંને આ વિશે વાત નથી કરતા.

  કવિતા કૌશિક કરણ ગ્રોવર સાથે રિલેશનશિપમાં હોવાની પણ અફવા હતી. જો કે આજે પણ બંને આ વિશે વાત નથી કરતા.

  14/18
 • કવિતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રોહિત તેને એક પ્રિન્સેસની જેમ રાખે છે, અને પિતા બાદ તે જ તેનો સપોર્ટ છે.

  કવિતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રોહિત તેને એક પ્રિન્સેસની જેમ રાખે છે, અને પિતા બાદ તે જ તેનો સપોર્ટ છે.

  15/18
 • કવિતા કૌશિક લોલીપોલ સિન્સ 1947 નામની ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. અનિરુદ્ધ ચૌટાલાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ પોલિટિકલ સટાયર હતી.

  કવિતા કૌશિક લોલીપોલ સિન્સ 1947 નામની ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. અનિરુદ્ધ ચૌટાલાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ પોલિટિકલ સટાયર હતી.

  16/18
 •  સાડીમાં મહેંદી સાથે બ્યુટીફુલ લાગી રહી છે, કવિતા કૌશિક

   સાડીમાં મહેંદી સાથે બ્યુટીફુલ લાગી રહી છે, કવિતા કૌશિક

  17/18
 • 2017માં કવિતા કૌશિકે પોતાના બેસ્ટ ફ્રેન્ડ રોહિત બિસ્વાસ સાથે લગ્ન કર્યા હતા.

  2017માં કવિતા કૌશિકે પોતાના બેસ્ટ ફ્રેન્ડ રોહિત બિસ્વાસ સાથે લગ્ન કર્યા હતા.

  18/18
 • loading...

ફોટોઝ વિશે


ટીવી સ્ટાર કવિતા કૌશિક 37 વર્ષની થઈ ચૂકી છે. કોમેડી સિરીયલ FIRમાં ચંદ્રમુખી ચૌટાલાના રોલથી જાણીતી બનેલી આ એક્ટ્રેસે રોહિત બિસ્વાસ સાથે લગ્ન કર્યા છે. ફોટોઝમાં જુઓ કવિતા કૌશિક કેમ છે દિલથી ભારતીય નારી. (તસવીર સૌજન્યઃકવિતા કૌશિક ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK