3 વર્ષનો થયો પટૌડી પરિવારનો નવાબ તૈમૂર, જુઓ એની ક્યૂટ તસવીરો

Updated: Dec 20, 2019, 16:54 IST | Sheetal Patel
  • બૉલીવુડ અને મીડિયાના સૌથી લાડકવાયા તૈમૂર અલી ખાન આજે 3 વર્ષનો થઈ ગયો છે. તૈમૂર સોશિયલ મીડિયાના ફેવરેટ ચાઈલ્ડ છે. આવો જોઈએ એની સૌથી ક્યૂટ ફોટોઝ 

    બૉલીવુડ અને મીડિયાના સૌથી લાડકવાયા તૈમૂર અલી ખાન આજે 3 વર્ષનો થઈ ગયો છે. તૈમૂર સોશિયલ મીડિયાના ફેવરેટ ચાઈલ્ડ છે. આવો જોઈએ એની સૌથી ક્યૂટ ફોટોઝ 

    1/12
  • તૈમૂર અલી ખાનનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો. એના જન્મના થોડા સમય બાદ જ એની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. 

    તૈમૂર અલી ખાનનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો. એના જન્મના થોડા સમય બાદ જ એની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. 

    2/12
  • તૈમૂર અલી ખાન શરૂઆતથી જ સોશિયલ મીડિયામાં છવાયેલા છે. એની દરેક એક્ટિવિટી પર કૅમેરાની નજર રહે છે અને છેલ્લા 3 વર્ષમાં એના કયૂટ ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

    તૈમૂર અલી ખાન શરૂઆતથી જ સોશિયલ મીડિયામાં છવાયેલા છે. એની દરેક એક્ટિવિટી પર કૅમેરાની નજર રહે છે અને છેલ્લા 3 વર્ષમાં એના કયૂટ ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

    3/12
  • સૌથી પૉપ્યુલર સ્ટાર કિડ તૈમૂર અલી ખાનના બૉલીવુડમાં ઘણા દોસ્ત છે. પરંતુ સૌથી વધારે તે ઈનાયા અને પોતાના મોટા બહેન સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળ છે.

    સૌથી પૉપ્યુલર સ્ટાર કિડ તૈમૂર અલી ખાનના બૉલીવુડમાં ઘણા દોસ્ત છે. પરંતુ સૌથી વધારે તે ઈનાયા અને પોતાના મોટા બહેન સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળ છે.

    4/12
  • તૈમૂર પિતા સૈફ અને માતા કરીના સાથે વેકેશનની મજા માણતા ક્યારે નજરે ચડે છે અને એમની વેકેશનની તસવીર પણ સોશિયલ મીડિયા પર ઘણી વાર વાયરલ થઈ જાય છે.

    તૈમૂર પિતા સૈફ અને માતા કરીના સાથે વેકેશનની મજા માણતા ક્યારે નજરે ચડે છે અને એમની વેકેશનની તસવીર પણ સોશિયલ મીડિયા પર ઘણી વાર વાયરલ થઈ જાય છે.

    5/12
  • તૈમૂર, કરીના કપૂરની પહેલી અને સૈફ અલી ખાનની ત્રીજી સંતાન છે. તે પટૌડી પરિવારના સૌથી નાના અને ક્યૂટ નવાબ છે. 

    તૈમૂર, કરીના કપૂરની પહેલી અને સૈફ અલી ખાનની ત્રીજી સંતાન છે. તે પટૌડી પરિવારના સૌથી નાના અને ક્યૂટ નવાબ છે. 

    6/12
  • કરીના કપૂર હંમેશા તૈમૂરને પોતાની ફિલ્મોના સેટ્સ પર લઈ જાય છે.

    કરીના કપૂર હંમેશા તૈમૂરને પોતાની ફિલ્મોના સેટ્સ પર લઈ જાય છે.

    7/12
  • જ્યારે મીડિયા ફોટોગ્રાર્ફ્સ એનું નામ લે છે તો તૈમૂર ખુશ થઈ જાય છે. 

    જ્યારે મીડિયા ફોટોગ્રાર્ફ્સ એનું નામ લે છે તો તૈમૂર ખુશ થઈ જાય છે. 

    8/12
  • હંમેશા તૈમૂરની સાથે એની નેની પણ નજર આવે છે. મહત્વની વાત છે કે નેની તૈમૂરના જન્મથી એની સાથે અને એનું ધ્યાન રાખી રહી છે. 

    હંમેશા તૈમૂરની સાથે એની નેની પણ નજર આવે છે. મહત્વની વાત છે કે નેની તૈમૂરના જન્મથી એની સાથે અને એનું ધ્યાન રાખી રહી છે. 

    9/12
  • તૈમૂરને ફોટોઝ ક્લિક કરવાનું ઘણું ગમે છે. તે હંમેશા તસવીર લેવા તૈયાર હોય છે. તૈમૂરને ફરવાનું પણ ગમે છે.

    તૈમૂરને ફોટોઝ ક્લિક કરવાનું ઘણું ગમે છે. તે હંમેશા તસવીર લેવા તૈયાર હોય છે. તૈમૂરને ફરવાનું પણ ગમે છે.

    10/12
  • ફોટોઝ માટે તૈમૂર અલી ખાન સ્માઈલ કરતાં, પોઝ આપતા અને બધાને હંસાવતા શીખી ગયો છે.

    ફોટોઝ માટે તૈમૂર અલી ખાન સ્માઈલ કરતાં, પોઝ આપતા અને બધાને હંસાવતા શીખી ગયો છે.

    11/12
  • સૈફ અને કરીના તૈમૂરને મળી રહેલી મીડિયા એટેન્શનથી પણ હેરાન છે. બન્ને તૈમૂરને સાધારણ જીવન આપવા માંગે છે. તેઓ નથી ઈચ્છતા કે તૈમૂર કૅમેરાનો શિકાર બની જાય.

    સૈફ અને કરીના તૈમૂરને મળી રહેલી મીડિયા એટેન્શનથી પણ હેરાન છે. બન્ને તૈમૂરને સાધારણ જીવન આપવા માંગે છે. તેઓ નથી ઈચ્છતા કે તૈમૂર કૅમેરાનો શિકાર બની જાય.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

આમા કોઈ શક નથી કે તૈમૂર અલી ખાનની ફેન ફૉલોઈંગ એના પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનથી વધારે છે. ત્રણ વર્ષ પહેલા એટલેકે 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમૂરનો જન્મ થયો અને તૈમૂરની ક્યૂટનેસે પણ બધાનો દિલ જીતી લીધો છે. સુંદર આંખો, ઘૂંગરાળા વાળ અને એનો માસૂમ ચહેરો ઈન્ટરનેટ પર વાયરલ છે. તો આજે આપણે તૈમૂરના બર્થડેના દિવસે જોઈએ એની ક્યૂટનેસ ભરેલી સુંદર તસવીરો

(તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK