એક સમયે આવા લાગતા હતા જૅકી શ્રોફ, જુઓ અનસીન ફોટોઝ

Jun 06, 2019, 10:47 IST
 • મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતા જૅકી શ્રોફનો જન્મ 1 ફેબ્રુઆરી 1957માં મુંબઈમાં થયો હતો. જૅકી શ્રોફ મુંબઈના જાણીતા તીન બત્તી વિસ્તારમાં એક રૂમના ઘરમાં રહેતા હતા.

  મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતા જૅકી શ્રોફનો જન્મ 1 ફેબ્રુઆરી 1957માં મુંબઈમાં થયો હતો. જૅકી શ્રોફ મુંબઈના જાણીતા તીન બત્તી વિસ્તારમાં એક રૂમના ઘરમાં રહેતા હતા.

  1/21
 • જૅકી શ્રોફના પિતા કાકુલાલ હરિલાલ શ્રોફ ગુજરાતી હતા. જ્યારે તેમની માતા અમૃતા કાકુલાલ (રીટા) કઝાકિસ્તાનના હતા.

  જૅકી શ્રોફના પિતા કાકુલાલ હરિલાલ શ્રોફ ગુજરાતી હતા. જ્યારે તેમની માતા અમૃતા કાકુલાલ (રીટા) કઝાકિસ્તાનના હતા.

  2/21
 • જૅકી શ્રોફના પિતા તેની માતાને ટીનએજમાં મળ્યા હતા. બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. તેઓ પોતાના પરિવાર સાથે તીન બત્તી વિસ્તારમાં આવેલી ચોલમાં 30 બાય 30ના રૂમમાં રહેતા હતા.

  જૅકી શ્રોફના પિતા તેની માતાને ટીનએજમાં મળ્યા હતા. બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. તેઓ પોતાના પરિવાર સાથે તીન બત્તી વિસ્તારમાં આવેલી ચોલમાં 30 બાય 30ના રૂમમાં રહેતા હતા.

  3/21
 • જૅકી શ્રોફના પિતા એવા ગુજરાતી પરિવારમાંથી આવતા હતા જેઓ બિઝનેસ કરતા હતા. જો કે સ્ટોક માર્કેટમાં તેમના પિતાએ ખૂબ પૈસા ગુમાવ્યા અને 17 વર્ષની ઉંમરે જ ઘર છોડી દીધું.

  જૅકી શ્રોફના પિતા એવા ગુજરાતી પરિવારમાંથી આવતા હતા જેઓ બિઝનેસ કરતા હતા. જો કે સ્ટોક માર્કેટમાં તેમના પિતાએ ખૂબ પૈસા ગુમાવ્યા અને 17 વર્ષની ઉંમરે જ ઘર છોડી દીધું.

  4/21
 • 5 જૂન 1987ના રોજ જૅકી શ્રોફે ગર્લ ફ્રેન્ડ આયેશા દત્ત સાથે લગ્ન કર્યા હતા. આ દિવસે આયેશાનો જન્મદિવસ પણ હતો.

  5 જૂન 1987ના રોજ જૅકી શ્રોફે ગર્લ ફ્રેન્ડ આયેશા દત્ત સાથે લગ્ન કર્યા હતા. આ દિવસે આયેશાનો જન્મદિવસ પણ હતો.

  5/21
 • જૅકી શ્રોફની વાઈફ આયેશા પણ મોડેલ હતી, પાછળથી તે જૅકી શ્રોફ એન્ટરટેઈનમેન્ટ લીમિડેટમાં કો પ્રોડ્યુસર પણ બન્યા.

  જૅકી શ્રોફની વાઈફ આયેશા પણ મોડેલ હતી, પાછળથી તે જૅકી શ્રોફ એન્ટરટેઈનમેન્ટ લીમિડેટમાં કો પ્રોડ્યુસર પણ બન્યા.

  6/21
 • જૅકી શ્રોફ અને આયેશાને એક પુત્ર અને એક પુત્રી છે. ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ ભાઈ બહેન છે. પત્ની અને પુત્રો સાથે જેકી શ્રોફનો થ્રો બૅક ફોટો

  જૅકી શ્રોફ અને આયેશાને એક પુત્ર અને એક પુત્રી છે. ટાઈગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ ભાઈ બહેન છે. પત્ની અને પુત્રો સાથે જેકી શ્રોફનો થ્રો બૅક ફોટો

  7/21
 • ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે જૅકી શ્રોફને રસોઈ બનાવવી ખૂબ જ ગમે છે. તસવીરમાંઃ પૂર્વ ક્રિકેટર અઝરુદ્દીન, સંગીતા બિજલાની સાથે જૅકી શ્રોફ

  ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે જૅકી શ્રોફને રસોઈ બનાવવી ખૂબ જ ગમે છે.
  તસવીરમાંઃ પૂર્વ ક્રિકેટર અઝરુદ્દીન, સંગીતા બિજલાની સાથે જૅકી શ્રોફ

  8/21
 • પોતાની કૂકિંગ સ્કીલ વિશે વાત કરતા જૅકી શ્રોફે કહ્યું હતું,'નવરાશના સમયે મને રસોઈ કરવી ગમે છે. મને જોઈને ભલે લાગે નહીં પણ હું રસોઈ બનાવું છે. અને હું વેજિટેરિયન જ છું.'

  પોતાની કૂકિંગ સ્કીલ વિશે વાત કરતા જૅકી શ્રોફે કહ્યું હતું,'નવરાશના સમયે મને રસોઈ કરવી ગમે છે. મને જોઈને ભલે લાગે નહીં પણ હું રસોઈ બનાવું છે. અને હું વેજિટેરિયન જ છું.'

  9/21
 • જૅકી શ્રોફની ફિલ્મ કરિયરની વાત કરીએ તો હીરો પહેલા જૅકી શ્રોફે દેવ આનંદની 1982માં આવેલી ફિલ્મ 'સ્વામી દાદા'થી ડેબ્યુ કર્યો હતો.

  જૅકી શ્રોફની ફિલ્મ કરિયરની વાત કરીએ તો હીરો પહેલા જૅકી શ્રોફે દેવ આનંદની 1982માં આવેલી ફિલ્મ 'સ્વામી દાદા'થી ડેબ્યુ કર્યો હતો.

  10/21
 •  જૅકી શ્રોફ પરફ્યુમની જાણીતી બ્રાન્ડ સહિત જુદી જુદી પ્રોડક્ટ માટે મોડેલિંગ કરતા હતા. સ્ક્રીન નેમ જૅકી તેને તેના ફ્રેન્ડ દ્વારા આપવામાં આવ્યું હતું. જૅકી શ્રોફને સુભાષ ઘાઈએ 1983માં 'હીરો' ફિલ્મથી ઈન્ટ્રોડ્યુસ કર્યા હતા.

   જૅકી શ્રોફ પરફ્યુમની જાણીતી બ્રાન્ડ સહિત જુદી જુદી પ્રોડક્ટ માટે મોડેલિંગ કરતા હતા. સ્ક્રીન નેમ જૅકી તેને તેના ફ્રેન્ડ દ્વારા આપવામાં આવ્યું હતું. જૅકી શ્રોફને સુભાષ ઘાઈએ 1983માં 'હીરો' ફિલ્મથી ઈન્ટ્રોડ્યુસ કર્યા હતા.

  11/21
 •  બાળપણના મિત્ર અનીસ સબરી સાથે જૅકી શ્રોફ

   બાળપણના મિત્ર અનીસ સબરી સાથે જૅકી શ્રોફ

  12/21
 • સાઉથના સ્ટાર નાગાર્જુન સાથે જૅકી શ્રોફ

  સાઉથના સ્ટાર નાગાર્જુન સાથે જૅકી શ્રોફ

  13/21
 •  બાલા સાહેબ ઠાકરે સાથે નાના પાટેકર અને જૅકી શ્રોફ

   બાલા સાહેબ ઠાકરે સાથે નાના પાટેકર અને જૅકી શ્રોફ

  14/21
 • મુંબઈના જાણીતા ડબ્બાવાલા સાથે જૅકી શ્રોફ

  મુંબઈના જાણીતા ડબ્બાવાલા સાથે જૅકી શ્રોફ

  15/21
 • ફિલ્મ આઈનામાં જુહી ચાલવા અને અમૃતા સિંહ સાથે જૅકી શ્રોફ

  ફિલ્મ આઈનામાં જુહી ચાલવા અને અમૃતા સિંહ સાથે જૅકી શ્રોફ

  16/21
 • અગ્નિસાક્ષી ફિલ્મમાં મનીષા કોઈરાલા અને જૅકી શ્રોફ

  અગ્નિસાક્ષી ફિલ્મમાં મનીષા કોઈરાલા અને જૅકી શ્રોફ

  17/21
 • ઓ તીરછી ટોપી વાલે !!

  ઓ તીરછી ટોપી વાલે !!

  18/21
 •  ટાઈગર શ્રોફ, પત્ની આયેશા શ્રોફ, પુત્રી ક્રિષ્ના શ્રોફ સાથે જૅકી શ્રોફ

   ટાઈગર શ્રોફ, પત્ની આયેશા શ્રોફ, પુત્રી ક્રિષ્ના શ્રોફ સાથે જૅકી શ્રોફ

  19/21
 • આ જુઓ જગ્ગુદાદાના કેટલાક કેન્ડીડ ફોટોઝ તસવીરમાંઃ શરદ કપૂર, મહેશ ભટ્ટ અને સુસ્મિતા સેન સાથે જૅકી શ્રોફ

  આ જુઓ જગ્ગુદાદાના કેટલાક કેન્ડીડ ફોટોઝ
  તસવીરમાંઃ શરદ કપૂર, મહેશ ભટ્ટ અને સુસ્મિતા સેન સાથે જૅકી શ્રોફ

  20/21
 • આ જુઓ જગ્ગુદાદાના કેટલાક કેન્ડીડ ફોટોઝ તસવીરમાંઃ શરદ કપૂર, મહેશ ભટ્ટ અને સુસ્મિતા સેન સાથે જૅકી શ્રોફ

  આ જુઓ જગ્ગુદાદાના કેટલાક કેન્ડીડ ફોટોઝ
  તસવીરમાંઃ શરદ કપૂર, મહેશ ભટ્ટ અને સુસ્મિતા સેન સાથે જૅકી શ્રોફ

  21/21
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના ભીડુ, બોલીવુડના ઓરિજિનર 'હીરો' જૅકી શ્રોફ પણ એક સમયે જબરજસ્ત લોકપ્રિય અભિનેતા હતા. અમે તમારી માટે તેમના બાળપણથી લઈ લગ્નના અને ફિલ્મોના કેટલાક રૅર ફોટોઝ લાવ્યા છીએ. જુઓ એક સમયે કેવા લાગતા હતા આ બોલીવુડ સ્ટાર. (Image Courtesy: Mid day Archives, Jackie shroff instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK