ઈશા અંબાણીએ પતિ આનંદ પિરામલ સાથે જુહુમાં માણી ડેટ, જુઓ તસવીરો

Feb 07, 2019, 16:03 IST
  • મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ સાથે જુહુના જાણીતા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા.

    મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તેના પતિ આનંદ પિરામલ સાથે જુહુના જાણીતા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા.

    1/6
  • ઈશા અંબાણીએ તેના હસબન્ડ આનંદ પિરામલ સાથે ડિનર ડેટ પર જતી વખતે ગ્રે મલ્ટીલેયર્ડ મેક્સી ડ્રેસ પહેર્યો હતો.

    ઈશા અંબાણીએ તેના હસબન્ડ આનંદ પિરામલ સાથે ડિનર ડેટ પર જતી વખતે ગ્રે મલ્ટીલેયર્ડ મેક્સી ડ્રેસ પહેર્યો હતો.

    2/6
  • ઇશા અંબાણીએ ઓપન ટ્રેસ, વ્હાઇટ સ્ટ્રેપ્ડ પમ્પ્સ અને લાઈટ મેક-અપની પસંદગી કરી.

    ઇશા અંબાણીએ ઓપન ટ્રેસ, વ્હાઇટ સ્ટ્રેપ્ડ પમ્પ્સ અને લાઈટ મેક-અપની પસંદગી કરી.

    3/6
  • ઈશા અંબાણીના હસબન્ડ આનંદ પિરામલ તેની કારમાં જુહુના જાણીતા રાસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા.

    ઈશા અંબાણીના હસબન્ડ આનંદ પિરામલ તેની કારમાં જુહુના જાણીતા રાસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા.

    4/6
  • ઈશા અંબાણી અને આનંદ પિરામલ 12 ડિસેમ્બર 2018ના રોજ એન્ટિલિયામાં લગ્નગ્રંથિથી બંધાયા. તેમના લગ્ન 2018ના સૌથી મોટા સેલેબ્રેશનમાં લેખાયા હતા જેની ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલી હતી.

    ઈશા અંબાણી અને આનંદ પિરામલ 12 ડિસેમ્બર 2018ના રોજ એન્ટિલિયામાં લગ્નગ્રંથિથી બંધાયા. તેમના લગ્ન 2018ના સૌથી મોટા સેલેબ્રેશનમાં લેખાયા હતા જેની ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલી હતી.

    5/6
  • આનંદ પિરામલ, પિરામલ રિઅલટીના સ્થાપક છે, જે દેશની મોસ્ટ એસ્ટાબ્લીશ્ડ રિઅલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે. આનંદે હાર્વડ બિઝનેસ સ્કુલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું છે.

    આનંદ પિરામલ, પિરામલ રિઅલટીના સ્થાપક છે, જે દેશની મોસ્ટ એસ્ટાબ્લીશ્ડ રિઅલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે. આનંદે હાર્વડ બિઝનેસ સ્કુલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી, ઈશા અંબાણી અને તેનો પતિ આનંદ પિરામલ સાથે જુહુના જાણીતા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK