શ્વેતા બચ્ચન નંદા, પ્રિતી ઝિન્ટા સહિત અન્ય સિતારાઓએ કર્યુ શૉમાં રૅમ્પ વૉક

Mar 25, 2019, 14:18 IST
  •  શ્વેતા બચ્ચન નંદાએે પણ રૅમ્પ પર વૉક કર્યું હતું.

     શ્વેતા બચ્ચન નંદાએે પણ રૅમ્પ પર વૉક કર્યું હતું.

    1/11
  • શ્વેતા બચ્ચન નંદા સાથે બોલીવૂડના રોમાન્સ ડિરેક્ટર કરણ જોહર પણ જોડાયા હતા અને રૅમ્પ પર વૉક કર્યું હતું.

    શ્વેતા બચ્ચન નંદા સાથે બોલીવૂડના રોમાન્સ ડિરેક્ટર કરણ જોહર પણ જોડાયા હતા અને રૅમ્પ પર વૉક કર્યું હતું.

    2/11
  • મહાનાયક અમિતાભ બચ્ચન પણ પત્ની જયા બચ્ચને સાથે આ શૉમાં હાજરી આપી હતી.

    મહાનાયક અમિતાભ બચ્ચન પણ પત્ની જયા બચ્ચને સાથે આ શૉમાં હાજરી આપી હતી.

    3/11
  • બોલીવૂડ એક્ટ્રેસ પ્રિતી ઝિન્ટાએ પણ NSCI ડોમ ખાતે રૅમ્પ વૉક કર્યું હતું.

    બોલીવૂડ એક્ટ્રેસ પ્રિતી ઝિન્ટાએ પણ NSCI ડોમ ખાતે રૅમ્પ વૉક કર્યું હતું.

    4/11
  • પ્રિતી ઝિન્ટા સિલ્વર સ્ક્રિન પર 2018માં દેખાઈ હતી. પ્રિતીએ સની દેઓલ ભૈયાજી નામની ફિલ્મમાં દેખાઈ હતી.  

    પ્રિતી ઝિન્ટા સિલ્વર સ્ક્રિન પર 2018માં દેખાઈ હતી. પ્રિતીએ સની દેઓલ ભૈયાજી નામની ફિલ્મમાં દેખાઈ હતી.

     

    5/11
  • કરણ જોહરને તેની આગવી સ્ટાઈલ માટે જાણવામાં આવે છે. કરણ જોહર રૅમ્પ પર તેના આગવા લૂકમાં જ દેખાયો હતો. કરણની કલંક એપ્રિલમાં રિલીઝ થવા જઈ રહી છે.

    કરણ જોહરને તેની આગવી સ્ટાઈલ માટે જાણવામાં આવે છે. કરણ જોહર રૅમ્પ પર તેના આગવા લૂકમાં જ દેખાયો હતો. કરણની કલંક એપ્રિલમાં રિલીઝ થવા જઈ રહી છે.

    6/11
  • સોનમ કપૂર આહુજાએ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં રૅમ્પ પર વૉક કર્યું હતું. સોનમ કપૂર છેલ્લે મોટા પડદા પર વીરે દી વેડિન્ગમાં દેખાઈ હતી

    સોનમ કપૂર આહુજાએ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં રૅમ્પ પર વૉક કર્યું હતું. સોનમ કપૂર છેલ્લે મોટા પડદા પર વીરે દી વેડિન્ગમાં દેખાઈ હતી

    7/11
  • શ્વેતા બચ્ચન નંદા, સોનમ કપૂર આહુજા, કરણ જોહર રૅમ્પ વૉક પર ડિઝાઈનર અબુજાની અને સંદિપ ખોસલા એકસાથે 

    શ્વેતા બચ્ચન નંદા, સોનમ કપૂર આહુજા, કરણ જોહર રૅમ્પ વૉક પર ડિઝાઈનર અબુજાની અને સંદિપ ખોસલા એકસાથે 

    8/11
  • અમ્રિતા રાવે પણ ઈવેન્ટ માટે રૅમ્પ પર વૉક કર્યુ હતું.

    અમ્રિતા રાવે પણ ઈવેન્ટ માટે રૅમ્પ પર વૉક કર્યુ હતું.

    9/11
  • સાઈના એન.સીની ઈવેન્ટમાં ફરહાન અખ્તર સહિત અન્ય ઘણા સ્ટાર્સે દર્શકોનું અભિવાદન ઝિલ્યુ હતું.

    સાઈના એન.સીની ઈવેન્ટમાં ફરહાન અખ્તર સહિત અન્ય ઘણા સ્ટાર્સે દર્શકોનું અભિવાદન ઝિલ્યુ હતું.

    10/11
  •  સુનીલ ગ્રોવર તેના જાણીતા કિરદાર ગુથ્થીના ગેટ અપ સાથે રૅમ્પ પર દેખાયો હતો.

     સુનીલ ગ્રોવર તેના જાણીતા કિરદાર ગુથ્થીના ગેટ અપ સાથે રૅમ્પ પર દેખાયો હતો.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ ડીવા તરીકે ઓળખાતી સોમન કપુર અને શ્વેતા બચ્ચન નંદા સહિત બોલીવૂડ સેલેબ્સે રૅમ્પ પર વૉક કર્યું હતું. કેન્સર પેસેન્ટ્સ એઈડ એસોસિએશનના સહયોગથી રૅમ્પ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅમ્પ વૉકમાં પ્રિતી ઝિન્ટા, કરણ જોહર, ફરહાન અખ્તર, સોનમ કપૂર, અમ્રિતા રાવ જેા સ્ટાર્સ રૅમ્પ પર ચાલ્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK