IIFA 2019: અનેક બોલીવુડ સિતારાએ આ રીતે વધાવ્યા આઇફા એવૉર્ડ્સ 2019

Sep 17, 2019, 20:19 IST
  • કેટરીના કૅફે હાઇ સ્લિટ અને ડીપ વી નેકલાઇન્ડ વાઇન કલરનું બેકલેસ ગાઉન પહેર્યું હતું.

    કેટરીના કૅફે હાઇ સ્લિટ અને ડીપ વી નેકલાઇન્ડ વાઇન કલરનું બેકલેસ ગાઉન પહેર્યું હતું.

    1/17
  • આઈફા ઇવેન્ટમાં અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સ બધા જ સ્મિત હતા. જ્યારે અર્જુને જાકીટ પહેરી હતી, જ્યારે તે કાળા રંગના કેઝ્યુઅલ વેરમાં જોવા મળ્યો હતો. સાથે ગેબ્રિલાએ પણ બ્લેક ડ્રેસની પસંદગી કરી.


    આઈફા ઇવેન્ટમાં અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સ બધા જ સ્મિત હતા. જ્યારે અર્જુને જાકીટ પહેરી હતી, જ્યારે તે કાળા રંગના કેઝ્યુઅલ વેરમાં જોવા મળ્યો હતો. સાથે ગેબ્રિલાએ પણ બ્લેક ડ્રેસની પસંદગી કરી.

    2/17
  • આઇફા 2019માં જાણીતી સિંગર નેહા કક્કડે પણ પોતાની હાજરી નોંધાવી.

    આઇફા 2019માં જાણીતી સિંગર નેહા કક્કડે પણ પોતાની હાજરી નોંધાવી.

    3/17
  • રિચા ચડ્ઢાએ બ્લેક મેટાલિક થાઇ શૉ ગાઉન સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા. 

    રિચા ચડ્ઢાએ બ્લેક મેટાલિક થાઇ શૉ ગાઉન સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા. 

    4/17
  • આઇફાના  હોસ્ટ રાધિકા આપ્ટે અને અલી ફઝલે તસવીર માટે પિક્ચર પર્ફેક્ટ પોઝ આપ્યો છે.

    આઇફાના  હોસ્ટ રાધિકા આપ્ટે અને અલી ફઝલે તસવીર માટે પિક્ચર પર્ફેક્ટ પોઝ આપ્યો છે.

    5/17
  • રકૂલ પ્રીત સિંહે આ ખાસ ઇવેન્ટ માટે ગોલ્ડન પેન્ટ સૂટની સાથે ગોલ્ડન ચોકરની પસંદગી કરી છે. 

    રકૂલ પ્રીત સિંહે આ ખાસ ઇવેન્ટ માટે ગોલ્ડન પેન્ટ સૂટની સાથે ગોલ્ડન ચોકરની પસંદગી કરી છે. 

    6/17
  • આઇફા અવોર્ડ્સમાં વિકી કૌશલ બ્લેક કોર્ટ પેન્ટ વિથ વાઇટ શર્ટમાં જોવા મળ્યો.

    આઇફા અવોર્ડ્સમાં વિકી કૌશલ બ્લેક કોર્ટ પેન્ટ વિથ વાઇટ શર્ટમાં જોવા મળ્યો.

    7/17
  • રાધિકા મદન જેણે પોતાનો બીલવુડ ડેબ્યૂ મર્દ કો દર્દ નહીં હોતા ફિલ્મ સાથે કર્યો તેણે આ ઇવેન્ટ માટે ગોલ્ડન એ લાઇન વનપીસની પસંદગી કરી.

    રાધિકા મદન જેણે પોતાનો બીલવુડ ડેબ્યૂ મર્દ કો દર્દ નહીં હોતા ફિલ્મ સાથે કર્યો તેણે આ ઇવેન્ટ માટે ગોલ્ડન એ લાઇન વનપીસની પસંદગી કરી.

    8/17
  • શાલમલી ખોલગડેએ લાલ પેન્ટ શૂટ સાથે ગ્રીન કાર્પેટ પર એન્ટ્રી કરી.

    શાલમલી ખોલગડેએ લાલ પેન્ટ શૂટ સાથે ગ્રીન કાર્પેટ પર એન્ટ્રી કરી.

    9/17
  • તુલસી કુમાર જેણે આઇફામાં પર્ફોર્મ કર્યું હતું તેણે શરસ મજાનું ગ્રે પ્રિન્ટેડ વનપીસની પસંદગી કરી.

    તુલસી કુમાર જેણે આઇફામાં પર્ફોર્મ કર્યું હતું તેણે શરસ મજાનું ગ્રે પ્રિન્ટેડ વનપીસની પસંદગી કરી.

    10/17
  • ધ્વનિ ભાનુશાલી જેણે પોતાના આવાજ અને ગાયકીથી બોલીવુડ જગતમાં એક અલગ લોકપ્રિયતા મેળવી છે તે પીળા રંગના ડ્રેસમાં જોવા મળી.

    ધ્વનિ ભાનુશાલી જેણે પોતાના આવાજ અને ગાયકીથી બોલીવુડ જગતમાં એક અલગ લોકપ્રિયતા મેળવી છે તે પીળા રંગના ડ્રેસમાં જોવા મળી.

    11/17
  • અપારશક્તિ ખુરાના પાપારાઝીને પર્ફેક્ટ પોઝ આપતાં જોવા મળે છે. 

    અપારશક્તિ ખુરાના પાપારાઝીને પર્ફેક્ટ પોઝ આપતાં જોવા મળે છે. 

    12/17
  • સૌંદર્યા શર્મા જેણે પોતાનું બોલીવુડ ડેબ્યૂ રાચી ડાયરીથી કર્યું હતું તે પણ આઇફા 2019ના ગ્રીન કાર્પેટ પર વૉક કરતી જોવા મળી.

    સૌંદર્યા શર્મા જેણે પોતાનું બોલીવુડ ડેબ્યૂ રાચી ડાયરીથી કર્યું હતું તે પણ આઇફા 2019ના ગ્રીન કાર્પેટ પર વૉક કરતી જોવા મળી.

    13/17
  • કબીર બેદી પત્ની પરવીન દોસાંઝ સાથે આઇફા 2019ની ઇવેન્ટ્માં હાજર રહ્યા હતા.

    કબીર બેદી પત્ની પરવીન દોસાંઝ સાથે આઇફા 2019ની ઇવેન્ટ્માં હાજર રહ્યા હતા.

    14/17
  • જાણીતાં સંગીત કપલ સલીમ સુલેમાન પણ આ ઇવેન્ટમાં જોવા મળ્યા.

    જાણીતાં સંગીત કપલ સલીમ સુલેમાન પણ આ ઇવેન્ટમાં જોવા મળ્યા.

    15/17
  • રમેશ શિપ્પી અને કિરણ જુનેજા શટરબગ્સ દ્વારા ક્લિક કરવામાં આવ્યા.

    રમેશ શિપ્પી અને કિરણ જુનેજા શટરબગ્સ દ્વારા ક્લિક કરવામાં આવ્યા.

    16/17
  • આદિત્ય નારાયણ જ્યારે ઇવેન્ટમાં દેખાયા ત્યારે તેમના ચહેરા પર જે સ્માઇલ હંમેશા જોવા મળે છે તે જોવા મળી.

    આદિત્ય નારાયણ જ્યારે ઇવેન્ટમાં દેખાયા ત્યારે તેમના ચહેરા પર જે સ્માઇલ હંમેશા જોવા મળે છે તે જોવા મળી.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

કેટરીના કૅફ, અર્જૂન રામપાલ, નેહા કક્કડ, રિચા ચડ્ઢા, રાધિકા આપ્ટે, અલી ફઝલ, રકૂલ પ્રીત સિંહ, વિકી કૌશલ અને અન્ય બોલીવુડ સિતારાઓએ આઇફાના ગ્રીન કાર્પેટ પર પોતાની હાજરી નોંધાવી. (તસવીર સૌજન્ય યોગેન શાહ)

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK