ભારત જ નહીં ચીનમાં પણ ઋતિક પાછળ દીવાના છે લોકો, આ રહી સાબિતી

May 31, 2019, 16:13 IST
  • બોલીવુડના હેન્ડસમ હંક ઋતિક રોશનના તો ચીનમાં પણ ચાહકો છે અને આ તસવીરો તેની સાબિતી છે.

    બોલીવુડના હેન્ડસમ હંક ઋતિક રોશનના તો ચીનમાં પણ ચાહકો છે અને આ તસવીરો તેની સાબિતી છે.

    1/5
  • ઋતિક રોશન જ્યારે ફિલ્મના પ્રીમિયર માટે બેજિંગ પહોંચ્યા ત્યારે ચાહકો તેને ઘેરી વળ્યા.

    ઋતિક રોશન જ્યારે ફિલ્મના પ્રીમિયર માટે બેજિંગ પહોંચ્યા ત્યારે ચાહકો તેને ઘેરી વળ્યા.

    2/5
  • બેજિંગ પહોંચ્યા ત્યારે ઋતિકનું પ્લે કાર્ડ્સ અને પોસ્ટર્સ સાથે સ્વાગત કરવામાં આવ્યું.

    બેજિંગ પહોંચ્યા ત્યારે ઋતિકનું પ્લે કાર્ડ્સ અને પોસ્ટર્સ સાથે સ્વાગત કરવામાં આવ્યું.

    3/5
  • ઋતિકનો ઑટોગ્રાફ લેવા અને તેની સાથે ફોટો પડાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા.

    ઋતિકનો ઑટોગ્રાફ લેવા અને તેની સાથે ફોટો પડાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા.

    4/5
  • ઋતિક રોશન પણ ફિલ્મ ચાઈનામાં રીલિઝ થઈ રહી હોવાથી ખુબ જ ખુશ છે. પોતાની ખુશી તેણે ટ્વીટ કરીને વ્યક્ત કરી.

    ઋતિક રોશન પણ ફિલ્મ ચાઈનામાં રીલિઝ થઈ રહી હોવાથી ખુબ જ ખુશ છે. પોતાની ખુશી તેણે ટ્વીટ કરીને વ્યક્ત કરી.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ઋતિક રોશનની ફિલ્મ કાબિલ રીલિઝ થઈ છે. જેના પ્રીમિયરમાં જ્યારે ઋતિક રોશન પહોંચ્યા ત્યારે ચાહકો તેને ઘેરી વળ્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK