જુઓ ગુજરાતી અભિનેત્રી રિદ્ધિ દવેનો દિલકશ અંદાજ

Dec 27, 2018, 16:42 IST
 • કેતકી દવે અને રસિક દવેની પુત્રીને અભિનય કલા વારસામાં મળી છે. નાની અને ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર સરિતા જોષીએ રિદ્ધિમાં રહેલી આ કળાને પારખી અને તેને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. તસવીરમાં: રિદ્ધિની ન્યૂયૉર્ક ટ્રિપની વધુ એક તસવીર જેમાં તે બ્રિજ પર કૂલ અવતારમાં પોઝ આપતી નજરે પડી રહી છે.

  કેતકી દવે અને રસિક દવેની પુત્રીને અભિનય કલા વારસામાં મળી છે. નાની અને ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર સરિતા જોષીએ રિદ્ધિમાં રહેલી આ કળાને પારખી અને તેને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું.  તસવીરમાં: રિદ્ધિની ન્યૂયૉર્ક ટ્રિપની વધુ એક તસવીર જેમાં તે બ્રિજ પર કૂલ અવતારમાં પોઝ આપતી નજરે પડી રહી છે.

  1/10
 • થિએટરમાં પદાર્પણ કરતા પહેલા રિદ્ધિએ માસ મીડિયાનો અભ્યાસ કર્યો છે. તસવીરમાં: ખિલખિલાટ હસતી જોવા મળી રહેલી રિદ્ધિએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, 'ખાવાનું, પીવાનું અને મજ્જાની લાઈફ'.

  થિએટરમાં પદાર્પણ કરતા પહેલા રિદ્ધિએ માસ મીડિયાનો અભ્યાસ કર્યો છે.  તસવીરમાં: ખિલખિલાટ હસતી જોવા મળી રહેલી રિદ્ધિએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, 'ખાવાનું, પીવાનું અને મજ્જાની લાઈફ'.

  2/10
 • રિદ્ધિ દવેને થિએટર પ્રત્યે વધુ લગાવ છે. ધારાવાહિક કે શૉ કરતા તે થિએટર વધુ કરવા માંગે છે. તસવીરમાં: એક ફોટોશૂટ દરમિયાન હોટ અવતારમાં જોવા મળી રિદ્ધિ દવે

  રિદ્ધિ દવેને થિએટર પ્રત્યે વધુ લગાવ છે. ધારાવાહિક કે શૉ કરતા તે થિએટર વધુ કરવા માંગે છે.  તસવીરમાં: એક ફોટોશૂટ દરમિયાન હોટ અવતારમાં જોવા મળી રિદ્ધિ દવે

  3/10
 • કેતકી દવે અને રસિક દવેની આ પુત્રીના લોહીમાં જ અભિનય છે. દીકરી નંબર વનથી કારકિર્દી શરૂ કરનાર રિદ્ધિ દવે માતા અને નાની પાસેથી મળેલો વારસો જાળવી રાખવા માંગે છે. તસવીરમાં: બ્લેક આઉટફિટ અને નેચરલ મેકઅપમાં રિદ્ધિ દવે ખુબ જ સુંદર લાગી રહી છે.

  કેતકી દવે અને રસિક દવેની આ પુત્રીના લોહીમાં જ અભિનય છે. દીકરી નંબર વનથી કારકિર્દી શરૂ કરનાર રિદ્ધિ દવે માતા અને નાની પાસેથી મળેલો વારસો જાળવી રાખવા માંગે છે.  તસવીરમાં: બ્લેક આઉટફિટ અને નેચરલ મેકઅપમાં રિદ્ધિ દવે ખુબ જ સુંદર લાગી રહી છે.

  4/10
 • રિદ્ધિ દવે પોતાના માતા-પિતા અને નાનીની જેમ થિએટર સાથે સક્રિયપણે જોડાયેલી છે. સાથે ગુજરાતની શૉ પણ કરી રહી છે. તસવીરમાં: વ્હાઈટ સાડી અને ઝુમકા સાથે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળેલી રિદ્ધિ દવેની આ તસવીરને ચાહકોએ ખૂબ જ પસંદ કરી છે.

  રિદ્ધિ દવે પોતાના માતા-પિતા અને નાનીની જેમ થિએટર સાથે સક્રિયપણે જોડાયેલી છે. સાથે ગુજરાતની શૉ પણ કરી રહી છે.  તસવીરમાં: વ્હાઈટ સાડી અને ઝુમકા સાથે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળેલી રિદ્ધિ દવેની આ તસવીરને ચાહકોએ ખૂબ જ પસંદ કરી છે.

  5/10
 • થિએટરની સાથે રિદ્ધિ દવે દેશ વિદેશમાં પ્રવાસનો પણ ખૂબ જ શોખ ધરાવે છે. તસવીરમાં: તસવીર ન્યૂયૉર્કની છે, જ્યાં રિદ્ધિ બ્રિજ પર ઉભી રહીને શહેરનો નજારો મન ભરીને માણતી જોવા મળી રહી છે.

  થિએટરની સાથે રિદ્ધિ દવે દેશ વિદેશમાં પ્રવાસનો પણ ખૂબ જ શોખ ધરાવે છે.  તસવીરમાં: તસવીર ન્યૂયૉર્કની છે, જ્યાં રિદ્ધિ બ્રિજ પર ઉભી રહીને શહેરનો નજારો મન ભરીને માણતી જોવા મળી રહી છે.

  6/10
 • રિદ્ધિ હાલમાં એક ગુજરાતી ડાન્સ શૉને હોસ્ટ પણ કરી રહી છે. તસવીરમાં: કૉ-હોસ્ટ રેવંતા સારાભાઈ સાથે રિદ્ધિ દવેએ ડાન્સ કર્યો

  રિદ્ધિ હાલમાં એક ગુજરાતી ડાન્સ શૉને હોસ્ટ પણ કરી રહી છે.  તસવીરમાં: કૉ-હોસ્ટ રેવંતા સારાભાઈ સાથે રિદ્ધિ દવેએ ડાન્સ કર્યો

  7/10
 • રિદ્ધિ દવે ગુજરાતી ધારાવાહિકમાં મેન્ટલી ચેલેન્જ્ડ યુવતીનું પાત્ર પણ ભજવી ચુકી છે. તસવીરમાં: એક ફોટોશૂટ દરમિયાન રિદ્ધિ દવે એકદમ નેચરલ લૂકમાં જોવા મળી. જો કે તેમાં પણ તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.

  રિદ્ધિ દવે ગુજરાતી ધારાવાહિકમાં મેન્ટલી ચેલેન્જ્ડ યુવતીનું પાત્ર પણ ભજવી ચુકી છે.  તસવીરમાં: એક ફોટોશૂટ દરમિયાન રિદ્ધિ દવે એકદમ નેચરલ લૂકમાં જોવા મળી. જો કે તેમાં પણ તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.

  8/10
 • રિદ્ધિ દવે માતા કેતકી દવે સાથે પણ સ્ટેજ શૅઅર કરી ચુકી છે. જેમાંથી મમ્મી 20ની, દીકરી 40ની ખુબ જ લોકપ્રિય બન્યું હતું. તસવીરમાં: શૉના સેટ પર અભિનેતા હિતુ કનોડિયા સાથે મસ્તીના મૂડમાં રિદ્ધિ દવે

  રિદ્ધિ દવે માતા કેતકી દવે સાથે પણ સ્ટેજ શૅઅર કરી ચુકી છે. જેમાંથી મમ્મી 20ની, દીકરી 40ની ખુબ જ લોકપ્રિય બન્યું હતું.

  તસવીરમાં: શૉના સેટ પર અભિનેતા હિતુ કનોડિયા સાથે મસ્તીના મૂડમાં રિદ્ધિ દવે

  9/10
 • કાજોલ રિદ્ધિની ફેવરિટ અભિનેત્રી છે. રિદ્ધિ કહેવું છે કે કાજોલની એક્ટિંગ નેચરલ હોય છે, મને તેના નકશેકદમ પર ચાલવું ગમશે તસવીરમાં: બ્લેક અને વ્હાઈટ આ તસવીરમાં રિદ્ધિ સાડીમાં ખુબ જ ગોર્જિયસ લાગી રહી છે.

  કાજોલ રિદ્ધિની ફેવરિટ અભિનેત્રી છે. રિદ્ધિ કહેવું છે કે કાજોલની એક્ટિંગ નેચરલ હોય છે, મને તેના નકશેકદમ પર ચાલવું ગમશે

  તસવીરમાં: બ્લેક અને વ્હાઈટ આ તસવીરમાં રિદ્ધિ સાડીમાં ખુબ જ ગોર્જિયસ લાગી રહી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણીતા અભિનેત્રી કેતકી દવેના પુત્રી અને સરિતા જોશીના દોહિત્રી રિદ્ધિ દવે પણ ગુજરાતી પડદે પોતાના કામણ પાથરી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રિદ્ધિ અવાર નવાર પોતાની મનમોહક તસવીરો મુકતી હોય છે.(તસવીર સૌજન્યઃ રિદ્ધિ દવે ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK