જાણો કેમ ટ્વિટર પર ટ્રેન્ડ થયું બૉયકૉટનેટફ્લિક્સ, ચુંબનનું દ્રશ્ય છે કારણ?

Published: 22nd November, 2020 18:56 IST | Shilpa Bhanushali
 • મંદિર પરિસરમાં પ્રેમી કપલ વચ્ચે કિસિંગ સીન બતાવવાને લઈને એક વાર ફરી નેટફ્લિક્સ પર હિંદૂ વિરોધી કોન્ટેન્ટ બતાવવાનો આરોપ મૂક્યો છે. આ દરમિયાન ટ્વિટર પર #BoycottNetflix પણ ટ્રેન્ડ કરી રહ્યું છે.

  મંદિર પરિસરમાં પ્રેમી કપલ વચ્ચે કિસિંગ સીન બતાવવાને લઈને એક વાર ફરી નેટફ્લિક્સ પર હિંદૂ વિરોધી કોન્ટેન્ટ બતાવવાનો આરોપ મૂક્યો છે. આ દરમિયાન ટ્વિટર પર #BoycottNetflix પણ ટ્રેન્ડ કરી રહ્યું છે.

  1/6
 • ટ્વિટર યૂઝર્સ #BoycottNetflix ટ્રેન્ડ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને નેટફ્લિક્સ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કોઇ નેટફ્લિક્સ પર સરકારના નિયંત્રણની માગ કરી રહ્યા છે, કોઇક નેટફ્લિક્સને માફી માગવાની વાત કહી રહ્યા છે તો કોઇક નેટફ્લિક્સ પર બૅન મૂકવાની વાત કરી રહ્યા છે.

  ટ્વિટર યૂઝર્સ #BoycottNetflix ટ્રેન્ડ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને નેટફ્લિક્સ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કોઇ નેટફ્લિક્સ પર સરકારના નિયંત્રણની માગ કરી રહ્યા છે, કોઇક નેટફ્લિક્સને માફી માગવાની વાત કહી રહ્યા છે તો કોઇક નેટફ્લિક્સ પર બૅન મૂકવાની વાત કરી રહ્યા છે.

  2/6
 • આ દરમિયાન ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મંત્રી ગૌરવ તિવારીએ મધ્ય પ્રદેશ પોલીસમાં ફરિયાદ કરી. ગૌરવે શિવારે રીવાના એસએસપીને ફરિયાદ પત્ર આપીને વેબસીરીઝ નિર્માતા નેટફ્લિક્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. 

  આ દરમિયાન ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મંત્રી ગૌરવ તિવારીએ મધ્ય પ્રદેશ પોલીસમાં ફરિયાદ કરી. ગૌરવે શિવારે રીવાના એસએસપીને ફરિયાદ પત્ર આપીને વેબસીરીઝ નિર્માતા નેટફ્લિક્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. 

  3/6
 • તેમણે નેટફ્લિક્સ અધિકારીઓ મોનિકા શેરગિલ અને અંબિકા ખુરાના વિરુદ્ધ કેસ નોંધાવવાની માગ કરી છે.

  તેમણે નેટફ્લિક્સ અધિકારીઓ મોનિકા શેરગિલ અને અંબિકા ખુરાના વિરુદ્ધ કેસ નોંધાવવાની માગ કરી છે.

  4/6
 • ભાજપા નેતા ગૌરવ તિવારીએ કહ્યું કે જો ઓટીટી પ્લેટફૉર્મ પરથી વીડિયો નહીં ખસેડવામાં આવે તો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરવામાં આવશે. આ વેબસીરીઝ વિક્રમ સેઠની લખેલી પુસ્તક પર આધારિત છે. આને નેટફ્લિક્સે બનાવી છે. વેબસીરીઝના બીજા એપિસોડમાં હિંદૂ  છોકરીના મુસ્લિમ છોકરા સાથેના કિસિંગ સીન બતાવવામાં આવ્યા છે. આ કિસિંગ સીન મધ્ય પ્રદેશના મહેશ્વર ઘાટ સ્થિત શિવ મંદિર પરિસરમાં બતાવવામાં આવ્યા છે.

  ભાજપા નેતા ગૌરવ તિવારીએ કહ્યું કે જો ઓટીટી પ્લેટફૉર્મ પરથી વીડિયો નહીં ખસેડવામાં આવે તો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરવામાં આવશે. આ વેબસીરીઝ વિક્રમ સેઠની લખેલી પુસ્તક પર આધારિત છે. આને નેટફ્લિક્સે બનાવી છે. વેબસીરીઝના બીજા એપિસોડમાં હિંદૂ  છોકરીના મુસ્લિમ છોકરા સાથેના કિસિંગ સીન બતાવવામાં આવ્યા છે. આ કિસિંગ સીન મધ્ય પ્રદેશના મહેશ્વર ઘાટ સ્થિત શિવ મંદિર પરિસરમાં બતાવવામાં આવ્યા છે.

  5/6
 • તેમણે કહ્યું કે આ હિંદુ ભાવનાઓને હણવા અને લવ જિહાદને પ્રોત્સાહન આપવાનો શરમજનક પ્રયત્ન છે, જે હિંદુ સમાજ સહન નહીં કરે. મહેશ્વરમાં પાષાણ કાળના અગણિત શિવલિંગ છે. રાણી અહિલ્યાબાઈ હોલ્કરના શાસનકાળમાં આને હજી દિવ્ય સ્વરૂપ મળ્યો. એવી મહાન શાસિકાની કર્મભૂમિ અને હિંદુ આસ્થાનું પ્રતીક મહેશ્વર ઘાટમાં કિસિંગ સીન બતાવવું ષડયંત્ર દર્શાવે છે.

  તેમણે કહ્યું કે આ હિંદુ ભાવનાઓને હણવા અને લવ જિહાદને પ્રોત્સાહન આપવાનો શરમજનક પ્રયત્ન છે, જે હિંદુ સમાજ સહન નહીં કરે. મહેશ્વરમાં પાષાણ કાળના અગણિત શિવલિંગ છે. રાણી અહિલ્યાબાઈ હોલ્કરના શાસનકાળમાં આને હજી દિવ્ય સ્વરૂપ મળ્યો. એવી મહાન શાસિકાની કર્મભૂમિ અને હિંદુ આસ્થાનું પ્રતીક મહેશ્વર ઘાટમાં કિસિંગ સીન બતાવવું ષડયંત્ર દર્શાવે છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

ટ્વિટર યૂઝર્સ #BoycottNetflix ટ્રેન્ડ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને Netflix વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કોઇ નેટફ્લિક્સ પર સરકારના નિયંત્રણની માગ કરી રહ્યા છે, તો કોઇક નેટફ્લિક્સની માફીની માગ કરી રહ્યા છે તો કોઇ નેટફ્લિક્સ પર બૅન મૂકવાની વાત કરી રહ્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK