Happy Father's Day: આ સેલિબ્રિટીઝે મિડ-ડે સાથે શેર કર્યા પિતા માટે ખાસ સંદેશ

Updated: Jun 21, 2020, 07:10 IST | Chirantana Bhatt
  • તેનાલી રામનના અભિનેતા કૃષ્ણા ભારદ્વાજ પિતા ડૉ.અનિકેત ભારદ્વાજ સાથે... સંદેશા માટે જુઓ આગળની તસવીર...

    તેનાલી રામનના અભિનેતા કૃષ્ણા ભારદ્વાજ પિતા ડૉ.અનિકેત ભારદ્વાજ સાથે... સંદેશા માટે જુઓ આગળની તસવીર...

    1/10
  • કૃષ્ણા પિતા માટે કંઇક આ શબ્દોમાં અભિવ્યક્તિ કરે છે- he’s the source of inspiration and passion I have towards my work and I take this opportunity to thank him for everything.

    કૃષ્ણા પિતા માટે કંઇક આ શબ્દોમાં અભિવ્યક્તિ કરે છે- he’s the source of inspiration and passion I have towards my work and I take this opportunity to thank him for everything.

    2/10
  • અભિનેત્રી પુજા ઝવેરી પિતા જાસ્મીન ઝવેરી સાથે... પિતાનું સ્મરણ સતત ઘુંટતા તે કહે છે,  I would only like to say... wherever you are... I hope I am making you proud while I am trying to be the amazing human being you were... free from cruelty, competition and close to creativity ! You are missed and remembered every single day ! Love you to eternity !

    અભિનેત્રી પુજા ઝવેરી પિતા જાસ્મીન ઝવેરી સાથે... પિતાનું સ્મરણ સતત ઘુંટતા તે કહે છે,  I would only like to say... wherever you are... I hope I am making you proud while I am trying to be the amazing human being you were... free from cruelty, competition and close to creativity ! You are missed and remembered every single day ! Love you to eternity !

    3/10
  • અભિનેત્રી સાધિકા સ્યાલ પિતા અશોક સ્યાલ સાથે... તેમણે પિતાને આ શબ્દોમાં હેત પાઠવ્યું છે.. Thank you for always having my back & being my pillar of strength. The kindest, warmest and most selfless man I know - my papa. You’ll forever be my main man & I’ll forever be your little girl. ♥️

    અભિનેત્રી સાધિકા સ્યાલ પિતા અશોક સ્યાલ સાથે... તેમણે પિતાને આ શબ્દોમાં હેત પાઠવ્યું છે.. Thank you for always having my back & being my pillar of strength. The kindest, warmest and most selfless man I know - my papa. You’ll forever be my main man & I’ll forever be your little girl. ♥️

    4/10
  • એક્ટર જિનલ બેલાણી પિતા સુભાષ બેલાણી સાથે... તેમણે લખ્યા છે આ શબ્દો... Message - He is the Strength in Me. Thank you for always having our back Pappa. 😇  

    એક્ટર જિનલ બેલાણી પિતા સુભાષ બેલાણી સાથે... તેમણે લખ્યા છે આ શબ્દો... Message - He is the Strength in Me. Thank you for always having our back Pappa. 😇

     

    5/10
  • અભિનેત્રી કાજલ પિસલ પિતા હેમંત સાગર સાથે... પિતાને આ શબ્દોમાં આપી શુભેચ્છા... Fathers are girls first love and mine is no different and thankful that’s He’s always been a great supporter and have stood through all my decision. Couldn’t have asked for anything more Blessed to have him🙏🏻

    અભિનેત્રી કાજલ પિસલ પિતા હેમંત સાગર સાથે... પિતાને આ શબ્દોમાં આપી શુભેચ્છા... Fathers are girls first love and mine is no different and thankful that’s He’s always been a great supporter and have stood through all my decision. Couldn’t have asked for anything more Blessed to have him🙏🏻

    6/10
  • અભિનેત્રી છાયા વોરા તેમના પિતા પ્રાણશંર વાડિયા સાથે... તેણે ટાંક્યા આ શબ્દો... મારા પપ્પાએ મને કોઈપણ પરિસ્થિતિનો મકકમ મનથી સામનો કરતાં શીખવ્યું. ખુશ રહેવાની ચાવી આપણી પાસે જ હોય છે એ સમજાવ્યું. મારા best ફિલ્મ કંપેનિયન મારા પપ્પા હતાં. હંમેશા મારી સાથે જ છે મારા પપ્પા❤️

    અભિનેત્રી છાયા વોરા તેમના પિતા પ્રાણશંર વાડિયા સાથે... તેણે ટાંક્યા આ શબ્દો... મારા પપ્પાએ મને કોઈપણ પરિસ્થિતિનો મકકમ મનથી સામનો કરતાં શીખવ્યું. ખુશ રહેવાની ચાવી આપણી પાસે જ હોય છે એ સમજાવ્યું. મારા best ફિલ્મ કંપેનિયન મારા પપ્પા હતાં. હંમેશા મારી સાથે જ છે મારા પપ્પા❤️

    7/10
  • અભિનેત્રી લકી મહેતા તેના પિતા દુષ્યંત મહેતા સાથે...પિતા માટે મોકલ્યું છે આ કહેણ...You mean the world to me dad on this father’s day I wish your good health and long life keep showering yr blessings on me love u dad

    અભિનેત્રી લકી મહેતા તેના પિતા દુષ્યંત મહેતા સાથે...પિતા માટે મોકલ્યું છે આ કહેણ...You mean the world to me dad on this father’s day I wish your good health and long life keep showering yr blessings on me love u dad

    8/10
  • અભિનેત્રી માઇરા દોશી તેના પિતા કિરીટકુમાર દોશી સાથે...તેણે પિતા માટે આ સંદેશો પાઠવ્યો છે...  My dad has always being the most handsome man of my life and I love him to the core. He is not there amongst us today but I still feel the energy that protects me wherever I am and I know you have always been watching me. Love you dad.

    અભિનેત્રી માઇરા દોશી તેના પિતા કિરીટકુમાર દોશી સાથે...તેણે પિતા માટે આ સંદેશો પાઠવ્યો છે...
     My dad has always being the most handsome man of my life and I love him to the core. He is not there amongst us today but I still feel the energy that protects me wherever I am and I know you have always been watching me. Love you dad.

    9/10
  • ગાયિકાઓ પ્રજ્ઞા સોઢાણી અને છવી સોઢાણી તેમના પિતા આલોક સોઢાણી સાથે... તેમણે આપ્યો છે પિતા વિશે આ ખાસ સંદેશ...He has lead by example, that being a good human, supersedes every other success. We never had to look outside of home, to find a role model. He has always been ours and always will be - Happy Father’s Day Papa.

    ગાયિકાઓ પ્રજ્ઞા સોઢાણી અને છવી સોઢાણી તેમના પિતા આલોક સોઢાણી સાથે... તેમણે આપ્યો છે પિતા વિશે આ ખાસ સંદેશ...He has lead by example, that being a good human, supersedes every other success. We never had to look outside of home, to find a role model. He has always been ours and always will be - Happy Father’s Day Papa.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

પિતાએ એક એવી વ્યક્તિ છે જે રસ્તો બતાડે છે... તે શીખવે છે કે જિંદગીમાં બે વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય છે, કાં તો અઘરે રસ્તે જાવ અને શીખો, કાંટા સાથે લડો અને કાં તો સરળ રસ્તે જાવ જ્યાં જે દેખાય છે તેવું નથી હોતું..દરેક સંતાન જેણે અઘરો રસ્તો પસંદ કર્યો છે તેણે કંઇક મેળવ્યું છે... સિદ્ધિના માર્ગે આગળ ધપી રહેલા આ સેલિબ્રિટીઝે ગુજરાતી મિડ-ડેના માધ્યમથી પોતાના પિતાને ફાધર્સ ડેનું હેત વરસાવવાનો નિર્ણય લીધો છે...જુઓ તસવીરોમાં...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK