વિરલ રબારીઃ આ છોકરો છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો 'લકી ચાર્મ'

Updated: Apr 22, 2019, 09:43 IST | Falguni Lakhani
 • વિરલ રબારી..આ 13 વર્ષનો છોકરા ગુજરાતી મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં સૌનો લાડકો છે. અને હોય કેમ નહીં, આખરે તે ઈંડસ્ટ્રીનો લકી ચાર્મ છે. કારણ કે જે ગીતમાં વિરલ જોવા મળે છે તે ગીત હિટ થઈ જાય છે.

  વિરલ રબારી..આ 13 વર્ષનો છોકરા ગુજરાતી મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં સૌનો લાડકો છે. અને હોય કેમ નહીં, આખરે તે ઈંડસ્ટ્રીનો લકી ચાર્મ છે. કારણ કે જે ગીતમાં વિરલ જોવા મળે છે તે ગીત હિટ થઈ જાય છે.

  1/16
 • વિરલને પહેલી સફળતા તેના કિંજલ દવે સાથેના ગીત 'ચાર ચાર બંગડી વાળી ગાડી'થી મળી હતી. જેમાં કિંજલ દવે તેના વિરલ વીરાને ઑડી લઈ દેવાની ઑફર કરે છે. આ લોકોના મુખે ચડી ગયું હતું અને એટલો જ લોકોને ગમ્યો હતો વિરલ.

  વિરલને પહેલી સફળતા તેના કિંજલ દવે સાથેના ગીત 'ચાર ચાર બંગડી વાળી ગાડી'થી મળી હતી. જેમાં કિંજલ દવે તેના વિરલ વીરાને ઑડી લઈ દેવાની ઑફર કરે છે. આ લોકોના મુખે ચડી ગયું હતું અને એટલો જ લોકોને ગમ્યો હતો વિરલ.

  2/16
 • આ પછી તો વિરલે અનેક ગીતોમાં અભિનય કર્યો અને આ તમામ ગીતો હિટ ગયા. અને એટલે જ તેને લકી માનવામાં આવે છે.

  આ પછી તો વિરલે અનેક ગીતોમાં અભિનય કર્યો અને આ તમામ ગીતો હિટ ગયા. અને એટલે જ તેને લકી માનવામાં આવે છે.

  3/16
 • વિરલ કિંજલ દવે ઉપરાંત ગીતા રબારી, રાજલ બારોટ સાથે પણ કામ કરી ચુક્યા છે. અને તે આ સૌનો લાડલો પણ છે.

  વિરલ કિંજલ દવે ઉપરાંત ગીતા રબારી, રાજલ બારોટ સાથે પણ કામ કરી ચુક્યા છે. અને તે આ સૌનો લાડલો પણ છે.

  4/16
 • કિંજલ દવે અને વિરલ વચ્ચે સગ્ગા ભાઈ બહેન જેવો નાતો છે. કિંજલ વિરલને રાખડી પણ બાંધે છે.

  કિંજલ દવે અને વિરલ વચ્ચે સગ્ગા ભાઈ બહેન જેવો નાતો છે. કિંજલ વિરલને રાખડી પણ બાંધે છે.

  5/16
 • વિરલ સેટ પર પણ એટલી મસ્તી કરે છે કે તેની હાજરી જ વાતાવરણને જીવંત બનાવી દે છે.

  વિરલ સેટ પર પણ એટલી મસ્તી કરે છે કે તેની હાજરી જ વાતાવરણને જીવંત બનાવી દે છે.

  6/16
 • વિરલ એક્ટિંગની સાથે સાથે સ્ટડી પણ કરે છે. તેણે હાલમાં જ નવમાં ધોરણની પરીક્ષા આપી છે. તે બંને ને મેનેજ પણ કરી લે છે.

  વિરલ એક્ટિંગની સાથે સાથે સ્ટડી પણ કરે છે. તેણે હાલમાં જ નવમાં ધોરણની પરીક્ષા આપી છે. તે બંને ને મેનેજ પણ કરી લે છે.

  7/16
 • ગીતોમાં અભિનય કર્યા બાદ તેને ફ્રેન્ડ્સ અને આસપાસના લોકો પાસેથી પણ સારો પ્રતિસાદ મળે છે. વિરલ તેના ગ્રુપમાં ખૂબ જ ફેમસ છે.

  ગીતોમાં અભિનય કર્યા બાદ તેને ફ્રેન્ડ્સ અને આસપાસના લોકો પાસેથી પણ સારો પ્રતિસાદ મળે છે. વિરલ તેના ગ્રુપમાં ખૂબ જ ફેમસ છે.

  8/16
 • વિરલને મોટા થઈને હીરો બનવાની ઈચ્છા છે. વિરલ પિયાનો પણ વગાડી જાણે છે.

  વિરલને મોટા થઈને હીરો બનવાની ઈચ્છા છે. વિરલ પિયાનો પણ વગાડી જાણે છે.

  9/16
 • કહેવાય છે ને કે 'મોરનાં ઈંડાને ચિતરવા ન પડે'. આ કહેવત વિરલને બરાબર લાગુ પડે છે. કારણ કે તેને ગીતકાર પિતા મનુ રબારી પાસેથી કલાનો વારસો મળ્યો છે.

  કહેવાય છે ને કે 'મોરનાં ઈંડાને ચિતરવા ન પડે'. આ કહેવત વિરલને બરાબર લાગુ પડે છે. કારણ કે તેને ગીતકાર પિતા મનુ રબારી પાસેથી કલાનો વારસો મળ્યો છે.

  10/16
 • વિરલમાં તેના પિતાના ગુણો ઉતર્યા છે. તે જ્યાં જાય છે ત્યાં જલ્દીથી લોકો સાથે હળી-મળી જાય છે અને બની જાય છે લોકોનો ફેવરિટ.

  વિરલમાં તેના પિતાના ગુણો ઉતર્યા છે. તે જ્યાં જાય છે ત્યાં જલ્દીથી લોકો સાથે હળી-મળી જાય છે અને બની જાય છે લોકોનો ફેવરિટ.

  11/16
 • આટલી નાની ઉંમરે વિરલનો સ્વૅગ કોઈ ફિલ્મ સ્ટારને પણ ઝાંખો પાડે તેવો છે. વિરલ અલગ અલગ પ્રકારના સનગ્લાસિસ અને કપડાં પહેરવાનો શોખીન છે.

  આટલી નાની ઉંમરે વિરલનો સ્વૅગ કોઈ ફિલ્મ સ્ટારને પણ ઝાંખો પાડે તેવો છે. વિરલ અલગ અલગ પ્રકારના સનગ્લાસિસ અને કપડાં પહેરવાનો શોખીન છે.

  12/16
 • વિરલ પોતાના કપડાં અને પોતાની સ્ટાઈલ જાતે જ નક્કી કરે છે. અને તેની ફેશન સેન્સ ખરેખર સારી છે.

  વિરલ પોતાના કપડાં અને પોતાની સ્ટાઈલ જાતે જ નક્કી કરે છે. અને તેની ફેશન સેન્સ ખરેખર સારી છે.

  13/16
 • વિરલ  ટેક્નોલોજીનો શોખીન છે. અને તે પોતાની યૂટ્યૂબ ચેનલ પણ જાતે જ મેનેજ કરે છે. વિરલના વીડિયોઝને પણ સારો પ્રતિસાદ પણ મળે છે.

  વિરલ  ટેક્નોલોજીનો શોખીન છે. અને તે પોતાની યૂટ્યૂબ ચેનલ પણ જાતે જ મેનેજ કરે છે. વિરલના વીડિયોઝને પણ સારો પ્રતિસાદ પણ મળે છે.

  14/16
 • વિરલ હવે ડિજિટલ દુનિયામાં પણ છવાઈ જવા તૈયાર છે. જન્મદિવસે તેમણે ડિજિટલ દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે.  હવે તેના વીડિયો યૂટ્યુબ પર પણ જોઈ શકાશે.  

  વિરલ હવે ડિજિટલ દુનિયામાં પણ છવાઈ જવા તૈયાર છે. જન્મદિવસે તેમણે ડિજિટલ દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે.  હવે તેના વીડિયો યૂટ્યુબ પર પણ જોઈ શકાશે.

   

  15/16
 • વિરલને તેના જન્મદિવસ પર gujaratimidday.com તરફથી Happy Birtyhday and All the best!!

  વિરલને તેના જન્મદિવસ પર gujaratimidday.com તરફથી Happy Birtyhday and All the best!!

  16/16
 • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે ચાર ચાર બંગડીવાળી ગાડીમાં દેખાતો એ ક્યૂટ છોકરો જેણે જીત્યા લોકોના દિલ!! આ છોકરો એટલે જાણીતા ગુજરાતી ગીતકાર મનુભાઈ રબારીનો પુત્ર વિરલ રબારી. આજે વિરલનો જન્મ દિવસ છે. ત્યારે જાણો કેવો છે રીઅલ લાઈફ વિરલનો #SWAG..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK